हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
સોલા સિવિલ હોસ્પિટલ
સોલા સિવિલ હોસ્પિટલ News
Ahmedabad News
સિઝનના ડબલ એટેકથી ગુજરાતના આ શહેરમાં એક નવી ઉપાધી, આ જીવલેણ રોગોનું સંક્રમણ વધ્યું!
અમદાવાદ સહિત રાજ્યભરમાં ડબલ સિઝનના કારણે વકર્યો રોગચાળો. શરદી-ખાંસી અને તાવ જેવા વાયરલ ઈન્ફકેશનના કેસ વધ્યા. પાણીજન્ય રોગચાળાના કેસમાં 25 ટકા જેટલો વધારો થતા લોકોને સાવધાન રહેવા સૂચન.
Feb 19,2025, 11:18 AM IST
Ahmedabad
અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલમાં સગીરા સાથે દુષ્કર્મ: ગર્ભ રહી જતાં થયો મોટો ખુલાસો
અમદાવાદ સોલા સિવિલમાં દર્દીની સાથે આવેલ સગીરા સાથે OT આસિસ્ટન્ટે દુષ્કર્મ આચરતા સગીરા ગર્ભવતી બની હતી. જે મામલે સોલા પોલીસે હોસ્પિટલનાં કર્મચારીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
Aug 10,2023, 23:16 PM IST
hospital
હોસ્પિટલ છે કે અપહરણખાનું? સોલા સિવિલમાંથી હવે 17 વર્ષની તરૂણી ગુમ થતા ચકચાર
સોલા સિવિલ હોસ્પિટલમાંથી બાળકીના અપહરણની ઘટના હાલમાં જ બની હતી. જો કે આ ઘટનાના 1 જ મહિના બાદ હોસ્પિટલમાંથી એક સગીરાનું અપહરણ થઇ જતા પોલીસ દોડતી થઇ છે. વિરગામમાં રહેતી અને સાડા સતર વર્ષની અનુ નામની તરૂણીને ડાયાબિટીસ વધી જતા 27 સપ્ટેમ્બરે સોલા સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. 28 સપ્ટેમ્બરે માતા કોકીલાબેન ટિફિન લઇને વોર્ડમાં આવ્યા અને જોયું તો તેમની દીકરી પથારીમાં નહોતી. જેના પગલે પોલીસનો સંપર્ક કરાતા સોલા હાઇકોર્ટ પોલીસે અપહરણનો ગુનો દાખલ કરીને તપાસ આદરી છે.
Oct 3,2021, 23:31 PM IST
Ahmedabad
AHMEDABAD: સોલા સિવિલમાં દર્દીઓના સ્વજનો માટે એરકુલર યુક્ત ડોમ બનાવાયો
સોલા સિવિલ હોસ્પિટલ ખાતે કોવીડગ્રસ્ત દર્દીઓના સ્વજનોને કોઈ પણ પ્રકારની હાલાકી ન પડે તે માટે જિલ્લા વહીવટીતંત્રએ કમર કસી છે. કોવીડના દર્દીઓની સંખ્યામાં વધારો થતા જિલ્લા વહીવટીતંત્ર સોલા સિવિલ હોસ્પિટલ ખાતે દિન-પ્રતિદિન નવી વ્યવસ્થાઓ વિકસાવી રહ્યું છે. આ આયોજનના ભાગરુપે સોલા સિવિલ હોસ્પિટલના પ્રાંગણમાં દર્દીઓના સ્વજનો માટે ડોમની વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે.આ ડોમમાં દર્દીઓના સ્વજનોને ઉનાળામાં ગરમીથી રાહત રહે તે માટે એરકુલરની વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે.
Apr 21,2021, 17:49 PM IST
Ahmedabad
AHMEDABAD: સોલા સિવિલ ખાતે દર્દીઓ માટે હેલ્પ લાઇને ડેસ્ક શરૂ કરાયો
સોલા સિવિલ હોસ્પિટલ ખાતે દર્દીઓના સ્વજનોની સુવિધા માટે કંટ્રોલ રુમ અને હેલ્પડેસ્ક કાર્યરત કરવામાં આવ્યું છે. અમદાવાદ જિલ્લા કલેક્ટર સંદિપ સાગલેએ દર્દીઓના સ્વજનોને જરુરી સુવિધાઓ ઉપ્લબ્ધ કરાવવા તાકીદ કરી છે. અમદાવાદ સોલા સિવિલ હોસ્પિટમાં દર્દીઓની સુવિધા માટે કંટ્રોલ રુમ અને હેલ્પડેસ્ક કાર્યરત કરવામાં આવ્યા છે.
