हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
PAK
IND
26/ 0
(4.2)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
14 February Terror Attack
14 february terror attack News
પરમાણુ હથિયાર
ભારતે આતંકીઓનો કર્યો સફાયો, તો પરમાણુ હથિયારોની વાત કરવા લાગ્યું પાકિસ્તાન
ભારતીય વાયુસેનાએ પાકિસ્તાનના અંડરમાં આવતા કાશ્મીરમાં ઘૂસી આતંકવાદી અડ્ડાઓ પર બોમ્બ બ્લાસ્ટ કર્યા છે. આ કાર્યવાહીનો સંપૂર્ણ ઉદેશ્ય માત્ર આતંકવાદીઓને નુકસાન પહોંચાડવાનો હતો, જે સફળ થયો છે.
Feb 27,2019, 15:59 PM IST
દિલ્હી
દિલ્હીથી સમગ્ર ઉત્તર ભારતની વાયુ સીમા 3 મહિના માટે કરાઇ ખાલી
બોર્ડર પર ભારત-પાકિસ્તાનમાં ગંભિર સ્થિતીને જોઇને સમગ્ર ઉત્તર ભારતમાં હાઇ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ભારતીય વાયુસેના દ્વારા 27 મે સુધી ઉત્તર ભારતના એર સ્પેસ ખાલી કરાવવામાં આવી રહ્યાં છે. નાગરિક ઉડ્ડયન રાજ્યમંત્રી જંયત સિન્હાએ કહ્યું કે વર્તમાનમાં જે હાલાત છે તેને જોઇએ તો ભારતીય સેના વાયુસેના દ્વારા આપવામાં આવેલા આદેશનું પાલન કરી રહ્યાં છે. તેમણે જણાવ્યું કે વાયુ સેનાની તરફથી આપવામાં આવેલા આદેશ અનુસાર આગામી 27 મે એટલે કે 3 મહિના માટે ઉત્તર ભારતની એર સ્પેસને ખાલી કરવામાં આવી રહી છે.
Feb 27,2019, 15:35 PM IST
અમિતાભ બચ્ચન
એર સ્ટ્રાઇક પર અમિતાભ બચ્ચને આપ્યું ખાસ અંદાજમાં રિએક્શન
પાકિસ્તાનના બાલાકોટમાં થયેલી એર સ્ટ્રાઇક બાદ બોલીવુડના લગભગ બધા સેલિબ્રિટીએ ભારતીય વાયુસેનાની વીરતાને સલામી આપી છે. આ મામલે બિગ-બીએ IAFની વીરતા પર ખાસ રીતે પ્રતિક્રિયા વ્યક્ત કરી છે.
Feb 27,2019, 15:23 PM IST
અરૂણ જેટલી
જો અમેરિકા પાકિસ્તાનમાં ઘૂસીને ઓસામાને મારી શકે છે તો કંઇ પણ સંભવ છે: જેટલ
અરૂણ જેટલીએ બુધવારે દિલ્હીના એક કાર્યક્રમમાં કહ્યું કે જ્યારે અમેરિકા પાકિસ્તાનમાં ઘૂસી ઓસામા બિન લાદેનને મારી શકે છે તો કંઇપણ સંભવ છે. ભારત પણ આવું કરી શકે છે.
Feb 27,2019, 14:55 PM IST
પાકિસ્તાન વાયુસેના
ભારતે પાકનું F-16 તોડી પાડ્યું, PAKનો દાવો- 1 ભારતીય પાયલોટ પકડાયો
પાકિસ્તાની સેનાના પ્રવક્તા મેઝર જનરલ આસિફ ગફૂરે ટ્વિટ કરી કહ્યું છે, પાકિસ્તાની એરફોર્સની કાર્યવાહીનો જવાબ આપવા માટે ભારતીય વાયુસેનાને નિયંત્રણ રેખા (એલઓસી)ને ક્રોસ કરી હતી.
Feb 27,2019, 13:10 PM IST
સર્જિકલ સ્ટ્રાઇક-2
ભારતે PoKમાં કર્યો આતંકવાદીઓનો સાફાયો, નાગરીકોને કોઇ જ નુકસાન નહીં
ભારતીય વાયુસેના દ્વારા નિયંત્રણ રેખા ક્રોસ કરી પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK)માં જૈશ-એ-મોહમ્મદના અડ્ડાઓ નષ્ટ કરવાના સંપૂર્ણ ઓપરેશન દરમિયાન કોઇ પણ પાકિસ્તાની સામાન્ય નાગરીકને કોઇ નુકસાન પહોંચ્યું નથી. જે ભારતે તેમની સૈન્ય કાર્યવાહી રણનીતિ અંતર્ગત નક્કી કર્યું હતું. પરંતુ પાકિસ્તાન દાવો કરી રહ્યો છે કે, ભારતીય વાયુસેનાની કાર્યવાહીમાં સામાન્ય લોકોનો પણ જીવ ગયો છે. જોકે, તેમનો આ દાવો પીઓકેના સામાન્ય નાગરીકો નકારતા હોય તે જોવા મળી રહ્યું છે કે, ભારતની કાર્યવાહીમાં એવું કશું થયુ નથી અને કોઇ સામાન્ય નાગરીકને નુકસાન પહોંચયું નથી.
