हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
PAK
IND
48/ 2
(9.3)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Chandrashekhar Azad
Chandrashekhar azad News
breaking news
ગોળી પેટને ર્સ્પશીને નિકળી ગઇ, Chandrashekhar Azad હોસ્પિટલમાં દાખલ
Breaking news: ગોળી તેમના પેટને સ્પર્શીને બહાર નીકળી હતી. ફાયરિંગમાં કારના કાચ પણ તૂટી ગયા હતા. તેમને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. પોલીસે વિસ્તારને કોર્ડન કરીને બદમાશોની ધરપકડ કરવાનું શરૂ કર્યું.
Jun 28,2023, 18:20 PM IST
Chandrashekhar Azad
ચંદ્રશેખર આઝાદનો સપા સુપ્રીમો પર ગંભીર આરોપ; 'અખિલેશે મને અપમાનિત કર્યો'
ચંદ્રશેખર આઝાદે વધુમાં જણાવ્યું હતું કે, મને લાગે છે કે અખિલેશ યાદવને દલિતોની જરૂર નથી. તેઓ માત્ર ઈચ્છે છે કે દલિત તેમને જ મત આપે પરંતુ તેઓ દલિતોને નેતા બનવા દેશે નહીં. મારી પાર્ટી સપા સાથે ગઠબંધન નહીં કરે.
Jan 15,2022, 11:33 AM IST
Chandrashekhar Azad
યુપીની રાજનીતિમાં મોટા ઉલટફેરના સંકેત, અખિલેશ યાદવને મળવા પહોંચ્યા આઝાદ
થોડા દિવસો પહેલા આઝાદ સમાજ પાર્ટીના અધ્યક્ષ ચંદ્રશેખર આઝાદે દાવો કર્યો હતો કે તેઓ યુપીના સીએમ યોગી આદિત્યનાથ સામે વિધાનસભા ચૂંટણી લડશે. જે સીટથી મુખ્યમંત્રી યોગી આદિત્યાનથ ઉમેદવારી ફોર્મ ભરશે, તેજ સીટ પર ચંદ્રશેખર આઝાદ તેમને પડકારશે.
Jan 14,2022, 11:40 AM IST
Bhim Army Chief
ભીમ આર્મી ચીફનો હુંકાર, આગામી 10 દિવસમાં દેશભરમાં આવા 5000 વધુ શાહીન બાગ
ભીમ આર્મી (Bhim Army) ચીફ ચંદ્રશેખર આઝાદ (Chandrashekhar Azad)એ કહ્યું છે કે આગામી 10 દિવસમાં દેશભરમાં 5000 વધુ શાહીન બાગ (Shaheen Bagh) જેવા પ્રદર્શન સ્થળ હશે. અત્રે જણાવવાનું કે શાહીન બાગમાં નાગરિકતા સંશોધન કાયદા (CAA), એનઆરસી(NRC) વિરુદ્ધ એક મહિનાથી વધુ સમયથી પ્રદર્શન ચાલુ છે.
Jan 23,2020, 10:41 AM IST
Chandrashekhar Azad
પહેલા કોર્ટે ચંદ્રશેખરને લગાવી બરાબર ફટકાર, પછી આપ્યાં શરતી જામીન
નાગરિકતા સંશોધન કાયદા (citizenship amendment act 2019) વિરુદ્ધ દરિયાગંજમાં થયેલા પ્રદર્શન મામલે ચંદ્રેશેખરને તીસ હજારી કોર્ટે આજે શરતી જામીન આપ્યાં.
Jan 15,2020, 19:00 PM IST
લોકસભા ચૂંટણી 2019
લોકસભા ચૂંટણી 2019: પીએમ મોદીને હરાવવા વારાણસીથી ચૂંટણી લડશે ભીમ આર્મી પ્ર
ભીમ આર્મીના પ્રમુખ ચંદ્રશેખર આઝાદે શુક્રવારે બસપા સંસ્થાપક કાશીરામની બહેન સાથે દિલ્હીમાં જંતર મંતર પર એક રેલીને સંબોધિત કરી. આ દરમિયાન એલાન કર્યું કે લોકસભા ચૂંટણી 2019માં તેઓ વારાણસીથી નરેન્દ્ર મોદીની વિરુદ્ધ મેદાનમાં ઉતરશે.
Mar 16,2019, 6:49 AM IST
લોકસભા ચૂંટણી 2019
ભીમ આર્મી નેતા ચંદ્રશેખર આઝાદનું એલાન, 'PM મોદી વિરુદ્ધ ચૂંટણી લડીશ'
ભીમ આર્મીના અધ્યક્ષ ચંદ્રશેખર આઝાદે કહ્યું છે કે તેઓ આગામી લોકસભા ચૂંટણીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ ચૂંટણીના મેદાનમાં ઉતરશે.
Mar 14,2019, 10:48 AM IST
Trending news
IND vs Pak
પાકિસ્તાને ટોસ જીતી પહેલા બેટિંગ લીધી...જાણો ભારતે પ્લેઈંગ-11માં શું કર્યો ફેરફાર ?
મહાશિવરાત્રી
'ચપટી ભભૂત હે, કુબેર કા ખજાના..', મહાશિવરાત્રી મેળામાં ધુણાઓ, ભભૂતનું છે વિશેષ મહત્વ
mesh rashi
29 માર્ચથી આ રાશિની સાડાસાતી શરુ થશે, શનિ હાહાકાર મચાવશે, શનિને શાંત કરશે આ ઉપાયો
IND vs Pak
ભારત-પાકિસ્તાનની મેચ ક્યાં અને કઈ ટીવી ચેનલ પર જોઈ શકશો લાઈવ ?
Mafia Atiq Ahmed's driver commits suicide in Prayagraj
ટ્રેનની આગળ કૂદયો માફિયા અતિકનો ડ્રાઈવર, જાણો કેમ ટૂંકાવ્યું જીવન!...પરિવારનો ખુલાસો
Champions Trophy 2025
આજે પાકિસ્તાન હાર્યું તો ટૂર્નામેન્ટમાંથી બહાર, ભારત હારશે તો...
hair fall
પ્રેગ્નન્સી પછી ખરતા વાળથી પરેશાન છો ? આજથી વાપરવા લાગો આ વસ્તુઓ,અટકી જશે ખરતા વાળ
Champions Trophy 2025
રોહિત અપનાવશે જૂની ફોર્મ્યુલા, પાકિસ્તાનમાં એક ફેરફાર નક્કી...આવી હશે પ્લેઇંગ-11
walking benefits
માત્ર 10 મિનિટ ચાલવાથી ઓછો થાય છે મોતનો ખતરો! ડોક્ટરે જણાવ્યા ગજબના ફાયદા
વીરપુરમાં અન્ન ક્ષેત્રના 205 વર્ષ
બાપાએ શરૂ કરેલા સદાવ્રતને 205 વર્ષ પૂર્ણ; દાન લીધા વગર કેવી રીત ચાલે છે અવિરત પરંપરા