हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
PAK
IND
161/ 4
(35.2)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Archana Puran Singh
Archana puran singh News
The Great Indian Kapil Show
કપિલ શર્મા શોમાંથી છીનવાઈ અર્ચનાની ખુરશી, 5 વર્ષ બાદ જૂના જજની એન્ટ્રી!
The Great Indian Kapil Show: નવજોત સિંહ સિદ્ધુ 5 વર્ષ બાદ કપિલ શર્માના શોમાં પરત ફર્યા છે. આ શોનો એક વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જેમાં તે ફરીથી પોતાની ખુરશી પર બેઠો જોવા મળી રહ્યાં છે. આ વીડિયો જોઈને ફેન્સ ખૂબ જ ખુશ છે. વીડિયોમાં અર્ચના પુરણ સિંહને એમ કહેતા પણ સાંભળી શકાય છે કે તેને પોતાની ખુરશી પાછી જોઈએ છે
Nov 12,2024, 11:20 AM IST
Kapil Sharma
Kapil Sharma ની જૂની ટોળકી ફરી ધૂમ મચાવવા તૈયાર, નવા શો ની સેટ પરની તસવીરો થઈ Viral
The Great Indian Kapil Show Photos Viral: કપિલ શર્માથી લઈને અર્ચના પુરણ સિંહ અને કૃષ્ણા અભિષેક સુધીની મસ્તી ચાલુ, 'ધ ગ્રેટ ઈન્ડિયન કપિલ શો'ના સેટ પરથી તસવીરો વાયરલ થતા સોશિયલ મીડિયા પર મચી છે ધૂમ. લાંબા સમયથી સ્ટેન્ડ અપ કોમેડિયન કપિલ શર્મા તેના મોસ્ટ અવેટેડ કોમેડી શો 'ધ ગ્રેટ ઈન્ડિયન કપિલ શો' માટે ચર્ચામાં હતો. એટલું જ નહીં, કપિલના ફેન્સ પણ આ શોના આગમનની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. હવે આ આતુરતાનો અંત આવશે. હાલમાં જ શોના સેટ પરથી તમામ કલાકારોના ફોટા વાયરલ થઈ રહ્યા છે, જેમાં શોની આખી કાસ્ટ સેટ પર એકસાથે મસ્તી કરતી જોવા મળે છે. ચાલો એક નજર કરીએ શોના સેટ પરથી વાયરલ થઈ રહેલી તસવીરો પર...
Mar 27,2024, 12:07 PM IST
Tv actresses
આ હીરોઈનોએ B કે C ગ્રેડ ફિલ્મોમાં આપ્યા છે જબરદસ્ત બોલ્ડ સીન, આજે છે ઘર ઘરમાં જાણીતી
TV Actresses In B Grade Films: સતત સ્ટ્રગલ અને મુંબઈ જેવા મોંઘા શહેરમાં ટકી રહેવું ખૂબ જ મુશ્કેલ બની જાય એટલે અનેક કલાકારોએ શરૂઆતમાં બી કે સી ગ્રેડ ફિલ્મોમાં કામ કર્યું. અહીં એવા કલાકારોની વાત જેમણે શરૂઆતમાં બી ગ્રેડ ફિલ્મોમાં બોલ્ડ સીન આપ્યા હોય પરંતું આજે તેમને સારી એવી સફળતા મેળવી.
Nov 28,2023, 19:45 PM IST
Archana Puran Singh
Archana Puran Singh પરણિત હોવા છતાં પરમીત શેઠ્ઠી સાથેના લગ્નની વાત કેમ છુપાવી રાખી?
Archana Puran Singh: ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝમાં આવ્યા બાદ અર્ચના અને પરમીતની મુલાકાત થઈ અને ધીમે ધીમે તેમની મિત્રતા પ્રેમમાં બદલાઈ ગઈ. કહેવાય છે કે, પરમીત અને અર્ચના અમુક સમય સુધી લિવ ઈન રિલેશનશીપમાં રહ્યા હતા. જણાવી દઈએ કે, અર્ચનાએ પરમીત સેઠી સાથે બીજા લગ્ન કર્યા હતા. તેમના પહેલાં લગ્ન સારા ન રહેતા તલાક લીધા હતા.
Feb 6,2023, 7:53 AM IST
Kapil Sharma
આ વખતે આટલી મોટી ફી વસૂલી રહ્યો છે કપિલ શર્મા, એક એપિસોડની ફીમાં આવી જશે 2BHK
The Kapil Sharma Show Character Fees: ટીવી જગતના પ્રખ્યાત શો 'ધ કપિલ શર્મા શો' એકવાર ફરી લોકોને હસાવવા આવી રહ્યો છે. આ શોના ઘણા પ્રોમો સામે આવી ચુક્યા છે અને તે પ્રોમોમાં શોમાં સામેલ થનારા ઘણા કોમેડિયન વિશે જણાવવામાં આવ્યું છે. આ વખતે પાંચથી છ નવા કોમેડિયન શોમાં જોવા મળશે પરંતુ શું તમે જૂના કોમેડિયનની ફી વિશે જાણો છો? તમે પણ જાણો કપિલ શર્માના કલાકારોની કેટલી ફી છે.
