हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
PAK
IND
121/ 2
(28)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Bytedance
Bytedance News
TikTok
TIKTOK સહિત આટલી ચીની કંપનીઓ ભારતમાંથી બોર્ડ પુરું, જાણો કેમ થવું પડ્યું ઘર ભેગું
સરહદ પર ચીનની વધતી જતી અવળચંડાઈના કારણે ભારતમાં ચીની કંપનીઓનો બહિષ્કાર થઈ રહ્યો છે. ભારતે TIKTOK સહિતના ઢગલાં બંધ ચીની એપ્સ પર પ્રતિબંધ મુકી દીધો છે. એજ કારણ છેકે, આખરે ટિકટોકે ભારતમાંથી બાજી સમેટવાનો વારો આવ્યો.
Jan 28,2021, 11:33 AM IST
Tiktok app
TikTok એપમાંથી હટાવાયા 104 મિલિયન વીડિયો
Sep 22,2020, 16:02 PM IST
ટિકટોક
TikTok ની વેચાણને લઇને ફરી કહાનીમાં આવ્યો ટ્વિસ્ટ, ByteDance આપ્યું આ નિવેદન
14 ઓગસ્ટના રોજ બાઇટડાન્સ સાથે એક કાર્યકારી આદેશ પર હસ્તાક્ષર કર્યા હતા, તેના હેઠળ ટિકટોકને બેચવા માટે 90 દિવસનો સમય આપ્યો હતો.
Sep 21,2020, 14:04 PM IST
ટિકટોક
TikTok રાષ્ટ્રપતિ ટ્રમ્પના આદેશ વિરૂદ્ધ પહોંચ્યું કોર્ટ, કહ્યું- કોઈ વિકલ્પ બાકી નથી
શોર્ટ વીડિયો એપ ટિકટોકે અમેરિકામાં તેના પર પ્રતિબંધ લગાવનાર રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સરકારના નિર્ણયને કોર્ટમાં સોમવારના પડકાર આપ્યો છે. તેણે રાષ્ટ્રપતિ ટ્રમ્પની વિરૂદ્ધ વાણિજ્ય મંત્રી વિલ્બર રોસ અને વાણિજ્ય વિભાગની વિરૂદ્ધ કેલિફોર્નિયાની એક કોર્ટમાં દાખલ કેસમાં કહેવાતી અનધિકૃત કાર્યવાહી કરવાથી રોકવાનો આગ્રહ કર્યો છે. કંપનીએ 6 ઓગસ્ટના તેના પર પ્રતિબંધ લગાવવાના હુકમ અંગે આ દાવો કરવામાં આવ્યો છે.
Aug 25,2020, 8:35 AM IST
અલીબાબા પર જોખમ!
TikTok બાદ હવે આ ચીની કંપની પર તોળાયું જોખમ!, ટ્રમ્પના એક નિવેદનથી ચીનના ધબકારા વધ્ય
ટિકટોક (Tiktok) પર પ્રતિબંધ મૂકાયા બાદ અમેરિકા (America) ના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે (Donald Trump) હવે નવું નિવેદન આપીને ચીન (China) ના ધબકારા વધારી દીધા છે. ટ્રમ્પે શનિવારે કહ્યું કે તે અલીબાબા જેવી ચીની ટેક જાયન્ટ કંપનીઓ પર દબાણ વધારી શકે છે. પોતાની રૂટીન પ્રેસ કોન્ફરન્સમાં જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે શું સરકાર અલીબાબા જેવી ચીની સ્વામિત્વવાળી કેટલીક વધુ કંપનીઓ પર સકંજો કસવા જઈ રહી છે.
Aug 16,2020, 13:48 PM IST
ડોનાલ્ડ ટ્રમ્પ
ડોનાલ્ડ ટ્રમ્પના 'નક્કર પુરાવા'ના નિવેદનથી TiK ToKની વધી મુશ્કેલીઓ
અમેરિકા (America)માં ચીનની કંપની Bytedanceના ગણતરીના દિવોસ રહ્યા છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ (US President Donald Trump)એ કહ્યું છે કે, આ ચીનની કંપની (Chinese Company)ની સામે નક્કર પુરાવા છે અને હવે દરેક સ્થિતિમાં અમેરિકાથી નીકળવું પડશે
Aug 15,2020, 14:56 PM IST
Bytedance
ભારતમાં ફરી થશે ટિકટોકની એન્ટ્રી? રિલાયન્સ ખરીદી શકે છે Tiktok
ભારતે જૂનમાં 59 ચાઇનીઝ એપ પર પ્રતિબંધ લગાવ્યો હતો, જેમાં શોર્ટ વીડિયો એપ ટિકટોક (Tiktok) પણ હતી, ત્યારબાદ જુલાઈના અંતમાં પણ 15 અન્ય ચાઇનીઝ એપ પર પ્રતિબંધ લગાવી દીધો હતો.
Aug 13,2020, 15:33 PM IST
TikTok
ચીન સાથે સંબંધ તોડવાની તૈયારીમાં TikTok, હવે આ દેશમાં બનાવી શકે છે હેડક્વાર્ટર
રિપોર્ટ પ્રમાણે બાઇટડાન્સ લંડન સહિત વિશ્વના અન્ય શહેરોમાં ટિકટોકનું હેડક્વાર્ટર બનાવવા માટે જગ્યા શોધી રહી છે.
