हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
PAK
IND
16/ 0
(2.3)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Bollywood Singer
Bollywood singer News
Bollywood Singer
આ ગુજ્જુ સિંગરે 22 વર્ષના લગ્ન સંબંધને તોડી પત્નીની જ બહેનપણી સાથે કરી લીધા લગ્ન
આમ તો હિન્દી સિનેમામાં અનેક સિંગર છે જેમના સંઘર્ષની કહાનીઓએ લોકોને ખુબ મોટિવેટ અને ઈમોશનલ કર્યા છે. પરંતુ તેમાંથી બહુ ઓછા એવા સિંગર છે જે દર્શકો વચ્ચે હંમેશા યાદગાર બની રહ્યા અને આવનારા સમયમાં પણ રહેશે. આજે અમે તમને એક એવા બોલીવુડના શાનદાર અને જાનદાર સિંગર વિશે જણાવીશું જેમને ઈન્ડસ્ટ્રીમાં એક એમ્પ્લીટ પેકેજ કહેવામાં આવે છે અને તેમણે પોતાની લાંબી કરિયરમાં અનેક ગીતો ગાયા છે. આ સાથે જ તેમની લવ સ્ટોરી પણ ખુબ ચર્ચામાં રહી. આ સિંગર મૂળ ભાવનગર જિલ્લાના મહુવા ગામ સાથે સંબંધ ધરાવે છે. જાણો તેમના વિશે...
Jul 28,2024, 15:10 PM IST
Sonu Nigam
3 વર્ષની વયે ગાયકીની કરી શરૂઆત, જાણો બોલીવુડના ફેમસ સિંગર સોનૂ નિગમની સંઘર્ષ ગાથા
HBD Sonu Nigam: હિંદી, કન્નડ ફિલ્મો તથા તમિલ, આસામી, પંજાબી, બંગાળી, મરાઠી અને તેલુગુ ભાષામાં ગીત ગાનારા ગાયક સોનૂ નિગમે ફિલ્મામાં અભિનય પણ કર્યો છે તે સંગીત નિર્દેશક પણ છે અને રેડિયો જોકી પણ રહી ચૂક્યા છે.
Jul 30,2022, 15:00 PM IST
bappi lahiri passes away
બપ્પી દા ને કઈ રીતે જાગ્યો સંગીતનો શોખ? જાણો કઈ રીતે તેઓ બન્યા સંગીતના બાદશાહ
મુંબઈઃ બોલીવુડને રોક એન્ડ રોલ અને ડિસ્કોથી તરબોળ કરીને લોકોને ડાન્સ કરવા પર મજબુર કરી દે તેવું સંગીત આપનારા શાનદાર સિંગર બપ્પી દા આજે આપણી વચ્ચે નથી રહ્યાં. લતાજીના નિધન બાદ સંગીતની દુનિયાનો આ બીજો સિતારો આજે ખરી પડ્યો. જાણીએ બપ્પી દા ના જીવન વિશેની કેટલીક ખાસ વાતો.
Feb 16,2022, 9:25 AM IST
Bappi Lahiri
બપ્પી લહેરી કેમ પહેરતા હતા આટલું બધુ સોનું? અંદરની વાત જાણીને તમને પણ થશે અચરજ
સંગીતની દુનિયાનો વધુ એક સિતારો ખરી પડ્યો, સિંગર બપ્પી લહેરીનુ નિધન. બોલિવુડના ફેમસ મ્યૂઝિક ડાયરેક્ટર બપ્પી લહેરીનુ નિધન થયુ છે. આજે મુંબઈની એક હોસ્પિટલમા તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. PM મોદીએ ટ્વીટ કરીને પાઠવી શ્રદ્ધાંજલિ.
Feb 17,2022, 13:40 PM IST
Anu Malik
Olympics માં ગોલ્ડ મેડલ ઇઝરાયલે જીત્યો, રાષ્ટ્રગિત વાગ્યું, વિવાદમાં આવ્યા અનુ મલિક
Anu Malik Latest News: અનુ મલિકે પોતાના ઘણી ગીતોની ધુન વિદેશી ધુનોની નકલ કરી તૈયાર કરી છે. તેમના આ કારસ્તાનની જાણ લોકોને ટોક્યો ઓલિમ્પિકમાં એક ઘટના બાદ થઈ છે.
Aug 2,2021, 9:18 AM IST
Shreya Ghoshal
બોલીવુડ સિંગર Shreya Ghoshal માતા બની, સોશિયલ મીડિયા પર આપી જાણકારી
શ્રેયા ઘોષાલ માતા બની છે. તેણે પુત્રને જન્મ આપ્યો છે. બોલીવુડ સિંગરે શનિવારે બપોરે પુત્રને જન્મ આપ્યો છે.
May 22,2021, 18:51 PM IST
Bappi Lahiri
બોલીવુડના ડિસ્કો કિંગ Bappi Lahiri કેમ આટલી ભારે ભરખમ જ્વેલરી પહેરે છે?
