हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
PAK
IND
0/ 0
(0)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
CARE
Care News
Technology News
ગરમી આવતા જ કેમ એક બાદ એક ગાડીઓમાં લાગે છે આગ? આ 7 વાતો ખાસ રાખજો યાદ
કાળઝાળ ગરમીથી સળગી શકે છે તમારી કાર, જાણો બચાવવા માટે શું કરવું જોઈએ? ઉનાળામાં કાળઝાળ ગરમીના કારણે કારમાં આગ લાગવાની ઘટનાઓ બનતી હોય છે. ત્યારે આ વખતે ફેબ્રુઆરીમાં જ ગરમીનો પારો 40 ડિગ્રીએ પહોંચ્યો છે. ત્યારે ગરમીથી બચવા માટે આપણે ગાડીનો ઉપયોગ કરીએ છીએ. ત્યારે કારમાં આગ ન લાગે માટે શું કરવું જોઈએ.
Mar 26,2024, 9:36 AM IST
gujarat
પશુપાલકો સાવધાન! પશુઓમાં વધી રહ્યો છે આ રોગ, રાખજો આ કાળજી, યુધ્ધના ધોરણે કાર્યવાહી!
પશુઓમાં થતા ખરવા-મોવાસા રોગને નાથવા રાજ્ય સરકાર સજ્જ. બનાસકાંઠા જિલ્લામાં ખરવા-મોવાસા રોગચાળાના નિયંત્રણ માટે રાજ્ય સરકારે યુધ્ધના ધોરણે કાર્યવાહી કરી. બનાસકાંઠામાં કુલ ૧૬.૪૯ લાખથી વધુ પશુઓમાં ખરવા મોવાસા રોગપ્રતિકારક રસીકરણ કરાયું. હાલની પરિસ્થિતિએ બનાસકાંઠામાં કોઈપણ પશુ ખરવા-મોવાસા રોગથી અસરગ્રસ્ત નથી. રાજ્ય સરકારે બનાસકાંઠામાં કંટ્રોલ રૂમ અને 10 ફરતા પશુ દવાખાના પણ કાર્યરત કર્યા.
Feb 29,2024, 16:27 PM IST
chandra grahan 2023
30 વર્ષ પછી શરદ પૂનમે થશે ચંદ્રગ્રહણ: આ સ્ત્રીઓ રહે સાવધાન! આ નિયમોનું પાલન કરો
Chandra Grahan 2023: વર્ષનું છેલ્લું ચંદ્રગ્રહણ 28 ઓક્ટોબરે થઈ રહ્યું છે અને લગભગ 30 વર્ષ પછી શરદ પૂર્ણિમાના દિવસે ચંદ્રગ્રહણ થઈ રહ્યું છે. આ સમયગાળા દરમિયાન સગર્ભા સ્ત્રીઓએ કેટલાક નિયમોનું પાલન કરવું જોઈએ.
Oct 24,2023, 16:00 PM IST
Ac
AC આ ટેમ્પ્રેચર પર કરી દો સેટ, ઘટી જશે વીજળીનું બિલ, અનેક લોકો અપનાવે છે ટ્રિક
AC Tips: એર કંડીશનરને કારણે દર મહિને વીજળીનું બિલ વધી જાય છે તો આ સામાન્ય સેટિંગ જાણ્યા બાદ તમે સરળતાથી તાપમાન ઘટાડી શકો છો. આ રીતે ખુબ દમદાર માનવામાં આવે છે.
Aug 13,2023, 20:32 PM IST
Ac
AC નો ગેસ ભરવાના નામ પર થઈ રહી છે લૂંટ! આ રીતે ચેક કરો પૂરો થયો છે કે નહીં
AC Care Tips: જો તમે પણ તમારા એર કંડીશનરને રિપેર કરનાર મિકેનિકની વાતો પર આંખ બંધ કરીને વિશ્વાસ કરો છો તો તમારી સાથે છેતરપિંડી થઈ શકે છે અને તેની પાછળ મોટુ કારણ છે.
May 31,2023, 18:36 PM IST
water
રોજ સવારે ઉઠતાની સાથે પાણી પીવાથી ત્વચામાં આવે છે ચમક, શરીરને મળે છે આ ફાયદા..
બિમારીથી બચવા માટે લોકો ખૂબ જ ધ્યાન રાખે છે...તેમ છતાં પણ બિમારી આવી જતી હોય છે...પરંતુ નેચરલ ઉપાયથી આપણે શરીરમાં આવતા રોગથી બચી શકીએ છીએ..તમે સવારે ઉઠ્યા પછી વાસી મોં એ પાણી પીવો છો, તો તેનાથી ઘણા ફાયદા થાય છે.
Feb 2,2023, 18:11 PM IST
hair
શેમ્પૂ અને તેલને સાઈડમાં રાખીને ભાતના ઉપયોગથી વાળને બનાવો શાનદાર
વાળની જાળવણી ભારતીયો ખુબ સારી રીતે કરતા હોય છે. આ માટે અનેક ઘરેલૂ ઉપાયો પણ કરતા હોય છે. આ રીતે તમે વાળને સારી રીતે સાચવવા માટે સાવલનો ઉપયોગ કરી શકો છો.
