हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
PAK
IND
27/ 0
(6.3)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
AAP Party
Aap party News
surat
'લારીઓ પરથી 50-50 રૂપિયા...', AAPના કોર્પોરેટરની ધરપકડ મુદ્દે કુમાર કાનાણીના આક્ષેપ
સુરતમાં આમ આદમી પાર્ટીને લાંચિયા કોર્પોરેટર સામે ACBએ ગુનો દાખલ કર્યો છે. કોર્પોરેટર વિપુલ સુહાગિયા અને જીતેન્દ્ર કાછડિયા સામે 10 લાખની લાંચ લેવાનો ગુનો દાખલ થયો છે. વાત એમ છે કે પે એન્ડ પાર્કની જગ્યામાં એક કોન્ટ્રાક્ટરે દબાણ કર્યું હતું.
Sep 3,2024, 19:05 PM IST
gujarat
'દાદાની તબિયત હવે સારી નથી રહેતી જેથી તેમને રિટાર્યડ કરી દેજો', ભરૂચમા વર્ચસ્વનો જંગ
Loksabha Election 2024: AAP અને કોંગ્રેસનું ગઠબંધન હોવાથી ભરૂચ બેઠક પરથી AAPના ચૈતર વસાવા અને ભાજપમાંથી મનસુખ વસાવા મેદાને છે. ચૈતર વસાવાએ એક સભા દરમિયાન મનસુખ વસાવા પર આડકતરી રીતે પ્રહાર કર્યા અને કહ્યું કે મનસુખ દાદાને આ વખતે આપણે રિટાયર્ડ કરીને આરામ આપવાનો છે. દાદાની તબિયત હવે સારી નથી રહેતી જેથી તેમને રિટાર્યડ કરી દેજો.
Mar 6,2024, 19:32 PM IST
gujarat
શક્તિસિંહ ગોહિલની યદયાત્રામા જવું ભારે પડ્યું! પાર્ટીએ આ નેતાને તમામ પદ પરથી હટાવ્યા
Rajkot News: .બે દિવસ અગાઉ વશરામ સાગઠિયા ગુજરાત કોંગ્રેસના નવનિયુક્ત પ્રમુખ શક્તિસિંહ ગોહિલની પદયાત્રામાં જોવા મળ્યા હતા. અને તેમનો વીડિયોએ ભારે ચર્ચા જગાવી હતી.
Jun 20,2023, 16:10 PM IST
gujarat
RTIમાં કેજરીવાલનો પર્દાફાશ: BJPના યજ્ઞેશ દવે સહિતના નેતાઓ AAP પર ચઢી બેઠા!
Arvind Kejriwal exposed in RTI: દિલ્લીમાં સ્કૂલોની વાતો કરતા કેજરીવાલનો RTIમાં એક ખુલાસો થયો છે. જેમાં જાણવા મળ્યું છે કે, 2015થી 2022 સુધી કેજરીવાલે એક પણ શાળાની વિઝીટ કરી નથી. એક પણ વિદ્યાર્થી કે શિક્ષક સાથે કોઈ વાતચીત પણ કરી નથી
Sep 28,2022, 19:43 PM IST
gujarat
'ગુજરાત પોલીસને વિનંતી છે કે જે આપ્યું છે તે લઈ લો, ગ્રેડ પે અરવિંદ કેજરીવાલ આપશે'
ગુજરાત પોલીસના પગાર વધારા મુદ્દે ગોપાલ ઈટાલિયાએ જણાવ્યું હતું કે ગુજરાત પોલીસને વિનંતી છે કે જે આપ્યું છે તે લઈ લઈએ. રાજ્ય સરકારે જે વધારો આપ્યો છે તે હસી ખુશીથી લઈ લઈએ. ગ્રેડ પે અરવિંદ કેજરીવાલ આપશે. ગ્રેડ પે આમ આદમી પાર્ટીની સરકાર આપશે. પોલીસના અધિકારીઓ મફતમાં માંગતા નથી.
Aug 14,2022, 20:04 PM IST
gujarat
આપ સુરત વોટ્સએપ ગ્રુપમાં બીભત્સ વીડિયો પીરસાયો, વધુ એકવખત રાજકીય આબરૂનું ધોવાણ
Aap Surat WhatsApp Group: સુરતમાં ફરી આમ આદમી પાર્ટીમાં એક પછી એક નવા વિવાદ ઉભા થઈ રહ્યા છે. શુક્રવારે સોસિયલ મીડિયામાં આદમી પાર્ટીના આપ સુરત નામના વોટ્સએપ ગ્રુપમાં બિભત્સ ક્લીપ સાથેનો એક મેસેજ વાઈરલ થયો હતો. મમતા પાટીલ નામની મહિલા ગ્રુપએડમીન હોવાનું જાણવા મળ્યું હતું.