સંગીત ઉપરાંત Bappi Lahiri ને સોનાની ભારે ભરખમ ચેન અને જ્વેલરી પહેરવા માટે ઓળખવામાં આવે છે.
Apr 3,2021, 12:41 PM IST
અરિજીત સિંહ
OMG! અરિજિત સિંહે એક-બે નહીં પણ ખરીદી લીધા એકસાથે 4 ફ્લેટ
અરિજીત સિંહે હાલમાં મુંબઈના વર્સોવા વિસ્તારમાં એકસાથે 4 ફ્લેટ લીધા છે અને આ તમામ ફ્લેટ એક જ બિલ્ડિંગમાં છે
Feb 11,2020, 10:13 AM IST
લતા મંગેશકર
લતા મંગેશકરને શ્વાસ લેવામાં સમસ્યા, હોસ્પિટલમાં કરાયા દાખલ
દિગ્ગજ બોલીવુડ સિંગર લતા મંગેશકરનું સ્વાસ્થ્ય ખરાબ થયા બાદ તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
Nov 11,2019, 17:52 PM IST
પ્રો કબડ્ડી
બેબી ડોલ કનીકા કપૂરે પાથર્યો સૂરોનો જાદૂ, અમદવાદીઓ ઝૂમી ઉઠ્યા
વીવો પ્રો કબડ્ડી લીગ સિઝન-7ની સેમી ફાઇનલ પૂર્વે ઈકા અરેના બાય ટ્રાન્સસ્ટેડિયા ખાતે દબંગ દિલ્હી સાથે બેંગલૂરૂ બુલ્સ અને તે પછી બેંગાલ વોરિયર્સ સાથે યુ મુમ્બાની ટક્કર પહેલા કનીકા કપૂરે પર્ફોર્મન્સ કર્યું હતું.
Oct 17,2019, 8:47 AM IST
સોનૂ નિગમ
દેશમાં વધતા આક્રોશથી ચિંતામાં છું, હસો અને ધૈર્ય બનાવી રાખોઃ સોનૂ નિગમ
ગાયક સોનૂ નિગમનું કહેવું છે કે, દેશમાં વધી રહેલા રોષથી તે ચિંતામાં છે અને ઈચ્છે છે કે, લોકો હસે અને ધૈર્ય બનાવી રાખે.
Dec 25,2018, 19:55 PM IST
અંકિત તિવારી
સ્ટેજ પર અંતિમ શ્વાસ લેવા માંગે છે બોલીવુડનો આ પોપ્યુલર સિંગર
અંકિતે કહ્યું હતું કે, ‘મને ફિલ્મ જગતનો ભાગ બનવા પર ક્યારે પણ કોઇ પ્રકારના બર્ડન અથવા દબાણનો અહેસાસ થયો નથી.’
Sep 17,2018, 11:43 AM IST
Trending news
accident
અમદાવાદ-રાજકોટ નેશનલ હાઈવે પર સર્જાયો લોહિયાળ અકસ્માત, 5 લોકોના ઘટનાસ્થળે મોત
Champions Trophy
Ind vs Pak : ભારતીય બોલરોના તરખાટ સામે પાકિસ્તાન 241 રનમાં ઢેર
bank of Maharashtra
SBI અને PNB પછી આ બેન્કે કરી મોટી જાહેરાત, સાંભળીને ખુશીથી ઉછળી પડ્યા કરોડો ગ્રાહક
Champions Trophy
ખુશીથી ઝૂમી ઉઠી હાર્દિક પંડ્યાની 'લેડી લવ'...બાબર આઝમની વિકેટ પર આપ્યું ખાસ રિએક્શન
8th Pay Commission
8મા પગાર પંચમાં આ ફોર્મ્યુલા પર નક્કી થશે સેલેરી, જાણો પગારમાં કેટલો આવશે વધારો
Champions Trophy 2025
ભારતે ટોસ હારતા નોંધાયો શરમજનક રેકોર્ડ, ટીમ ઈન્ડિયાના ઈતિહાસમાં પહેલીવાર બન્યું આવું
Home Loan EMI
આ એક ટ્રિકથી 40 લાખની હોમ લોનની EMIને કરો રફેદફે... 12 લાખથી વધુનું વ્યાજ પણ બચશે!
IND vs Pak
પાકિસ્તાને ટોસ જીતી પહેલા બેટિંગ લીધી...જાણો ભારતે પ્લેઈંગ-11માં શું કર્યો ફેરફાર ?
મહાશિવરાત્રી
'ચપટી ભભૂત હે, કુબેર કા ખજાના..', મહાશિવરાત્રી મેળામાં ધુણાઓ, ભભૂતનું છે વિશેષ મહત્વ
mesh rashi
29 માર્ચથી આ રાશિની સાડાસાતી શરુ થશે, શનિ હાહાકાર મચાવશે, શનિને શાંત કરશે આ ઉપાયો