हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
PAK
IND
61/ 2
(14)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
born
Born News
lifestyle
BENEFITS OF DATES: રોજ ખજૂર ખાવાથી થાય છે અનેક ફાયદા, પુરુષો માટે તો વરદાન છે ખજૂર!
BENEFITS OF DATES: રોજ સવારે ખજૂર ખાવાથી તમારા હાડકાં મજબૂત થશે, જાણો તેના અદ્ભુત ફાયદા. સવારે ઉઠીને આપણે હંમેશા એવી વસ્તુઓનું સેવન કરવું જોઈએ જે આપણા શરીર માટે ખૂબ જ ફાયદાકારક હોય છે. ઘણા લોકોને ખજૂર ખાવાનું પસંદ હોય છે. જો તમે તેને રોજ તમારા આહારમાં સામેલ કરશો તો તમને અદ્ભુત લાભ મળશે. તેમાં રહેલા પોષક તત્વો શરીર માટે ખૂબ જ ફાયદાકારક હોય છે.
May 29,2024, 13:37 PM IST
CHIA
Chia Seeds: સવારે ભૂખ્યા પેટ દૂધમાં નાખીને ખાવ આ નાના દાણા, વજન ઘટાડવા માટે છે વરદાન
Weight Loss: ચિયા સીડ્સની 2 ચમચીમાં (30 ગ્રામ) 10 ગ્રામ ફાઇબર, 5 ગ્રામ પ્રોટીન અને 138 કેલરી ધરાવે છે. પ્રોટીનથી ભરપૂર ચિયાના બીજ હાડકાંને મજબૂત બનાવે છે, તેમને હૃદયરોગથી બચાવે છે અને વજન ઘટાડવામાં પણ મદદ કરે છે.
Mar 16,2024, 13:28 PM IST
numerology
શું આ છે તમારી જન્મ તારીખનો મૂળાંક, તો..તો..બોસ સમજો તમારી કિસ્મત ચમકી ગઇ...!!!
Numerology: કહેવાય છે કે, કિસ્મતથી વધારે અને સમયથી પહેલાં કોઈને કંઈ નથી મળતું. ત્યારે આ કહેવતને અનુરૂપ તમે પણ તમારી જન્મ તારીખને ચેક કરી લો. અંકશાસ્ત્ર કહે છેકે, જો તમારી જન્મતારીખ એમના ગણિત સાથે મેચ થતી હશે તો તમે પણ પૈસાદાર બની જશો, તમારું પણ કિસ્મત ચમકી જશે.
Oct 30,2023, 8:40 AM IST
Strange
શા માટે દરેક વ્યક્તિની ફિંગરપ્રિન્ટ હોય છે અલગ-અલગ, જાણો તેના પાછળનું રસપ્રદ કારણ
આજકાલ લોકો પોતાના મહત્વના દસ્તાવેજ પર ફિંગરપ્રિન્ટ લોક રાખે છે. સ્કૂલ, કોલેજ, ઓફિસમાં હાજરી માટે પણ ફિંગરપ્રિન્ટનો ઉપયોગ થાય છે. હાથની ત્વચામાં આ ફિંગરપ્રિન્ટ એટલા ઊંડા હોય છે કે હાથ દાઝી જાય અથવા એસિડ પણ પડે તો પણ ફિંગરપ્રિન્ટ નષ્ટ નથી.
Mar 9,2023, 15:29 PM IST
Strange
દરેક વ્યક્તિની ફિંગરપ્રિન્ટ હોય છે અલગ-અલગ,ગર્ભમાંથી જ બને છે ફિંગરપ્રિન્ટ
ખૂબ જ આશ્ચર્યની વાત છે કે આખી દુનિયામાં કોઈના ફિંગરપ્રિન્ટ મેચ નથી થતા. દરેક વ્યક્તિના પોતાના યુનિક ફિંગરપ્રિન્ટ હોય છે અને તે આજીવન રહે છે. એટલા માટે જ વ્યક્તિની સરળતાથી ઓળખ કરવા માટે ફિંગરપ્રિન્ટનો ઉપયોગ થાય છે.
Oct 9,2022, 23:42 PM IST
numerology
આ જન્મતારીખ ધરાવતા લોકોના માથે હોય છે લક્ષ્મીજીનો હાથ! તમારી બર્થ ડેટ પણ ચેક કરો
કહેવાય છેકે, કિસ્મતથી વધારે અને સમયથી પહેલાં કોઈને કંઈ નથી મળતું. ત્યારે આ કહેવતને અનુરૂપ તમે પણ તમારી ડેટ ઓફ બર્થ ને ચેક કરી લો. અંકશાસ્ત્ર કહે છેકે, જો તમારી જન્મતારીખ એમના ગણિત સાથે મેચ થતી હશે તો તમે પણ પૈસાદાર બની જશો, તમારું પણ કિસ્મત ચમકી જશે.