Feb 12,2022, 10:58 AM IST
gujarat
મહેશ સવાણીને મળ્યું BJPમાં જોડાવાનું આમંત્રણ; 'સુવાળાએ કહ્યું- 'પાર્ટીમાં સારા માણસો
સૌરાષ્ટ્રના ઉદ્યોગપતિ અને મોટા નેતા એવા મહેશ સવાણીએ રાજીનામું આપ્યા પછી જણાવ્યું હતું કે હું હવે આમ આદમી પાર્ટીમાં નથી, હું રાજનીતિનો નહીં પણ સેવાનો માણસ છું. વિજય સુવાળા અને નીલમ વ્યાસ તો ભાજપમાં જોડાઈ ગયા છે
Jan 18,2022, 8:34 AM IST
gandhinagar
GANDHINAGAR: આપનું 'સુંવાળુ' સ્વપ્ન તુટ્યું, વિજય સુંવાળાએ પક્ષ સાથે છેડો ફાડ્યો
ગુજરાતમાં ચૂંટણીને તો હજી વાર છે તે પહેલા જ રાજકીય ગતિવિધિઓ તેજ થઇ ચુકી છે. ભાજપ (BJP) અને આપ દ્વારા પ્રચાર પ્રસાર પણ શરૂ કરી દેવામાં આવ્યો છે. જો કે તેવા સમયે આપને (AAP) મોટો ઝટકો લાગ્યો છે. રંગેચંગે આપમાં (AAP) જોડાયેલા વિજય સુંવાળાએ અચાનક પક્ષમાંથી રાજીનામું આપી દીધું છે.
Jan 15,2022, 0:21 AM IST
breaking news
'મેં જિંદગીમાં દારૂ નથી પીધો, હું હનુમાન નથી, કે છાતી ચીરીને બતાવું': ઈશુદાન ગઢવી
આજે રાજ્યમાં AAP પાર્ટી દ્વારા ઈશુદાન ગઢવી પર મૂકાયેલા આરોપ બાદ એક પ્રેસ કોન્ફરન્સ કરીને વિગતવાર માહિતી આપવામાં આવી છે. આપ નેતા ગોપાલ ઈટાલીયાએ સમગ્ર લીગલ ટીમ અને આપના નેતાઓ સાથે હાજર રહીને પોતાનું નિવેદન આપ્યું છે.
Jan 3,2022, 13:12 PM IST
Trending news
IND vs Pak
પાકિસ્તાને ટોસ જીતી પહેલા બેટિંગ લીધી...જાણો ભારતે પ્લેઈંગ-11માં શું કર્યો ફેરફાર ?
મહાશિવરાત્રી
'ચપટી ભભૂત હે, કુબેર કા ખજાના..', મહાશિવરાત્રી મેળામાં ધુણાઓ, ભભૂતનું છે વિશેષ મહત્વ
mesh rashi
29 માર્ચથી આ રાશિની સાડાસાતી શરુ થશે, શનિ હાહાકાર મચાવશે, શનિને શાંત કરશે આ ઉપાયો
IND vs Pak
ભારત-પાકિસ્તાનની મેચ ક્યાં અને કઈ ટીવી ચેનલ પર જોઈ શકશો લાઈવ ?
Mafia Atiq Ahmed's driver commits suicide in Prayagraj
ટ્રેનની આગળ કૂદયો માફિયા અતિકનો ડ્રાઈવર, જાણો કેમ ટૂંકાવ્યું જીવન!...પરિવારનો ખુલાસો
Champions Trophy 2025
આજે પાકિસ્તાન હાર્યું તો ટૂર્નામેન્ટમાંથી બહાર, ભારત હારશે તો...
hair fall
પ્રેગ્નન્સી પછી ખરતા વાળથી પરેશાન છો ? આજથી વાપરવા લાગો આ વસ્તુઓ,અટકી જશે ખરતા વાળ
Champions Trophy 2025
રોહિત અપનાવશે જૂની ફોર્મ્યુલા, પાકિસ્તાનમાં એક ફેરફાર નક્કી...આવી હશે પ્લેઇંગ-11
walking benefits
માત્ર 10 મિનિટ ચાલવાથી ઓછો થાય છે મોતનો ખતરો! ડોક્ટરે જણાવ્યા ગજબના ફાયદા
વીરપુરમાં અન્ન ક્ષેત્રના 205 વર્ષ
બાપાએ શરૂ કરેલા સદાવ્રતને 205 વર્ષ પૂર્ણ; દાન લીધા વગર કેવી રીત ચાલે છે અવિરત પરંપરા