Feb 27,2019, 12:54 PM IST
સર્જિકલ સ્ટ્રાઇક-2
ઇન્ડિયાનું કશું ના બગાડી શક્યું પાક., તો પરવેઝ ખટ્ટકે બનાવ્યું આ બહાનું
મંગળવાર સવારે 03:45 વાગે ભારતની તરફથી આ કાર્યવાહી કરાવામાં આવી છે. બે મિનિટથી પણ ઓછા સમયમાં અંજામ આપવામાં આવેલ ભારતીય વાયુસેનાનો આ હુમલો અત્યંત ઝડપી અને સચોટ હતો.
Feb 27,2019, 11:39 AM IST
સર્જિકલ સ્ટ્રાઇક-2
ભારતીય વાયુસેનાએ PAKમાં ઘૂસી કર્યો બોમ્બમારો, વિશ્વભરમાં મીડિયાની બની હેડલ
અમેરિકન અખબાર ‘ધ ન્યૂયોર્ક ટાઇમ્સ’એ કહ્યું કે 5 દાયકા બાદ ભારતીય વાયુસેનાએ પાકિસ્તાનમાં ઘૂસી કર્યો હુમલો. ‘ધ વોશિંગટન પોસ્ટ’એ કહ્યું કે, ભારતે પાકિસ્તાનમાં ઘૂસી આતંકી અડ્ડાઓને નષ્ટ કર્યા.
Feb 27,2019, 10:37 AM IST
આતંકવાદી
J&K: શોપિયાંમાં સુરક્ષા દળ અને આતંકીઓ વચ્ચે એન્કાઉન્ટર, 2 આતંકીઓ ઠાર
જમ્મૂ કાશ્મીરમાં એક બાજુ એલઓસી પર પાકિસ્તાની સેના સતત સીઝફાયરિંગનું ઉલ્લંઘન કરી રહી છે. ત્યારે શોપિયાંમાં સુરક્ષા દળો અને આતંકીઓ વચ્ચે એન્કાઉન્ટર પણ ચાલી રહ્યું છે.
Feb 27,2019, 9:15 AM IST
સુખોઈ-30
વાયુસેનાએ સુખોઈ-30નો પણ કર્યો ઉપયોગ, માત્ર 2 મિનિટમાં થયો વાસ્તવિક હુમલો
આ હવાઇ હુમલાની શરૂઆત વહેલી સવારે 03:45 મિનિટ પર થઇ અને તે સવારે 04:05 વાગ્યા સુધી ચાલી હતી. વાસ્તવિક હુમલાને તો 2 મિનિટથી પણ ઓછા સમયમાં અંજામ આપી દેવામાં આવ્યો હતો.
Feb 27,2019, 8:18 AM IST
Trending news
accident
અમદાવાદ-રાજકોટ નેશનલ હાઈવે પર સર્જાયો લોહિયાળ અકસ્માત, 5 લોકોના ઘટનાસ્થળે મોત
Champions Trophy
Ind vs Pak : ભારતીય બોલરોના તરખાટ સામે પાકિસ્તાન 241 રનમાં ઢેર
bank of Maharashtra
SBI અને PNB પછી આ બેન્કે કરી મોટી જાહેરાત, સાંભળીને ખુશીથી ઉછળી પડ્યા કરોડો ગ્રાહક
Champions Trophy
ખુશીથી ઝૂમી ઉઠી હાર્દિક પંડ્યાની 'લેડી લવ'...બાબર આઝમની વિકેટ પર આપ્યું ખાસ રિએક્શન
8th Pay Commission
8મા પગાર પંચમાં આ ફોર્મ્યુલા પર નક્કી થશે સેલેરી, જાણો પગારમાં કેટલો આવશે વધારો
Champions Trophy 2025
ભારતે ટોસ હારતા નોંધાયો શરમજનક રેકોર્ડ, ટીમ ઈન્ડિયાના ઈતિહાસમાં પહેલીવાર બન્યું આવું
Home Loan EMI
આ એક ટ્રિકથી 40 લાખની હોમ લોનની EMIને કરો રફેદફે... 12 લાખથી વધુનું વ્યાજ પણ બચશે!
IND vs Pak
પાકિસ્તાને ટોસ જીતી પહેલા બેટિંગ લીધી...જાણો ભારતે પ્લેઈંગ-11માં શું કર્યો ફેરફાર ?
મહાશિવરાત્રી
'ચપટી ભભૂત હે, કુબેર કા ખજાના..', મહાશિવરાત્રી મેળામાં ધુણાઓ, ભભૂતનું છે વિશેષ મહત્વ
mesh rashi
29 માર્ચથી આ રાશિની સાડાસાતી શરુ થશે, શનિ હાહાકાર મચાવશે, શનિને શાંત કરશે આ ઉપાયો