हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
PAK
IND
58/ 2
(12)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Bowling
Bowling News
Virat Kohli
નવા નિશાળીયાએ G.O.A.T ને કરી દીધો ક્લીન બોલ્ડ, બેટિંગ કરવાનું ભૂલી ગયો વિરાટ કોહલી?
Watch Video: એક નવા નિશાળીયા ફાસ્ટ બોલરે દુનિયાના મહાન ખેલાડીઓમાં જેની ગણતરી થાય છે તે વિરાટ કોહલીને ક્લીન બોલ્ડ કરીને ખળભળાટ મચાવી દીધો. ત્યારે એવું લાગે છે કે આ મહાન બેટર શું બેટિંગ કરવાનું ભૂલી ગયા છે?
Jan 31,2025, 14:11 PM IST
manoj tiwari
આ પૂર્વ ખેલાડીએ હાર્દિકના કર્યા પેટછૂટા વખાણ, કહ્યું- મુંબઈ હારે કે જીતે મને...
મુંબઈ ઈન્ડિયન્સની સતત હારથી પરેશાન હાર્દિક પંડ્યાને મુશ્કેલ સમયમાં દિગ્ગજ પૂર્વ ખેલાડીનો સહારો મળ્યો છે. ટીમ ઈન્ડિયા માટે રમી ચૂકેલા આ પૂર્વ ખેલાડીએ પંડ્યાની બોલિંગના વખાણ કર્યા છે.
May 4,2024, 22:26 PM IST
Harshal Patel
આ ગુજ્જુ ખેલાડીની કરિયરનો શું હવે અંત નજીક? ખરાબ રીતે વેડફાઈ રહી છે સોનેરી તકો
IPL 2023 News: ભારતનો એક ક્રિકેટર ટીમ ઈન્ડિયામાંથી ડ્રોપ થયા બાદ પણ સુધર્યો નથી. ટીમ ઈન્ડિયામાંથી બહાર થયા બાદ હવે આ ખેલાડીનું IPL 2023માં પણ ખરાબ પ્રદર્શન ચાલુ છે. ભારતનો આ ખેલાડી આઈપીએલ 2023માં મળેલી સોનેરી તક ખુબ જ ખરાબ રીતે બરબાદ કરી રહ્યો છે.
May 1,2023, 11:06 AM IST
IPL 2022
IPL: ફાઇનલ મેચ પહેલાં દિગ્ગજ ક્રિકેટરે કર્યો મોટો દાવો, આ ટીમનું પલડું રહેશે ભારે
ફાઇનલ પહેલાં સાઉથ આફ્રીકાના દિગ્ગજ ગ્રીમ સ્મિથ અને પૂર્વ ભારતીય ખેલાડી સુરેશ રૈનાએ જણાવ્યું કે મેચમાં કઇ ટીમનું પલડું ભારે રહેશે.
May 28,2022, 22:08 PM IST
IPL 2022
...તો મહેન્દ્રસિંહ ધોનીનું અધુરું સપનું પુરું કરશે આ ત્રણ ખેલાડી! CSK ને અપાવશે 5મી
આ વર્ષે ટીમની કમાન રવીન્દ્ર જાડેજાના હાથોમાં છે. સીએસકેની ટીમમાં ઘણા મેચ વિનર્સ ખેલાડીઓ સામેલ છે, જે ખુબ જ ઓછા બોલમાં આખી મેચ પલટાવી નાંખવાની ક્ષમતા ધરાવે છે. ચેન્નાઈ ટીમમાં ત્રણ ખેલાડી એવા છે, જે ટીમને પાંચમી ટ્રોફી અપાવી શકે છે. આવો જાણીએ, આ ખેલાડીઓ વિશે....
