हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
PAK
IND
55/ 2
(10.4)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Black business
Black business News
breaking news
બ્રાન્ડેડના નામે ગુજરાતમાં હલકા તેલનો ખેલ! જોજો તમારા ઘરમાં આ તેલનો ડબ્બો તો નથી'ને!
વલસાડ શાકભાજી માર્કેટ ખાતે સીટી પોલીસે રેડ કરી હતી. જેમાં માર્કેટ વિસ્તારમાં આવેલી દુકાનોમાં ઓછી ગુણવતા વાળા તેલને બ્રાન્ડેટ કરી વેચાતું હોવાની માહિતી મળતા પોલીસે રેડ કરી હતી. માર્કેટમાં આવેલી અલગ અલગ દુકાનમાં રેડ કરતા મોટા પ્રમાણમાં સસ્તું તેલ બ્રાન્ડેટ ડબ્બામાં મળી આવતા ચકચાર મચી ગઈ હતી.
Apr 9,2024, 18:39 PM IST
breaking news
એક જ દિવસમાં નશાનો મોટો કારોબાર ઝડપ્યો, દારૂની પેટીઓ ગણતા અધિકારીઓ ગેંગે ફેંફે થયા!
રાજ્યમાં દારૂનું દૂષણ ડામવા પોલીસ સક્રિય બની છે. ZEE 24 કલાકની મુહિમ આખરે રંગ લાવી છે. ZEE 24 કલાકની મુહિમ બાદ આજે બે ટ્રક ભરીને દારૂ પકડાયો છે. રાજકોટમાંથી પોલીસે 2 ટ્રક ભરીને દારૂ પકડ્યો છે. જેમાં અનેક જગ્યાએ દરોડા પાડી લાખોનો દારૂ પકડાયો છે.
Jan 3,2023, 20:39 PM IST
Ahmedabad
AHMEDABAD: ગરીબોનું લોહી ચુસનારા આરોપીઓની ધરપકડ, આ પ્રકારનો કાળો કારોબાર
કોરોનાના કપરા સમયમાં સાયબર ગઠીયાઓનો રાફડો ફાટ્યો હોય તેમ લાગી રહ્યું છે. ઓકસીજન હોય કે પછી ઇન્જેક્શન કોરોનાની સારવારની સામગ્રી સસ્તા ભાવે આપવાની ઓનલાઈન જાહેરાત આપીને છેતરપિંડીના અનેક બનાવો સામે આવ્યા છે. ત્યારે વેપારીઓએ કઈ કઈ બાબતો ધ્યાન માં રાખવી જોઈએ તે જોઈએ.
May 22,2021, 23:49 PM IST
Valsad
VALSAD: ગુજરાતમાં બાયો ડિઝલનો કાળો કારોબાર, અહીંથી થાય છે સમગ્ર કૌભાંડનું સંચાલન
દેશમાં કૂદકેને ભૂસકે વધી રહેલા ક્રૂડ ઓઇલના ભાવના કારણે ડીઝલ અને પેટ્રોલના ભાવ પણ આસમાને પહોંચી ગયા છે. ત્યારે રાજ્યના છેવાડે આવેલા વલસાડ જિલ્લામાં વધી રહેલા ડીઝલના ભાવ ડીઝલ માફિયાઓ માટે સોનેરી તક લઈને આવ્યો હોય તેવું જોવા મળી રહ્યું છે. ત્યારે નેશનલ હાઇવે પર ધમધમતા લાખો રૂપિયાના ગેરકાયદેસર બાયોડીઝલ વેચવાનું એક કૌભાંડ વલસાડ ડુંગરી પોલીસે ઝડપી પાડ્યું છે. ત્યારે કઈ રીતે અને ક્યાં ચાલતો હતું. આ બાયોડિઝલનો કાળો કારોબાર.
Mar 21,2021, 19:47 PM IST
Trending news
IND vs Pak
પાકિસ્તાને ટોસ જીતી પહેલા બેટિંગ લીધી...જાણો ભારતે પ્લેઈંગ-11માં શું કર્યો ફેરફાર ?
મહાશિવરાત્રી
'ચપટી ભભૂત હે, કુબેર કા ખજાના..', મહાશિવરાત્રી મેળામાં ધુણાઓ, ભભૂતનું છે વિશેષ મહત્વ
mesh rashi
29 માર્ચથી આ રાશિની સાડાસાતી શરુ થશે, શનિ હાહાકાર મચાવશે, શનિને શાંત કરશે આ ઉપાયો
IND vs Pak
ભારત-પાકિસ્તાનની મેચ ક્યાં અને કઈ ટીવી ચેનલ પર જોઈ શકશો લાઈવ ?
Mafia Atiq Ahmed's driver commits suicide in Prayagraj
ટ્રેનની આગળ કૂદયો માફિયા અતિકનો ડ્રાઈવર, જાણો કેમ ટૂંકાવ્યું જીવન!...પરિવારનો ખુલાસો
Champions Trophy 2025
આજે પાકિસ્તાન હાર્યું તો ટૂર્નામેન્ટમાંથી બહાર, ભારત હારશે તો...
hair fall
પ્રેગ્નન્સી પછી ખરતા વાળથી પરેશાન છો ? આજથી વાપરવા લાગો આ વસ્તુઓ,અટકી જશે ખરતા વાળ
Champions Trophy 2025
રોહિત અપનાવશે જૂની ફોર્મ્યુલા, પાકિસ્તાનમાં એક ફેરફાર નક્કી...આવી હશે પ્લેઇંગ-11
walking benefits
માત્ર 10 મિનિટ ચાલવાથી ઓછો થાય છે મોતનો ખતરો! ડોક્ટરે જણાવ્યા ગજબના ફાયદા
વીરપુરમાં અન્ન ક્ષેત્રના 205 વર્ષ
બાપાએ શરૂ કરેલા સદાવ્રતને 205 વર્ષ પૂર્ણ; દાન લીધા વગર કેવી રીત ચાલે છે અવિરત પરંપરા