हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
મજાક
મજાક News
નરેન્દ્ર મોદી
PMએ મજાક ઉડાવતાં કહ્યું -'ક્યાંક લોકો એમ કહી ન દે મોદીએ તમારો અવાજ દબાવી દીધો'
જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi )બીએસપી (BSP)ને રાજ્યસભા સાંસદ સતીશ ચંદ્ર મિશ્રા (Satish Chandra Mishra) સાથે વાત કરી રહ્યા હતા.
Dec 5,2020, 0:26 AM IST
surat
સુરત: મજાકમાં મોઢામાં સુતળી બોમ્બ ફોડવાની હરકત, મોઢા પાસે વિસ્ફોટથી જીવલેણ ઇજા
સમગ્ર દેશ જ્યારે દિવાળીના પર્વની ઉજવણી ધામધુમથી કરી રહ્યો હતો ત્યારે સુરતના એક યુવકને બેજવાબદારી દાખવવી ભારે પડી છે. ડીજેના તાલે મજા કરી રહેલા યુવકે સુતળી બોમ્બને બેજવાબદારી પૂર્વક ફોડતા તેના મોઢા નજીક જ વિસ્ફોટ થયો હતો. જેના કારણે તેના મોઢાને ખુબ જ ગંભીર ઇજાઓ પહોંચી હતી.
Nov 15,2020, 21:17 PM IST
Kutch
કચ્છ: રાપરમાં જાહેરમાં વકીલની ઘાતકી હત્યાથી ચકચાર, કાયદો અને વ્યવસ્થા બન્યા મજાક
કચ્છના રાપરતમાં હત્યાનો એક બનાવ સામે આવ્યો છે. રાપરમાં જાહેરમાં વકીલ દેવજીભાઇ મહેશ્વરીની ઘાતકી હત્યા થઇ હતી. જેના કારણે કચ્છમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતી પર સવાલ ઉઠી રહ્યા છે. વ્યવસાયે વકીલ તેવા વ્યક્તિની હત્યા થઇ જતા સમગ્ર રાપરમાં ચકચાર મચી જવા પામી છે.
Sep 25,2020, 23:11 PM IST
Aishwarya Rai Bachchan
ભારતીય સંસ્કૃતિની મજાક ઉડાવનારને એશ્વર્યાએ આપ્યો જડબાતોડ જવાબ, જુઓ Video
લોકડાઉન વચ્ચે હાલ અનેક જૂના વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યાં છે. બોલિવૂડ અભિનેત્રી એશ્વર્યા રાય બચ્ચનનો પણ આવો જ એક વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ રહ્યો છે જેમાં તે ઈન્ટરનેશનલ ચેટ શોમાં ભારતીય સંસ્કૃતિ અને તેની મજાક ઉડાવનારા લોકોની બોલતી બંધ કરતી જોવા મળી રહી છે. એશ્વર્યા રાયના આ ઈન્ટરવ્યુને જોઈને તમને તેના પર ગર્વ જરૂર થશે. ડેવિડ લેટરમેનના આ ચેટ શોમાં એશ્વર્યા વર્ષો પહેલા જોવા મળી હતી. આ શોમાં તેની કેરિયર અને પર્સનલ લાઈફ અંગે અનેક સવાલ પૂછાયા હતાં અને ત્યારબાદ એશ્વર્યાની સામે એક એવો સવાલ પણ આવ્યો જેના પર તેણે જડબાતોડ જવાબ આપીને બધાને ચોંકાવી દીધા.
May 2,2020, 13:35 PM IST
કોરોના વાયરસ
AMCની ભરતી પ્રક્રિયામાં સોશિયલ ડિસ્ટન્સિંગના લીરેલીરા ઉડ્યા
વૈશ્વિક મહામારીના સમયમાં ઓનલાઇન ભરતી પ્રક્રિયા હાથ ધરવાને બદલે સરકાર અને મ્યુનિસિપલ કોર્પોરેશનના શાસકોએ બુદ્ધિનું દેવાળું કાઢ્યું.
Mar 30,2020, 21:25 PM IST
મધ્ય પ્રદેશ
'મારું નામ રાહુલ ગાંધી છે અને હવે હું આ નામથી થાકી ગયો છું'
લોકો ઘણીવાર પોતાના નામના કારણે ચર્ચામાં હોય છે. દેશભરમાં લોકો પોતાના બાળકોના નામ મહાન હસ્તિઓ પર રાખતા હોય છે. જો કે ક્યારેક તેમણે આ કારણે પરેશાન પણ થવું પડે છે. આવો જ એક મામલો મધ્ય પ્રદેશના ઈન્દોરમાં જોવા મળ્યો છે. વાત જાણે એમ છે કે ઈન્દોરના એક યુવકને પોતાના નામના કારણે ખુબ મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. આ યુવકનું નામ 'રાહુલ ગાંધી' છે. આ જ નામ તેના માટે પરેશાની બની ગયું છે.
Jul 31,2019, 13:26 PM IST
ભારતVsવેસ્ટઇન્ડિઝ
VIDEO:ભારતીય ટીમે સીરીઝ જીતીને કર્યું સેલિબ્રેટ, રોહિત શર્માએ કાપી કેક
વેસ્ટઇન્ડિઝ સામેની વન-ડે સીરીઝમા જીત્યા બાદ ટીમ ઇન્ડિયા હોટલમાં પરત ફરતા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. જેમાં કેક કાપીને જીતની ઉજવણી કરવામાં આવી હતી.
Nov 2,2018, 11:48 AM IST
Trending news
Champions Trophy 2025
ભારત સામે હારવા છતાં સેમી ફાઈનલમાં પહોંચી શકે છે પાકિસ્તાન, જાણો શું છે સમીકરણ
Lord Shiva
ભગવાન શિવને ખુબ જ પ્રિય હોય છે આ 5 રાશિવાળા, કોઈ કશું બગાડી શકે નહીં, ધન ભરપૂર રહે
ice on skin
Skin Care: ચહેરા પર બરફ લગાડવાથી થાય છે આ 5 ફાયદા, ગરમીમાં સ્કિન કેરની સૌથી સરળ રીત
American Airlines
દિલ્હી આવતા વિમાનને આકાશમાં ઈટાલીના ફાઈટર જેટ ઘેરી લીધુ, જુઓ Video
fenugreek water
Fenugreek: બસ 30 દિવસ પીવો મેથીનું પાણી, શરીરમાંથી આ બીમારીઓ નીકળી ન જાય તો કહજો..
Budh Rahu Yuti 2025
Budh Rahu Yuti 2025: પાપી ગ્રહ રાહુ સાથે બુધની યુતિ આ 5 રાશિઓને કરાવશે અણધાર્યા લાભ
google
Googleની નવી પોલિસી પર વિવાદ, પ્રાઈવેસી પર ઉઠ્યા પ્રશ્નો; બંધ નથી કરી શકતા ટ્રેકિંગ
India vs Pakistan
પાક. સામે ભારતનો 'વિરાટ' વિજય, દુબઈમાં પાકિસ્તાનને પાણી વગર ધોઈ નાખ્યું
ratna jyotish
Gemstone: ધન પ્રાપ્તિ માટે કયો રત્ન ધારણ કરવો જોઈએ? જાણો
Indians deported
અમેરિકાથી વધુ એક વિમાન આવ્યું ભારત, આ વખતે દિલ્હીમાં લેન્ડ થયા 12 ભારતીય