हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
PAK
IND
115/ 2
(21)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
ન્યુઝીલેન્ડ
ન્યુઝીલેન્ડ News
Champions Trophy
ચેમ્પિયન્સ ટ્રોફીમાંથી વધુ એક ધાકડ બોલર બહાર, ઓપનિંગ મેચ પહેલા ટીમને મોટો ઝટકો
Champions Trophy 2025 : ચેમ્પિયન્સ ટ્રોફીમાંથી સ્ટાર ખેલાડીઓ બહાર થવાનો સિલસિલો યથાવત છે. પાકિસ્તાન અને ન્યુઝીલેન્ડ વચ્ચેની ઓપનિંગ મેચના એક દિવસ પહેલા આ ટીમને મોટો ઝટકો લાગ્યો છે. તેનો ઝડપી બોલર ઈજાના કારણે ચેમ્પિયન્સ ટ્રોફીમાંથી બહાર થઈ ગયો છે. ટૂર્નામેન્ટની પ્રથમ મેચ 19 ફેબ્રુઆરીના રોજ કરાચીમાં રમાશે.
Feb 18,2025, 16:42 PM IST
india
ભારત માટે ન્યુઝીલેન્ડ કેમ છે સૌથી મોટો ખતરો? સેમીફાઈનલમાં આ 5થી રહેવું પડશે સાવધાન
વર્લ્ડ કપમાં ભારત હાલ પોઈન્ટ ટેબલમાં ટોપ પર છે. જ્યારે ન્યુઝીલેન્ડ સંભવિત ચોથા ક્રમે નક્કી છે. ત્યારે ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે સેમિફાઈનલ રમાશે એ વાત પણ નક્કી છે. એવામાં ન્યુઝીલેન્ડના કયા ખેલાડીઓ ભારત માટે છે માથાનો દુઃખાવો એ પણ જાણીએ...
Nov 10,2023, 15:09 PM IST
ન્યુઝીલેન્ડ
આ દેશે જીતી લીધી કોરોના સામેની લડત, PM ખુશ થઈ નાચવા લાગ્યા, તમામ પ્રતિબંધો હટ્યા
પ્રધાનમંત્રી જેસિન્ડા અર્ડર્ને કોરોના સામે જંગમાં પોતાની જીત પર ખુશી વ્યક્ત કરી છે. અર્ડર્ને પત્રકારોને જણાવ્યું કે જ્યારે તેમને ખબર પડી કે દેશ કોરોના વાયરસથી સંપૂર્ણપણે મુક્ત થઈ ગયો છે ત્યારે તેઓ ખુશીથી નાચી ઉઠ્યા.
Dec 14,2020, 15:21 PM IST
James Neesham
World Cup 2019: સુપર ઓવરમાં નીશામના છગ્ગા સાથે જ કોચનું એટેક આવતા મોત
ન્યૂઝીલેન્ડના ઓલરાઉન્ડર જેમ્સ નીશામે ઇંગ્લેન્ડની વિરુદ્ધ વર્લ્ડ કપ ફાઇનલમાં 19 રન બનાવ્યા હતા અને 3 વિકેટ પણ ઝડપી હતી
Jul 18,2019, 16:32 PM IST
વડોદરા
વડોદરાનો વિદ્યાર્થી ન્યુઝીલેન્ડના ઓકલેન્ડમાં ફસાયો, જાણો કારણ
જેટ એરવેઝની ફ્લાઈટ રદ થતાં પ્રવાસે ગયેલા વડોદરાના વિદ્યાર્થી રોનક સોલંકી સહિત 22 વિદ્યાર્થીઓ ન્યુઝીલેન્ડના ઓકલેન્ડમાં ફસાયા જેમાં સ્થાનિક પ્રશાસન દ્વારા કોઈ સહકાર ન મળતા પરિવાર ચિંતિત બન્યો છે
Apr 18,2019, 17:00 PM IST
ન્યુઝીલેન્ડ