Apr 19,2021, 21:43 PM IST
Sola Civil Hospital
અમદાવાદ: સોલા સિવિલની ગંભીર બેદરકારી, પ્રસુતાએ પોતાનું બાળક બદલાયાનો દાવો કર્યો
Jul 17,2020, 16:57 PM IST
Sola Civil Hospital
અમદાવાદની જાણીતી હોસ્પિટલમાં સ્ટાફની બેદરકારી, દર્દીઓએ કરી ફરિયાદ
સોલા સિવિલમાં ફ્યુમીગેશનની વરાળ પ્રસરવાનો મામલે ફરિયાદ નોંધવામાં આવી છે. ફ્યુમીગેશનની વરાળ ICUમાં પ્રસરતા તાત્કાલિક વોર્ડ ખાલી કરાવાયા હતા. વરાળ પ્રસરવાની ઘટનાના 3 કલાક બાદ એક દર્દીનું મોત થયું હતું. દર્દીનું મોત બીમારીના કારણે થયા હોવાનું સિવિલના સુપ્રિન્ટેડન્ટ ડો.આર.એમ.જીટિયાએ જણાવ્યું હતું. જલદ પ્રવાહીની વરાળથી આંખોમાં બળતરા અને શ્વાસ રૂંધાવાની ફરિયાદ થઈ હતી.
Dec 30,2019, 11:25 AM IST
હાર્દિક પટેલ
સરકાર અમારી ધીરજની પરીક્ષા ન લેઃ મનોજ પનારાની સોલા હોસ્પિટલ ખાતેથી ચીમકી
નરેશ પટેલની મુલાકાત બાદ હાર્દિકની તબિયત વધુ લથડતાં હાર્દિકને હોસ્પિટલ ખસેડાયા છે, ઉપવાસ હજુ પણ ચાલુ જ છે, હાર્દિકે મોઢામાંથી પાણી કે અનાજ લીધું નથી
Sep 7,2018, 17:46 PM IST
Trending news
Gujarati Video
ચાલું વર્ષે દરેક ગુજરાતીઓએ સરકારને કેટલો ટેક્સ ચૂકવ્યો? અને હવે કેટલો ચૂકવવો પડશે?
bollywood
આ ફિલ્મ જોઈ ભુલી જશો સનમ તેરી કસમ અને રાંઝણા ફિલ્મ, ફિલ્મની 2 રીમેક બની એ પણ છે હીટ
corona virus
કોરોનાના વધુ એક વેરિએન્ટથી વિશ્વમાં ફરી ફફડાટ; ચીનમા મળી આવ્યો કોરોનાનો નવો વેરિએન્ટ
Airtel Recharge
ભારત-પાકિસ્તાન મેચ જુઓ બિલકુલ ફ્રી ફ્રી ફ્રી; આ છે Jio, Airtel અને Viની 'ડબલમઝા' ઓફર
Herbal Shampoo
Herbal Shampoo: આ હર્બલ શેમ્પૂથી વાળ ધોવાનું રાખો, વાળ ખરતાં બંધ થશે અને કાળા રહેશે
gujarat
ગુજરાતના જાણીતા યૂ-ટ્યૂબર પર જીવલેણ હુમલો; કપડા ઉતારી નગ્ન કર્યો, પછી ઊંધો સુવડાવીને
Giloy Benefits
Giloy Benefits: 2 ચમચી આ પાનનો રસ રોજ પી લો, તમારી આસપાસ પણ નહીં ફરકે ગંભીર બીમારીઓ
IND vs Pak
ભારત-પાકિસ્તાન વચ્ચે આજે મહાસંગ્રામ, કઈ ટીમ છે ખતરનાક, કોણ પડશે ભારે; ટોસ મહત્વપૂર્ણ
mangal margi 2025
Mars Transit : 24 ફેબ્રુઆરીથી મિથુન રાશિમાં માર્ગી થશે મંગળ, બદલી જશે 3 રાશિઓનો સમય
England vs Australia
કલાકોમાં જ તૂટ્યો વર્લ્ડ રેકોર્ડે...29 વર્ષના બેટ્સમેને લખી ઓસ્ટ્રેલિયાની જીતની ગાથા