हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
કિચન ગાર્ડન
કિચન ગાર્ડન News
Gardening Tips
આ રીત અજમાવી ઘરે કુંડામાં જ ઉગાડી લો લસણ, માર્કેટમાંથી ખરીદવાની જરૂર નહીં પડે
Gardening Tips: રસોઈમાં રોજ ઉપયોગમાં લેવાતું લસણ તમે કોઈપણ જાતની સમસ્યા વિના ઘરે સરળતાથી વાવી શકો છો. જો આ રીતે તમે ઘરે કુંડામાં લસણ વાવી દેશો તો તમારે માર્કેટમાં લસણ લેવાની જરૂર નહીં પડે.
Jan 30,2025, 13:17 PM IST
Kitchen Garden
કયા મહિનામાં કયું શાક વાવવું? આ લિસ્ટ ફોલો કરશો તો નાનકડા ગાર્ડનમાં પણ ભરપુર શાક થશે
Kitchen Garden: આજના સમયમાં ઘણી ગૃહિણીઓ ઘરના નાનકડા ગાર્ડનમાં પણ શાકભાજી અને ફળ ઉગાડે છે. પરંતુ કિચન ગાર્ડનમાં ક્યારે શું વાવવું તે વાતની યોગ્ય જાણકારી હોતી નથી. જેના કારણે શાકભાજી અને ફળનો પાક પણ સારો થતો નથી. તો આજે તમને જણાવીએ કયા મહિનામાં કઈ વસ્તુ વાવવી જોઈએ?
Jan 16,2025, 12:47 PM IST
Ginger
આ રીતે કુંડામાં ઉગાડો આદુ, ઘરમાં વાપર્યા પછી પાડોશીઓને આપવા માટે પણ વધશે એટલું ઉગશે
Grow Ginger Plant At Home: ઘરે કુંડામાં જો તમે એકવાર આદુ ઉગાડી લો છો તો પછી રોજના ઉપયોગ જેટલું આદુ તમને ઘરે જ સરળતાથી મળી રહેશે અને તમારે બજારમાંથી આદુ લેવું નહીં પડે.
Mar 13,2024, 14:35 PM IST
Betel Leaf Plant
ઘરે કુંડામાં જ સરળતાથી ઉગાડો નાગરવેલના પાન, ગણતરીના દિવસોમાં શરુ થઈ જશે કમાણી
Betel Leaf Plant:નાગરવેલના પાન બહુ ઉપયોગી હોય છે. આ પાન તમને ઘર બેઠા કમાણી પણ કરાવી શકે છે. જો તમને ગાર્ડનિંગનો શોખ હોય તો આ વેલને તમે ઘરે સરળતાથી ઉગાડી શકો છો. આ વેલ ઉગાડીને તમે ઘર બેઠા સારી એવી કમાણી પણ કરી શકો છો.
Mar 13,2024, 14:02 PM IST
gujarat
હવે ઘરમાં પણ ઉગાડી શકાશે શાકભાજી; ગુજરાતની ત્રણ વિદ્યાર્થીનીઓએ બનાવ્યો સફળ પ્રોજેક્ટ
વલ્લભવિદ્યાનગર હાઈડ્રોપોનિક્સ પદ્ધતિથી માત્ર પાણીથી શાકભાજી અને ફળનું ઉત્પાદન કરી શકાય તેવો સફળ પ્રોજેકટ બનાવ્યો હતો. કોલેજમાં જ આ ટેક્નોલોજીથી પ્લાન્ટ ઉભો કર્યો છે, સામાન્ય લોકો પણ આ હાઈડ્રોપોનિક્સ પદ્ધતિનો ઉપયોગ કરી પોતાનાં ધરની અગાસી ઉપર અથવા તો ધરમાં જ જગ્યા પ્રમાણે શાકભાજી અને ફળ ઉગાડી શકે છે.
Dec 23,2023, 16:39 PM IST
Organic kitchen gardening
શું તમે પણ બનાવવા માંગો છો કિચન ગાર્ડન? શું તમે ઘરે ઉગાડવા માંગો છો મનગમતા શાકભાજી?
બદલાતા સમયની સાથે પરિસ્થિતિઓ પણ બદલાઈ ગઈ છે. કોરોના કાળ તેનું સૌથી મોટું ઉદાહરણ છે જ્યારે લોકોને ખાવા પીવાની સામગ્રી માટે પણ ફાંફાં મારવા પડતા હતાં. એવા સમયે કિચન ગાર્ડનનો કોન્સેપ્ટ તમને સૌથી વધારે કામ લાગશે. આ ઉપરાંત બહારથી મળતા કેમિકલયુક્ત શાકભાજી ખાવાને બદલે તમે ઓર્ગેનિક રીતે ઉગાડીને ખાઈ શકો છો.
Oct 3,2023, 9:16 AM IST
મહેન્દ્ર સિંહ ધોની
આ છે ધોનીની હેલ્થ અને ફિટનેસનું રહસ્ય, સાક્ષીએ શેર કર્યો VIDEO
મહેન્દ્ર સિંહ ધોનીના ફેન્સ હંમેશા તેની ફિટનેસ અને હેલ્થનું રાઝ જાણવા માટે હંમેશા ઉત્સુક રહે છે. તેવામાં ધોનીની પત્ની સાક્ષીએ તેની હેલ્ધી લાઇફ અને ફિટનેસના રાઝ પરથી પડદો ઉઠાવી દીધો છે.
Feb 11,2019, 14:30 PM IST
Trending news
gujarat
ગુજરાતના જાણીતા યૂ-ટ્યૂબર પર જીવલેણ હુમલો; કપડા ઉતારી નગ્ન કર્યો, પછી ઊંધો સુવડાવીને
Giloy Benefits
Giloy Benefits: 2 ચમચી આ પાનનો રસ રોજ પી લો, તમારી આસપાસ પણ નહીં ફરકે ગંભીર બીમારીઓ
IND vs Pak
ભારત-પાકિસ્તાન વચ્ચે આજે મહાસંગ્રામ, કઈ ટીમ છે ખતરનાક, કોણ પડશે ભારે; ટોસ મહત્વપૂર્ણ
mangal margi 2025
Mars Transit : 24 ફેબ્રુઆરીથી મિથુન રાશિમાં માર્ગી થશે મંગળ, બદલી જશે 3 રાશિઓનો સમય
England vs Australia
કલાકોમાં જ તૂટ્યો વર્લ્ડ રેકોર્ડે...29 વર્ષના બેટ્સમેને લખી ઓસ્ટ્રેલિયાની જીતની ગાથા
Maha Kumbh 2025
મહાકુંભમાં આસ્થાનું ઘોડાપૂર, અત્યાર સુધી 60 કરોડથી વધુ લોકોએ લગાવી ડૂબકી
Rajkot mass wedding
વિદાય પહેલા જ રાજકોટમાં કન્યાના આંસુ ટપકવા લાગ્યા, ખુશીના દિવસે પરિવારમાં આવ્યું ટેન
Ben Duckett
17 ચોગ્ગા, 3 સિક્સર અને 165 રન! IND vs PAK મેચ પહેલા તૂટ્યો વર્લ્ડ રેકોર્ડ, પહેલીવાર
Weight loss
આ 5 પ્રકારના ફૂડ્સ વધારે છે ફેટી લિવરનો ખતરો, દરરોજ સેવન કરશો તો ભારે પડશે
petrol-diesel
ડોનાલ્ડ ટ્રમ્પના આ નિર્ણયથી ભારતમાં સસ્તું થઈ જશે પેટ્રોલ-ડીઝલ? જાણો વિગત