Sep 6,2022, 20:08 PM IST
Archana Puran Singh
ખબર છે અર્ચના ઘરની નોકરાણી સાથે કેવો વ્યવહાર કરે છે? વાયરલ થયો વીડિયો
કોમેડી શો 'ધ કપિલ શર્મા શો'માં પોતાની ગાદી જમાવનારી અર્ચના પૂરન સિંહને કોણ ઓળખતું નથી. અભિનેત્રીથી માંડીને જજ સુધી અને હવે કપિલના કોમેડી શોમાં ગાદી પર બિરાજમાન અર્ચનાની સફરથી દરેક જ વાકેફ છે. અર્ચના પૂરન સિંહ લાંબા સમયથી મનોરંજન જગતનો ભાગ રહી છે.
Mar 16,2022, 12:03 PM IST
Kapil Sharma
The Kapil Sharma Show: કપિલથી માંડીને ભારત સુધી, એક એપિસોડ માટે ચાર્જ કરે છે આટલી ફી
'ધ કપિલ શર્મા શો' (The Kapil Sharma Show) એક પ્રખ્યાત ટીવી શો છે. આ શો છેલ્લા ઘણા સમયથી દર્શકોનું મનોરંજન કરી રહ્યો છે. આ શોમાં કપિલ શર્માથી લઈને કૃષ્ણા અભિષેક, ભારતી સિંહ, ભારતી સિંહ, કીકુ શારદા, ચંદના પ્રભાકર, સુમોના ચક્રવર્તી પોતાની કોમેડીથી હસાવતા જોવા મળે છે. આ સ્ટાર્સ એક એપિસોડ માટે લાખો રૂપિયા ચાર્જ કરે છે. ચાલો જાણીએ કયો એક્ટર કેટલો ફી લે છે.
Jan 24,2022, 21:22 PM IST
Archana Puran Singh
સ્વિમિંગ પૂલમાં Sunny Deol ને અર્ચનાએ કરી હતી જબરદસ્ત કિસ, લિપલોક થતા જ બંને...
અર્ચના પૂરણ સિંહને (Archana Puran Singh) તમે ઘણીવાર કર્મેડી શોમાં હસતાં જોઈ હશે. પરંતુ એક સમય હતો જ્યારે તે બોલિવૂડમાં (Bollywood) એક્ટિંગ કરતી જોવા મળતી હતી. તેણે ફિલ્મોમાં ઘણા બોલ્ડ સીન્સ પણ કર્યા હતા
Jul 5,2021, 20:08 PM IST
The Kapil Sharma Show
The Kapil Sharma Show માં માત્ર હા..હા..હા..કરવાના અર્ચના પૂરણ સિંહ લેછે અધધ રૂપિયા
શું તમે જાણો છો કે કપિલના શોમાં જજની ખુરશી પર બેસવા માટે અર્ચના પૂરણ સિંહ (Archana Puran Singh Fees) કેટલા પૈસા લે છે? રકમ સાંભળીને તમે પણ વિચારમાં પડી જશો.
May 12,2021, 18:39 PM IST
Trending news
8th Pay Commission
8મા પગાર પંચમાં આ ફોર્મ્યુલા પર નક્કી થશે સેલેરી, જાણો પગારમાં કેટલો આવશે વધારો
Champions Trophy 2025
ભારતે ટોસ હારતા નોંધાયો શરમજનક રેકોર્ડ, ટીમ ઈન્ડિયાના ઈતિહાસમાં પહેલીવાર બન્યું આવું
Home Loan EMI
આ એક ટ્રિકથી 40 લાખની હોમ લોનની EMIને કરો રફેદફે... 12 લાખથી વધુનું વ્યાજ પણ બચશે!
IND vs Pak
પાકિસ્તાને ટોસ જીતી પહેલા બેટિંગ લીધી...જાણો ભારતે પ્લેઈંગ-11માં શું કર્યો ફેરફાર ?
મહાશિવરાત્રી
'ચપટી ભભૂત હે, કુબેર કા ખજાના..', મહાશિવરાત્રી મેળામાં ધુણાઓ, ભભૂતનું છે વિશેષ મહત્વ
mesh rashi
29 માર્ચથી આ રાશિની સાડાસાતી શરુ થશે, શનિ હાહાકાર મચાવશે, શનિને શાંત કરશે આ ઉપાયો
IND vs Pak
ભારત-પાકિસ્તાનની મેચ ક્યાં અને કઈ ટીવી ચેનલ પર જોઈ શકશો લાઈવ ?
Mafia Atiq Ahmed's driver commits suicide in Prayagraj
ટ્રેનની આગળ કૂદયો માફિયા અતિકનો ડ્રાઈવર, જાણો કેમ ટૂંકાવ્યું જીવન!...પરિવારનો ખુલાસો
Champions Trophy 2025
આજે પાકિસ્તાન હાર્યું તો ટૂર્નામેન્ટમાંથી બહાર, ભારત હારશે તો...
hair fall
પ્રેગ્નન્સી પછી ખરતા વાળથી પરેશાન છો ? આજથી વાપરવા લાગો આ વસ્તુઓ,અટકી જશે ખરતા વાળ