Jun 28,2022, 11:16 AM IST
india
અબજોપતિ જેફ બેઝોસેની ભવિષ્યવાણી, 'અવકાશમાં જન્મશે મનુષ્ય, પૃથ્વી પર ઉજવશે રજાઓ'
વિશ્વના બીજા સૌથી અમીર વ્યક્તિ જેફ બેઝોસે ભવિષ્યવાણી કરી છે કે એક દિવસ અવકાશમાં માનવીનો જન્મ થશે. આટલું જ નહીં, અવકાશમાં જન્મેલી વ્યક્તિ એવી જ રીતે પૃથ્વી પર રજાઓ ગાળવા આવશે જેવી રીતે આપણે પાર્કમાં જઈએ છીએ.
Nov 13,2021, 15:04 PM IST
CHIA
વજન ઘટાડવાની સાથે શરીર માટે ફાયદારૂપ છે આ બીજ, દૂધમાં નાખીને કરો સેવન થશે ફાયદો
ચિયાના બીજની 2 ચમચીમાં (30 ગ્રામ) 10 ગ્રામ ફાઇબર, 5 ગ્રામ પ્રોટીન અને 138 કેલરી ધરાવે છે. પ્રોટીનથી ભરપૂર ચિયાના બીજ હાડકાંને મજબૂત બનાવે છે, તેમને હૃદયરોગથી બચાવે છે અને વજન ઘટાડવામાં પણ મદદ કરે છે.
Apr 9,2021, 7:42 AM IST
STRAVEBERRIES
Health Tips: ઉનાળામાં ખાટી-મીઠી સ્ટ્રોબેરી તમને અનેક બીમારીઓ સામે આપશે રક્ષણ
સ્ટ્રાબેરી લાલ રંગનું ફળ જે દેશ-વિદેશમાં ખૂબ જ પ્રખ્યાત છે. તેનું નામ લેતા મોઢામાં પાણી આવી જાય. આ ફળનો ઉપયોગ અનેક રીતે કરવામાં આવે છે જેમાં મિલ્ક શેઇક, આઈસ્ક્રીમ તેમજ રાઈતા માટે પણ એકદમ અનુરૂપ ફળ છે. સ્ટ્રોબેરી તેના સ્વાદ અને દેખાવ થકી જ બધાના દિલ જીતી લે છે. સ્ટ્રોબેરી દરેક મોટાથી લઈ નાના બધાની પ્રિય હોય છે. સ્ટ્રોબેરી મુખ્ય રીતે ઓછી કેલેરી વાળું ફળ છે. જેમાં સોડિયમ તેમજ ખાંડ હોતી નથી. સ્ટ્રોબેરીને આરોગવાથી બીજી કોઈ વસ્તુને જરૂર નથી પડતી અને તે વજન પણ સારા પ્રમાણમાં ઉતારી દે છે.
Mar 21,2021, 17:19 PM IST
Trending news
IND vs Pak
પાકિસ્તાને ટોસ જીતી પહેલા બેટિંગ લીધી...જાણો ભારતે પ્લેઈંગ-11માં શું કર્યો ફેરફાર ?
મહાશિવરાત્રી
'ચપટી ભભૂત હે, કુબેર કા ખજાના..', મહાશિવરાત્રી મેળામાં ધુણાઓ, ભભૂતનું છે વિશેષ મહત્વ
mesh rashi
29 માર્ચથી આ રાશિની સાડાસાતી શરુ થશે, શનિ હાહાકાર મચાવશે, શનિને શાંત કરશે આ ઉપાયો
IND vs Pak
ભારત-પાકિસ્તાનની મેચ ક્યાં અને કઈ ટીવી ચેનલ પર જોઈ શકશો લાઈવ ?
Mafia Atiq Ahmed's driver commits suicide in Prayagraj
ટ્રેનની આગળ કૂદયો માફિયા અતિકનો ડ્રાઈવર, જાણો કેમ ટૂંકાવ્યું જીવન!...પરિવારનો ખુલાસો
Champions Trophy 2025
આજે પાકિસ્તાન હાર્યું તો ટૂર્નામેન્ટમાંથી બહાર, ભારત હારશે તો...
hair fall
પ્રેગ્નન્સી પછી ખરતા વાળથી પરેશાન છો ? આજથી વાપરવા લાગો આ વસ્તુઓ,અટકી જશે ખરતા વાળ
Champions Trophy 2025
રોહિત અપનાવશે જૂની ફોર્મ્યુલા, પાકિસ્તાનમાં એક ફેરફાર નક્કી...આવી હશે પ્લેઇંગ-11
walking benefits
માત્ર 10 મિનિટ ચાલવાથી ઓછો થાય છે મોતનો ખતરો! ડોક્ટરે જણાવ્યા ગજબના ફાયદા
વીરપુરમાં અન્ન ક્ષેત્રના 205 વર્ષ
બાપાએ શરૂ કરેલા સદાવ્રતને 205 વર્ષ પૂર્ણ; દાન લીધા વગર કેવી રીત ચાલે છે અવિરત પરંપરા