Mar 13,2022, 15:27 PM IST
કિવિ
કિવિથી બનેલા આ ફેસ પેકના ઉપયોગથી સ્કીનને બનાવો ચમકદાર
તમારા ચહેરાની સુંદરતા બનાવી રાખવા અને દરેક સીઝનમાં તેને ચમકદાર બનાવવા માટે કિવિ ખુબ ઉપયોગી થાય છે. જાણો ચહેરા પર કિવિ લગાવવાના શું ફાયદા છે.
Mar 13,2022, 12:12 PM IST
hair
શું તમારે પણ જોઈએ છે લાંબા અને ચમકદાર વાળ? તો આજે જ જાણો આ 5 આયુર્વેદિક નુસ્ખા
તમને જણાવી દઈએ કે જો કેટલીક આદતો અપનાવવામાં આવે તો ના ફક્ત વાળને ઘટ્ટ બનાવી શકાય છે પરંતુ તેના મૂળને પણ મજબૂત કરી શકાય છે. આજનો લેખ આ વિષય પર છે. આજે અમે તમને જણાવીશું કે તમે તમારા વાળને કેવી રીતે મજબૂત અને ઘટ્ટ બનાવી શકો છો. આગળ વાંચો…
Feb 27,2022, 11:47 AM IST
erupt
બાળક વિનાની આયા ઘરના કંકાસથી કંટાળી માલિકના સંતાનો પર દાજ ઉતારતી, બાળકને બ્રેઇનહેમર
શહેરના રાંદેર વિસ્તારમાં એક શિક્ષિકાએ ટ્વિન્સ બાળકોને સાચવવા માટે રાખેલી કેરટેકરે જ 8 માસના બાળકને ઉલાળી પલગં પર પછાડી તમાચા મારતા બ્રેઇન હેમરેજ થઈ ગયું હતું. જેનો ભાંડો સીસીટીવીના કારણે ફૂટ્યો હતો. આ ઘટના બાદ આરોપી મહિલા વિરુદ્ધ ગુનો નોંધી ધરપકડ કરવામાં આવી છે. જો કે હાલ તો આ સીસીટીના વાયરલ થતા ચકચાર મચી ગઇ છે. અત્રે નોંધનીય છે કે, આ ક્રુર કેરટેકરનો પતિ સ્કૂલમાં નોકરી કરે છે. તેને પોતાને સંતાનો નથી. આ ઉપરાંત પરિવારમાં પણ કંકાસ હોવાના કારણે તે પરેશાન હતી. જેથી પરિવારનો રોષ બાળકો પર ઠાલવતી હોવાનું સાણે આવ્યું છે.
Feb 6,2022, 9:29 AM IST
Leaf
લીલું નાગરવેલનું પાન...ગરબો તો સાંભળ્યો હશે, આ પાનના ફાયદા જાણીને તમે જરૂર ચોંકી જશો
Jan 17,2022, 9:47 AM IST
Trending news
IND vs Pak
પાકિસ્તાને ટોસ જીતી પહેલા બેટિંગ લીધી...જાણો ભારતે પ્લેઈંગ-11માં શું કર્યો ફેરફાર ?
મહાશિવરાત્રી
'ચપટી ભભૂત હે, કુબેર કા ખજાના..', મહાશિવરાત્રી મેળામાં ધુણાઓ, ભભૂતનું છે વિશેષ મહત્વ
mesh rashi
29 માર્ચથી આ રાશિની સાડાસાતી શરુ થશે, શનિ હાહાકાર મચાવશે, શનિને શાંત કરશે આ ઉપાયો
IND vs Pak
ભારત-પાકિસ્તાનની મેચ ક્યાં અને કઈ ટીવી ચેનલ પર જોઈ શકશો લાઈવ ?
Mafia Atiq Ahmed's driver commits suicide in Prayagraj
ટ્રેનની આગળ કૂદયો માફિયા અતિકનો ડ્રાઈવર, જાણો કેમ ટૂંકાવ્યું જીવન!...પરિવારનો ખુલાસો
Champions Trophy 2025
આજે પાકિસ્તાન હાર્યું તો ટૂર્નામેન્ટમાંથી બહાર, ભારત હારશે તો...
hair fall
પ્રેગ્નન્સી પછી ખરતા વાળથી પરેશાન છો ? આજથી વાપરવા લાગો આ વસ્તુઓ,અટકી જશે ખરતા વાળ
Champions Trophy 2025
રોહિત અપનાવશે જૂની ફોર્મ્યુલા, પાકિસ્તાનમાં એક ફેરફાર નક્કી...આવી હશે પ્લેઇંગ-11
walking benefits
માત્ર 10 મિનિટ ચાલવાથી ઓછો થાય છે મોતનો ખતરો! ડોક્ટરે જણાવ્યા ગજબના ફાયદા
વીરપુરમાં અન્ન ક્ષેત્રના 205 વર્ષ
બાપાએ શરૂ કરેલા સદાવ્રતને 205 વર્ષ પૂર્ણ; દાન લીધા વગર કેવી રીત ચાલે છે અવિરત પરંપરા