VIDEO: ન્યૂઝીલેન્ડના પીએમને મળ્યું ઈસ્લામનું આમંત્રણ
સોશિયલ મીડિયા પર ન્યૂઝીલેન્ડના વડા પ્રધાન જેસિન્ડા આર્ડનનો એક વીડિયો વાયરલ થયો છે, જેમાં એક મુસ્લિમ વ્યક્તિ ન્યૂઝીલેન્ડના વડા પ્રધાન જેસિન્ડા આર્ડન સાથે વાતચીત કરી રહ્યો છે
Mar 26,2019, 21:35 PM IST
New Zealand
ન્યૂઝીલેન્ડ મસ્જિદમાં ફાયરિંગની ઘટના બાદ ભારતીય મુળના 9 નાગરિકો ગુમ
ન્યૂઝીલેન્ડના ક્રાઇસ્ટચર્ચમાં બે મસ્જિદોમાં 50 રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. જેમાં 49થી વધારે લોકોનાં મોત નિપજ્યા હતા
Mar 15,2019, 21:04 PM IST
Prime Minister Jacinda Ardern
સાયકલ ચલાવીને બાળકને જન્મ દેવા હોસ્પિટલ પહોંચ્યા આ મંત્રી
ન્યૂઝીલેન્ડના મંત્રી જૂલિ એને જેંટર પોતાનાં જ પહેલા બાળકને જન્મ આપવા માટે સાઇકલ ચલાવતા હોસ્પિટલ પહોંચી હતી. ગ્રીન પાર્ટીના સાંસદ જેંટર સાયકલીસ્ટ પણ છે. પોતાના પ્રસવ માટે તેઓ પોતાના ઘરથી એક કિલોમીટર દુર આવેલી હોસ્પિટલ સાયકલ ચલાવીને ગયા હતા
Aug 21,2018, 9:08 AM IST
Trending news
Hardik Pandya
'બેવડી સદી' સાથે નંબર 1... ભારત-પાકિસ્તાન મેચમાં હાર્દિક પંડ્યાએ બનાવ્યો મહારેકોર્ડ
Sabarmati Central Jail
સાબરમતી સેન્ટ્રલ જેલ આવી વિવાદમાં! કેદીઓ આરામ કરતા હોય તેવો વીડિયો વાયરલ
Business News
6 મહિના સુધી આ બેંકમાંથી પૈસા ઉપાડી શકશે નહીં ગ્રાહકો, ગુજરાતમાં પણ છે શાખા
accident
અમદાવાદ-રાજકોટ નેશનલ હાઈવે પર સર્જાયો લોહિયાળ અકસ્માત, 5 લોકોના ઘટનાસ્થળે મોત
Champions Trophy
Ind vs Pak : ભારતીય બોલરોના તરખાટ સામે પાકિસ્તાન 241 રનમાં ઢેર
bank of Maharashtra
SBI અને PNB પછી આ બેન્કે કરી મોટી જાહેરાત, સાંભળીને ખુશીથી ઉછળી પડ્યા કરોડો ગ્રાહક
Champions Trophy
ખુશીથી ઝૂમી ઉઠી હાર્દિક પંડ્યાની 'લેડી લવ'...બાબર આઝમની વિકેટ પર આપ્યું ખાસ રિએક્શન
8th Pay Commission
8મા પગાર પંચમાં આ ફોર્મ્યુલા પર નક્કી થશે સેલેરી, જાણો પગારમાં કેટલો આવશે વધારો
Champions Trophy 2025
ભારતે ટોસ હારતા નોંધાયો શરમજનક રેકોર્ડ, ટીમ ઈન્ડિયાના ઈતિહાસમાં પહેલીવાર બન્યું આવું
Home Loan EMI
આ એક ટ્રિકથી 40 લાખની હોમ લોનની EMIને કરો રફેદફે... 12 લાખથી વધુનું વ્યાજ પણ બચશે!