Jul 19,2020, 17:09 PM IST
Chinese media
ચીને સ્વીકાર્યું, ભારતમાં Tik-Tok પર પ્રતિબંધથી થશે અબજો ડોલરનું નુકસાન
પૂર્વ લદાખમાં સરહદ પર તણાવ અને ચીનની દગાખોરી બાદ ભારતે ચીનની 59 એપ્સને દેશની સુરક્ષા સામે જોખમ ગણાવીને બેન કરી દીધી. ભારતના આ પગલાંથી ચીન ધૂંધવાયું અને ભારતને પરિણામો ભોગવવાની પોકળ ધમકી આપતું રહ્યું. એટલે સુધી કહી દીધુ કે તેનાથી ચીનની અર્થવ્યવસ્થા પર કોઈ અસર નહીં પડે. જો કે, હવે તેણે સ્વીકારવું પડ્યું છે કે ભારતમાં પ્રતિબંધ મૂકાવવાથી ટિકટોક એપની પેરેન્ટ કંપનીને અબજો ડોલરનું નુકસાન થઈ શકે છે.
Jul 2,2020, 9:06 AM IST
ટીકટોક
TikTok એ લોન્ચ કર્યો નવો સ્માર્ટફોન, 12GB રેમ સાથે આ છે ખાસ
Tik Tok એપ ખૂબ પોપ્યુલર થઇ છે અને હવે ફેસબુકની પણ રાઇવલ બની ચૂકી છે. આ એપ ચીની ઇન્ટરનેટ કંપની ByteDance ની છે. આ કંપનીએ એક નવો સ્માર્ટફોન લોન્ચ કરી દીધો છે. આ હાઇ એન્ડ સ્માર્ટફોન છે અને તેને કંપનીએ Smartisan બ્રાંડ હેઠળ લોન્ચ કર્યો છે. આ નવા સ્માર્ટફોનનું નામ Smartisan Jianguo Pro 3 રાખવામાં આવ્યું છે.
Nov 4,2019, 15:21 PM IST
ટીકટોક
TikTok વાળી કંપની હવે લાવી નવી ચેટ એપ, જાણો કેવી રીતે કરશે કામ
પોપ્યુલર વીડિયો શેરિંગ પ્લેટફોર્મ TikTok ની પેરેન્ટ કંપની Bytedance ને ગત મહિને ભારતમાં ખૂબ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. ગત મહિને કોર્ટે આપત્તિજનક કન્ટેટ્સને પ્રોત્સાહન આપવાના બદલે એપને બેન કરી દેવામાં આવી હતી. જોકે પછી એપ પરથી પ્રતિબંધ દૂર કરી દેવામાં આવ્યો. જોકે એપ ફરીથી પોતાની મજબૂત સ્થિતિમાં આવી ગઇ છે. તો બીજી તરફ ચીનમાં પણ કંપની પોતાના અનેક સોશિયલ એપ્સ દ્વારા મજબૂતીથી આગળ વધી રહી છે. હવે કંપનીએ Feiliao નામની એક ચેટ એપને ઉતારી છે. હાલ આ એપ ફક્ત ચીનના બજારમાં ઉપલબ્ધ કરાવવામાં આવી છે.
May 22,2019, 12:35 PM IST
Trending news
8th Pay Commission
8મા પગાર પંચમાં આ ફોર્મ્યુલા પર નક્કી થશે સેલેરી, જાણો પગારમાં કેટલો આવશે વધારો
Champions Trophy 2025
ભારતે ટોસ હારતા નોંધાયો શરમજનક રેકોર્ડ, ટીમ ઈન્ડિયાના ઈતિહાસમાં પહેલીવાર બન્યું આવું
Home Loan EMI
આ એક ટ્રિકથી 40 લાખની હોમ લોનની EMIને કરો રફેદફે... 12 લાખથી વધુનું વ્યાજ પણ બચશે!
IND vs Pak
પાકિસ્તાને ટોસ જીતી પહેલા બેટિંગ લીધી...જાણો ભારતે પ્લેઈંગ-11માં શું કર્યો ફેરફાર ?
મહાશિવરાત્રી
'ચપટી ભભૂત હે, કુબેર કા ખજાના..', મહાશિવરાત્રી મેળામાં ધુણાઓ, ભભૂતનું છે વિશેષ મહત્વ
mesh rashi
29 માર્ચથી આ રાશિની સાડાસાતી શરુ થશે, શનિ હાહાકાર મચાવશે, શનિને શાંત કરશે આ ઉપાયો
IND vs Pak
ભારત-પાકિસ્તાનની મેચ ક્યાં અને કઈ ટીવી ચેનલ પર જોઈ શકશો લાઈવ ?
Mafia Atiq Ahmed's driver commits suicide in Prayagraj
ટ્રેનની આગળ કૂદયો માફિયા અતિકનો ડ્રાઈવર, જાણો કેમ ટૂંકાવ્યું જીવન!...પરિવારનો ખુલાસો
Champions Trophy 2025
આજે પાકિસ્તાન હાર્યું તો ટૂર્નામેન્ટમાંથી બહાર, ભારત હારશે તો...
hair fall
પ્રેગ્નન્સી પછી ખરતા વાળથી પરેશાન છો ? આજથી વાપરવા લાગો આ વસ્તુઓ,અટકી જશે ખરતા વાળ