हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
BAN
NZ
236/ 9
(50)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
પહેલા તબક્કાનું મતદાન
પહેલા તબક્કાનું મતદાન News
પીએમ નરેન્દ્ર મોદીની સમસ્તીપુરમાં રેલી
સરદાર કોંગ્રેસ પાર્ટીના હતા કે નહીં?, છતાં તેમની જયંતી પર સ્મરણ સુદ્ધા ન કર્યું: PM
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે પહેલા છપરા અને ત્યારબાદ સમસ્તીપુરમાં ચૂંટણી રેલી સંબોધી. સમસ્તીપુરમાં પીએમ મોદીએ કહ્યું કે આજે જો દરેક સર્વે NDAની જીતનો દાવો કરે છે તો તેની પાછળ નક્કર અને મજબૂત કારણ છે.
Nov 1,2020, 13:08 PM IST
બિહાર વિધાનસભા ચૂંટણી 2020
બિહાર ચૂંટણી: એક બાજુ ડબલ એન્જિન સરકાર, બીજી બાજુ ડબલ યુવરાજ- પીએમ મોદી
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી(Narendra Modi) એ આજે છપરા (Chapra) માં ચૂંટણી રેલી સંબોધી. તેમણે ભીડને બિરદાવતા કહ્યું કે આ એક અદભૂત નજારો છે. અહીંના લોકોનો ઉત્સાહ જોવા લાયક છે. પહેલા તબક્કાના મતદાનથી સ્પષ્ટ જોવા મળી રહ્યું છે કે નીતિશબાબુના નેતૃત્વમાં બિહારમાં ફરીથી એનડીએની સરકાર બની રહી છે. પહેલા તબક્કાના મતદાનમાં તમે એનડીએને જે ભારે સમર્થનના સંકેત આપ્યા છે અને જેમણે પણ મતદાન કર્યું છે તેમનું હું અભિવાદન કરું છું. આ દરમિયાન પીએમ મોદીએ વિપક્ષ ઉપર આકરા પ્રહારો કર્યા.
Nov 1,2020, 11:08 AM IST
બિહાર વિધાનસભા ચૂંટણી
બિહાર ચૂંટણી LIVE: બપોરે 3 વાગ્યા સુધીમાં 46 ટકા જેટલું મતદાન
બિહાર વિધાનસભા ચૂંટણીના પહેલા તબક્કાનું આજે મતદાન છે. રાજ્યના 16 જિલ્લાની 71 બેઠકો પર સવારે સાત વાગ્યાથી મતદાન શરૂ થઈ ગયું છે. પહેલા તબક્કામાં 8 મંત્રીઓ સહિત કુલ 1064 ઉમેદવારોના ભાવિનો ફેંસલો થશે. કોરોનાકાળમાં મતદાન થઈ રહ્યું છે માટે મતદારો માટે ચૂંટણી પંચે જરૂરી નિર્દેશો બહાર પાડ્યા છે.
Oct 28,2020, 16:46 PM IST
લોકસભા ચૂંટણી 2019
ચૂંટણી 2019: 72 વર્ષમાં પહેલીવાર મતદાનને ધ્યાનમાં રાખીને દારૂલ ઉલૂમે લીધો
દારૂલ ઉલૂમ દેવબંધ દ્વારા લોકસભા ચૂંટણીના પહેલા તબક્કાના મતદાન માટે આજે રજાની જાહેરાત કરાઈ છે. એટલું જ નહીં આજના દિવસે થનારી પરીક્ષા પણ રદ કરાઈ છે. જે હવે શુક્રવારે (12 એપ્રિલ) લેવાશે. આઝાદી બાદ પહેલીવાર આવું બન્યું છે કે વિશ્વવિખ્યાત ઈસ્લામિક શિક્ષણ સંસ્થા દારૂલ ઉલૂમે લોકસભા ચૂંટણી માટે થનારા મતદાનને ધ્યાનમાં રાખીને રજાની જાહેરાત કરી.
Apr 11,2019, 10:06 AM IST
લોકસભા ચૂંટણી 2019
UPની 8 બેઠકો પર મતદાન, આ દિગ્ગજ નેતાઓના ભાવિ થશે ઈવીએમમાં કેદ
પહેલા તબક્કામાં ઉત્તર પ્રદેશની સહારનપુર, કૈરાના, મુઝફ્ફરનગર, બિજનૌર, મેરઠ, બાગપત, ગાઝિયાબાદ, અને ગૌતમબુદ્ધ નગર બેઠકો માટે મતદાન થઈ રહ્યું છે.
Apr 11,2019, 7:59 AM IST
લોકસભા ચૂંટણી 2019
લોકસભા ચૂંટણી: દુનિયાની સૌથી નાના કદની મહિલાએ નાગપુરમાં કર્યું મતદાન
આંધ્ર પ્રદેશના અનંતપુરમાં મતદાન દરમિયાન હિંસા ભડકી ઉઠી, ટીડીપી અને આઈએસઆર કોંગ્રેસ (વાયએસઆરસીપી) વચ્ચે ભડકેલી હિંસામાં વાઈએસઆર કોંગ્રેસના કાર્યકર્તાઓના હુમલામાં તદીપત્રીના સ્થાનિક ટીડીપી નેતા ભાસ્કર રેડ્ડીની હત્યા થઈ છે.
Apr 15,2019, 9:18 AM IST
Trending news
Ahmedabad
ગુજરાતમાં PMJAYમાં ચાલતા ભ્રષ્ટાચારની તપાસ CBI પાસે કરાવો, જાણો શું બોલી સરકાર
health
Health Tips : પૂરતો આરામ કરવા છતાં લાગે છે થાક, તો હોઈ શકે છે આ ગંભીર બીમારી
PM Kisan Yojana'
PM Kisan: ગુજરાતના 51.41 લાખથી વધુ ખેડૂતોના ખાતામાં આવ્યા 2,000 રૂપિયા
porbandar
ગાંધીની ભૂમિ પર દારૂની ખાનગી પાર્ટીની જાહેરાત! પોરબંદરના બીચ પરથી વાયરલ થયો આ વીડિયો
Mahashivratri
મહાશિવરાત્રિએ સોમનાથમાં મોટું આયોજન : 42 કલાક ખુલ્લું રહેશે મંદિર, આવું છે શિડ્યુલ
kaliyug
આ રાજાની ભૂલને કારણે પૃથ્વી પર કળિયુગની શરૂઆત થઈ હતી, લોકો ભોગવે છે તેનું પરિણામ
PM Kisan Yojana'
પ્રધાનમંત્રી મોદીએ ટ્રાન્સફર કર્યો 19મો હપ્તો, ખેડૂતોના ખાતામાં મોકલ્યા 22 હજાર કરોડ
Stock Crash
28 વર્ષ પછી ફરી આવ્યું તોફાન? નિફ્ટી પર આવી રહ્યો છે ખતરો, એક્સપર્ટ વધાર્યું ટેંશન
IND vs NZ
શું ન્યૂઝીલેન્ડ સામે નહીં રમે રોહિત શર્મા અને મોહમ્મદ શમી? ઈજા પર આવ્યું મોટું અપડેટ
gk quiz
શું તમને ખબર છે...ચા સાથે કઈ વસ્તુ ખાવાથી માણસનું મોત થઈ શકે છે?