Mar 26,2022, 13:37 PM IST
Ind vs SL
રોહિત શર્માનું ક્લીન સ્વીપનું સપનું સાકાર કરશે આ જાદુઇ બોલર! શ્રીલંકા માટે બનશે કાળ
ભારત અને શ્રીલંકા વચ્ચે બે ટેસ્ટ મેચોની સીરીઝની બીજી મેચ 12 માર્ચના રોજ બેંગલુરૂના મેદાન પર રમાશે. આ મેચને જીતીને ભારતીય ટીમ સીરીઝ પર કબજો કરવા માંગે છે. કેપ્ટન રોહિત શર્માની ટીમમાં એક એવો પ્લેયર સામેલ છે, જે રોહિત પોતાની ઘાતક બોલીંગ માટે ફેમસ છે. આ પ્લેયર શ્રીલંકા ટીમ માટે કાળ બની શકે છે.
Mar 11,2022, 19:34 PM IST
World Cup 2019
ICC World Cup 2019: વિશ્વ કપ 2019 માટે સૌરવ ગાંગુલીનું મોટું નિવેદન
વિશ્વ કપ 2019 : ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલીએ કહ્યું કે, ભારતીય ટીમ 30 મેથી ઇંગ્લેન્ડ અને વેલ્સમાં શરૂ થઇ રહેલા વર્લ્ડકપ માટે ટીમ ઇન્ડિયાને એલર્ટ કરી છે. ગાંગુલીએ કહ્યું કે, ભારતીય ટીમને ઋષભ પંતની ખોટ વર્તાશે. પંતને પસંદગી સમિતિએ વિશ્વ કપ ટીમમાં સમાવ્યો નથી
May 14,2019, 11:43 AM IST
ક્રિકેટ
VIDEO : આવી વિચિત્ર બોલિંગ એક્શન તમે ક્યારેય જોઈ નહીં હોય, થઈ ગઈ વાયરલ
ટીમ ઈન્ડિયાના ઓફિશિયલ ફેસબુક પેજ પર 360 ડિગ્રી ફરીને ડાબા હાથના સ્પિન બોલરનો એક વીડિયો અપલોડ કરવામાં આવ્યો છે, જે હવે સોશિયલ મીડિયા ઉપર જોરદાર વાયરલ થયો છે
Nov 8,2018, 22:45 PM IST
Trending news
IND vs Pak
પાકિસ્તાને ટોસ જીતી પહેલા બેટિંગ લીધી...જાણો ભારતે પ્લેઈંગ-11માં શું કર્યો ફેરફાર ?
મહાશિવરાત્રી
'ચપટી ભભૂત હે, કુબેર કા ખજાના..', મહાશિવરાત્રી મેળામાં ધુણાઓ, ભભૂતનું છે વિશેષ મહત્વ
mesh rashi
29 માર્ચથી આ રાશિની સાડાસાતી શરુ થશે, શનિ હાહાકાર મચાવશે, શનિને શાંત કરશે આ ઉપાયો
IND vs Pak
ભારત-પાકિસ્તાનની મેચ ક્યાં અને કઈ ટીવી ચેનલ પર જોઈ શકશો લાઈવ ?
Mafia Atiq Ahmed's driver commits suicide in Prayagraj
ટ્રેનની આગળ કૂદયો માફિયા અતિકનો ડ્રાઈવર, જાણો કેમ ટૂંકાવ્યું જીવન!...પરિવારનો ખુલાસો
Champions Trophy 2025
આજે પાકિસ્તાન હાર્યું તો ટૂર્નામેન્ટમાંથી બહાર, ભારત હારશે તો...
hair fall
પ્રેગ્નન્સી પછી ખરતા વાળથી પરેશાન છો ? આજથી વાપરવા લાગો આ વસ્તુઓ,અટકી જશે ખરતા વાળ
Champions Trophy 2025
રોહિત અપનાવશે જૂની ફોર્મ્યુલા, પાકિસ્તાનમાં એક ફેરફાર નક્કી...આવી હશે પ્લેઇંગ-11
walking benefits
માત્ર 10 મિનિટ ચાલવાથી ઓછો થાય છે મોતનો ખતરો! ડોક્ટરે જણાવ્યા ગજબના ફાયદા
વીરપુરમાં અન્ન ક્ષેત્રના 205 વર્ષ
બાપાએ શરૂ કરેલા સદાવ્રતને 205 વર્ષ પૂર્ણ; દાન લીધા વગર કેવી રીત ચાલે છે અવિરત પરંપરા