हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
PAK
IND
241/ 10
(49.4)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
cash withdrawal
Cash withdrawal News
sbi
SBI ના લાખો ખાતાધારકો માટે સારા સમાચાર, ATMથી પૈસા કાઢવા માટે ડેબિટ કાર્ડની જરૂર નહી
એટીએમ મશીનથી પૈસા કાઢવા માટે એટીએમ કાર્ડની જરૂર હોય છે. પરંતુ હવે એટીએમ કાર્ડ ન હોય તો પણ ગ્રાહકો પૈસા કાઢી શકે છે. આ માટે બસ તમારી પાસે ફોન હોવો જરૂરી છે.
Sep 25,2024, 13:30 PM IST
Aadhaar ATM
હવે પૈસા કઢાવવા માટે બેંક કે ATM જવાની કોઈ જરૂર નહી? ઘરે બેઠા મળી જશે કેશ
Aadhaar ATM: જો તમને પણ વારંવાર એટીએમ કે બેંકમાં જઈને કેશ કાઢવાનો કંટાળો આવતો હોય તો હવે ચિંતા ન કરતા કારણ કે કેશ તમને ઘરે બેઠા મળી જશે. ચોંકી ગયા? આ એક એવી સર્વિસ છે જેની મદદથી કેશ તમને ઘરે બેઠા મળી શકે છે.
Apr 11,2024, 8:33 AM IST
sbi
SBI ના ગ્રાહકોએ ખાસ જાણવા જેવું, ATM થી કેશ ઉપાડ અંગેનો આ નિયમ જાણો છો તમે?
SBI ATM Withdrawl Rule Changed: જો તમે પણ SBI ના ગ્રાહકો છો તો તમારા માટે કામના ખબર છે. બેંકે હવે એટીએમથી કેશ કાઢવાના નિયમોમાં ફેરફાર કર્યો છે. બેંકે એટીએમથી ટ્રાન્ઝેક્શનને વધુ સુરક્ષિત બનાવવા માટે આ પગલું ભર્યું છે. આવો જાણીએ આ નિયમ વિશે...
Nov 16,2022, 16:23 PM IST
atm charge
ATMથી પૈસા કાઢો તો તમારે પણ કપાઈ જાય છે 24 રૂપિયા?
ATM Bank Charge: ઓનલાઈન પેમેન્ટ એટલે કે યુપીઆઈ તો ફ્રી છે પરંતુ એટીએમથી પૈસા કાઢવા પર હવે પહેલા કરતા વધુ ચાર્જ આપવો પડશે. પૈસા કાઢવાની નિર્ધારિત મર્યાદા બાદ થનારા દરેક ટ્રાન્ઝેક્શન માટે બેંક તમારી પાસે પહેલા કરતા વધુ ચાર્જ વસૂલ કરશે. દેશભરની તમામ મોટી સરકારી અને પ્રાઈવેટ બેંકે એટીએમમાંથી કેશ વિથડ્રોઅલ અંગે નિયમોમાં ફેરફાર કર્યો છે.
Sep 28,2022, 11:00 AM IST
પીપુલ્સ કો-ઓપરેટીવ બેંક
RBI એ વધુ એક કો-પરેટિવ બેંક લગાવ્યો છ મહિનાનો પ્રતિબંધ, ગ્રાહકો પર પડશે મોટી અસર
ભારતીય રિઝર્વ બેંક (આરબીઆઇ) કો-ઓપરેટિવ બેંકોના સંચાલનની રીતભાત પર સખતાઇ બતાવી રહી છે. પીએમસી બેંક બાદ સતત દેશના અલગ-અલગ શહેરોમાં સ્થિત એવી બેંકો પર સંચાલન કરવા પર પ્રતિબંધ લગાવી રહ્યો છે.
Jun 12,2020, 19:26 PM IST
યસ બેંક
સંકટમાં ફસાયેલી YES બેંકના ગ્રાહકો માટે આવ્યાં મોટા ખુશખબર!, લો રાહતનો શ્વાસ
સંકટમાં ફસાયેલી Yes Bankના ગ્રાહકો માટે એક સારા સમાચાર આવ્યાં છે. યસ બેંકના ખાતા ધારકો હવે કોઈ પણ બેંકના એટીએમથી પોતાની રોકડ રકમ ઉપાડી શકશે. યસ બેંક દ્વારા ટ્વીટ કરીને આ જાણકારી આપવામાં આવી છે. અત્રે જણાવવાનું કે સંકટમાં ફસાયેલી યસ બેંકે અગાઉ આ સુવિધા પાછી ખેંચી લીધી હતી.
Mar 8,2020, 8:19 AM IST
Trending news
Champions Trophy
Ind vs Pak : ભારતીય બોલરોના તરખાટ સામે પાકિસ્તાન 241 રનમાં ઢેર
bank of Maharashtra
SBI અને PNB પછી આ બેન્કે કરી મોટી જાહેરાત, સાંભળીને ખુશીથી ઉછળી પડ્યા કરોડો ગ્રાહક
Champions Trophy
ખુશીથી ઝૂમી ઉઠી હાર્દિક પંડ્યાની 'લેડી લવ'...બાબર આઝમની વિકેટ પર આપ્યું ખાસ રિએક્શન
8th Pay Commission
8મા પગાર પંચમાં આ ફોર્મ્યુલા પર નક્કી થશે સેલેરી, જાણો પગારમાં કેટલો આવશે વધારો
Champions Trophy 2025
ભારતે ટોસ હારતા નોંધાયો શરમજનક રેકોર્ડ, ટીમ ઈન્ડિયાના ઈતિહાસમાં પહેલીવાર બન્યું આવું
Home Loan EMI
આ એક ટ્રિકથી 40 લાખની હોમ લોનની EMIને કરો રફેદફે... 12 લાખથી વધુનું વ્યાજ પણ બચશે!
IND vs Pak
પાકિસ્તાને ટોસ જીતી પહેલા બેટિંગ લીધી...જાણો ભારતે પ્લેઈંગ-11માં શું કર્યો ફેરફાર ?
મહાશિવરાત્રી
'ચપટી ભભૂત હે, કુબેર કા ખજાના..', મહાશિવરાત્રી મેળામાં ધુણાઓ, ભભૂતનું છે વિશેષ મહત્વ
mesh rashi
29 માર્ચથી આ રાશિની સાડાસાતી શરુ થશે, શનિ હાહાકાર મચાવશે, શનિને શાંત કરશે આ ઉપાયો
IND vs Pak
ભારત-પાકિસ્તાનની મેચ ક્યાં અને કઈ ટીવી ચેનલ પર જોઈ શકશો લાઈવ ?