हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
નિકોલ પોલીસ
નિકોલ પોલીસ News
gold
અમદાવાદનાં નિકોલમાં 3 કિલો સોનાની લૂંટથી ચકચાર
અમદાવાદમાં ગુનાની સંખ્યા દિન પ્રતિદિન વધતી જઇ રહી છે. અમદાવાદનાં નિકોલ વિસ્તારમાં 3 કિલો સોનાની લૂંટની ચકચારી ઘટના બની છે. જ્વેલર્સને માલ સપ્લાય કરતા વેપારીને લૂંટી લેવામાં આવ્યો હોવાની ઘટના બની છે. ખોડીયાર મંદિર પાસે ચકચારી ઘટના બનતા લોકોમાં કુતુહલ વ્યાપ્યું છે. પોલીસને ઘટના અંગે જાણ કરવામાં આવતા પોલીસ ઘટના સ્થળે પહોંચી ચુકી છે. વિવિધ વિસ્તારોમાં નાકાબંધી કરીને શોધખોળ આદરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, સેટેલાઇટમાં એક જ્લેવર્સની દુકાનમાં લૂંટની ઘટનાની શાહી સુકાઇ નથી ત્યાં ફરી એકવાર લૂંટની ઘટનાને પગલે ચકચાર મચી જવા પામી છે.
Jan 30,2020, 23:32 PM IST
સમાચાર ગુજરાત
સમાચાર ગુજરાત: યુવકે તલવારથી કેક કાપી ભયનું વાતાવરણ પેદા કર્યું!
યુવકને તલવારથી કેક કાપી જન્મદિવસની ઉજવણી કરવાનું મોંઘું પડ્યું છે. યુવક વિરુદ્ધ નિકોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ છે. અત્રે ઉલ્લેખનીય છે કે, શહેરોમાં જન્મદિવસની ઉજવણીમાં અવનવા ગતકડા કરવાનો એક ટ્રેન્ડ જોવા મળે છે. જો કે ક્યારેક અમુક ઉજવણી એવી થતી હોય છે કે, તેમાં ન માત્ર નિયમોને નેવે મુકવામાં આવે છે પરંતુ સાથે સાથે સામાન્ય જનતાનાં જીવ પણ જોખમમાં મુકાય અથવા એક પ્રકારનો ડરનો માહોલ પેદા થાય તેવું કરતા હોય છે.
Dec 14,2019, 9:25 AM IST
અમદાવાદ
અમદાવાદ: પુત્રવધુના ત્રાસથી સસરાએ ઝેરી દવા પીને કર્યો આત્મહત્યાનો પ્રયાસ
અમદાવાદના નીકોલમા પુત્રવધુના ત્રાસથી સસરાએ ઝેરી દવા ગટગટાવીને આપઘાતનો પ્રયાસ કર્યો હતો. સાત માસના લગ્નજીવનમા જ પુત્રવધુ માનસિક અત્યાચાર કરતી હોવાનો સાસુ-સસરાનો આક્ષેપના પગલે નીકોલ પોલીસે પુત્રવધુની ધરપકડ કરી છે. જયારે સામા પક્ષે પુત્ર અને પુત્રવધુએ પણ લગ્ન તોડાવવા અને મિલકતમા હક્ક નહિ આપવાનો ગંભીર આક્ષેપ કર્યો છે.
Jun 24,2019, 17:33 PM IST
નિકોલ પોલીસ
સરકારી નોકરીની લાલચ આપીને લાખો રૂપિયાની ઠગાઇ કરતો યુવક ઝડપાયો
અમદાવાદ નિકોલ પોલીસે સીબીઆઇ અધિકારી તરીકે ઓળખ આપી છેતરપિંડી કરતા એક શખ્સની ધરપકડ કરી હતી. તે જ આરોપી અને તેની પત્ની સામે વધુ બે ગુના નોંધાયા છે. અગાઉ ભુજના બે વેપારીઓને ધંધામાં ખોટ આવતા ન્યાય અપાવવાનું કહી લાખો રૂપિયા આ નકલી અધિકારીઓ પડાવ્યા હતા. ત્યારે હવે મોડાસાના બે શિક્ષકો પાસેથી 5.50 લાખ રૂપિયા સરકારી નોંકરી અપાવવાનું કહી પડાવી લીધા. જેને લઇને નિકોલ પોલીસે આરોપીની ધરપકડ કરવા તજવિજ હાથ ધરી છે.
Mar 16,2019, 20:45 PM IST
Trending news
google
Googleની નવી પોલિસી પર વિવાદ, પ્રાઈવેસી પર ઉઠ્યા પ્રશ્નો; બંધ નથી કરી શકતા ટ્રેકિંગ
India vs Pakistan
પાક. સામે ભારતનો 'વિરાટ' વિજય, દુબઈમાં પાકિસ્તાનને પાણી વગર ધોઈ નાખ્યું
ratna jyotish
Gemstone: ધન પ્રાપ્તિ માટે કયો રત્ન ધારણ કરવો જોઈએ? જાણો
Indians deported
અમેરિકાથી વધુ એક વિમાન આવ્યું ભારત, આ વખતે દિલ્હીમાં લેન્ડ થયા 12 ભારતીય
vastu tips
Vastu Tips: ક્યારેય ખિસ્સામાં ન રાખો આ 5 વસ્તુઓ, દુર્ભાગ્ય લાવે છે તેવી માન્યતા
Virat Kohli
કોહલીનો વિરાટ રેકોર્ડ..આવું કરનાર દુનિયાનો પ્રથમ ખેલાડી બન્યો,સચિનનો રેકોર્ડ ધરાશાયી
Virat Kohli
વિરાટે રચ્યો ઈતિહાસ... કોહલીએ તોડ્યો મોહમ્મદ અઝહરુદ્દીનનો 25 વર્ષ જુનો રેકોર્ડ
Hardik Pandya
'બેવડી સદી' સાથે નંબર 1... ભારત-પાકિસ્તાન મેચમાં હાર્દિક પંડ્યાએ બનાવ્યો મહારેકોર્ડ
Sabarmati Central Jail
સાબરમતી સેન્ટ્રલ જેલ આવી વિવાદમાં! કેદીઓ આરામ કરતા હોય તેવો વીડિયો વાયરલ
Business News
6 મહિના સુધી આ બેંકમાંથી પૈસા ઉપાડી શકશે નહીં ગ્રાહકો, ગુજરાતમાં પણ છે શાખા