हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
ડેપ્યુટી મેયર
ડેપ્યુટી મેયર News
ડેપ્યુટી મેયર
વડોદરાના ડેપ્યુટી મેયર જીવરાજ ચૌહાણ આવ્યા વિવાદમાં
વડોદરાના ડેપ્યુટી મેયર વિવાદમાં આવ્યા છે. ડેપ્યુટી મેયર જીવરાજ ચૌહાણે માણેજા વિસ્તારમાં લોકોના ટોળા ભેગા કરીને ફોટો પડાવ્યા છે. મેયરે કલમ 144નો ભંગ કર્યો છે. આ સાથે મેયરે માસ્ક પણ પહેર્યું નથી. વડોદરાના ડેપ્યુટી મેયર વિવાદમાં આવ્યા છે. ડેપ્યુટી મેયર જીવરાજ ચૌહાણે માણેજા વિસ્તારમાં લોકોના ટોળા ભેગા કરીને ફોટો પડાવ્યા છે. મેયરે કલમ 144નો ભંગ કર્યો છે. આ સાથે મેયરે માસ્ક પણ પહેર્યું નથી.
Mar 31,2020, 12:55 PM IST
Deputy Mayor
ડે.મેયરે જીલ્લા પોલીસ વડાને દારૂ અંગે રજુઆત કરીને ફસાયા, ઇનામ મળશે કે સજા?
શહેરના નગરસેવક અને મહાનગરપાલિકાના ડે. મેયર અશોક બારૈયાએ પોતાના વિસ્તાર એવા ભાવનગર પશ્ચિમમાં ઠેર ઠેર દેશી-વિદેશી દારૂનું બેફામ વેચાણ થઇ રહ્યા અંગે જીલ્લા પોલીસવડાને પત્ર લખી આ બદી ને તેમના વિસ્તારમાંથી નાબુદ કરવા અનુરોધ કર્યો છે. જો કે તેમના આ નિવેદન બાદ તેઓ સાચું બોલીને ફસાઈ ગયા હોય તેમ મોબાઈલ બંધ રાખી ભૂગર્ભમાં ઉતારી ગયા છે.
Dec 28,2019, 20:12 PM IST
મહારાષ્ટ્ર
મહારાષ્ટ્ર: BMCમાં મેયર અને ડે.મેયર સીટ પર શિવસેનાનો કબ્જો
શિવસેના(Shivsena)ના કોર્પોરેટર કિશોરી પેડણેકર મુંબઈ(Mumbai)ના નવા મેયર તરીકે ચૂંટાઈ આવ્યાં છે. જ્યારે શિવસેનાના જ સુહાર વાડેકર ડેપ્યુટી મેયર પદ માટે ચૂંટાયા છે.
Nov 22,2019, 17:33 PM IST
વડોદરા
પ્રજાના રૂપિયે લીલાલેર, વડોદરા કોર્પોરેશનના આધિકારીઓ ખરીદ્યા લાખોના ફોન
કોર્પોરેશનની આર્થિક પરિસ્થિતિ હાલમાં ડામાડોળ છે તેમ છતાં પાલિકાના શાસક, વિપક્ષ અને અધિકારીઓને જલસા પડી ગયા છે. પાલિકાના તમામ શાસનકર્તાઓએ પ્રજાના પૈસે લાખો રૂપિયાના એપલ ફોન ખરીદ્યા છે, જેના કારણે મોટો વિવાદ થયો છે. મેયર, ડેપ્યુટી મેયર, વિપક્ષ નેતા, મ્યુનિસિપલ કમિશનર, ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર, આરોગ્ય અમલદાર, આઈટી ડાયરેકટર સહિતના લોકોએ એપલ કંપનીના 80 હજારથી લઈ સવા લાખ રૂપિયા સુધીના ફોન ખરીદી બીલ પાલિકામાં મુકતા વિવાદ થયો છે.
Sep 26,2019, 23:31 PM IST
ડેપ્યુટી મેયર
જૂનાગઢ મનપાના જનરલ બોર્ડમાં ભ્રષ્ટાચાર મુદ્દે તું તું-મેં મેં , જુઓ શું છે મામલો
જૂનાગઢ : ભાજપ શાસિત મનપાની મુદત પૂર્ણ થાય તે પહેલાં વિવાદ. વિપક્ષ નેતા કેપ્ટન સતીશ વિરડાના ગંભીર આક્ષેપ; સત્તાધારી ભાજપને ગણાવી સૌથી વધુ ભ્રષ્ટાચારી પાર્ટી- ટાઉનહોલ કૌભાંડ, ભંગાર કૌભાંડ, પ્લાન્ટેશન કૌભાંડનો આરોપ.
Jun 14,2019, 14:55 PM IST
જમ્મુ અને કાશ્મીર
શ્રીનગરના ડે.મેયરની વિવાદાસ્પદ હરકત, પોતાના નામની આગળ 'મુજાહિદ' શબ્દ લગાવ્
લોકસભા ચૂંટણી 2019માં ભાજપના 'મેં ભી ચોકીદાર' પર નિશાન સાધતા શ્રીનગર નગર નિગમના ડેપ્યુટી મેયર શેખ ઈમરાને વિવાદાસ્પદ નિવેદન કર્યું છે.
Apr 13,2019, 12:34 PM IST
Trending news
google
Googleની નવી પોલિસી પર વિવાદ, પ્રાઈવેસી પર ઉઠ્યા પ્રશ્નો; બંધ નથી કરી શકતા ટ્રેકિંગ
India vs Pakistan
પાક. સામે ભારતનો 'વિરાટ' વિજય, દુબઈમાં પાકિસ્તાનને પાણી વગર ધોઈ નાખ્યું
ratna jyotish
Gemstone: ધન પ્રાપ્તિ માટે કયો રત્ન ધારણ કરવો જોઈએ? જાણો
Indians deported
અમેરિકાથી વધુ એક વિમાન આવ્યું ભારત, આ વખતે દિલ્હીમાં લેન્ડ થયા 12 ભારતીય
vastu tips
Vastu Tips: ક્યારેય ખિસ્સામાં ન રાખો આ 5 વસ્તુઓ, દુર્ભાગ્ય લાવે છે તેવી માન્યતા
Virat Kohli
કોહલીનો વિરાટ રેકોર્ડ..આવું કરનાર દુનિયાનો પ્રથમ ખેલાડી બન્યો,સચિનનો રેકોર્ડ ધરાશાયી
Virat Kohli
વિરાટે રચ્યો ઈતિહાસ... કોહલીએ તોડ્યો મોહમ્મદ અઝહરુદ્દીનનો 25 વર્ષ જુનો રેકોર્ડ
Hardik Pandya
'બેવડી સદી' સાથે નંબર 1... ભારત-પાકિસ્તાન મેચમાં હાર્દિક પંડ્યાએ બનાવ્યો મહારેકોર્ડ
Sabarmati Central Jail
સાબરમતી સેન્ટ્રલ જેલ આવી વિવાદમાં! કેદીઓ આરામ કરતા હોય તેવો વીડિયો વાયરલ
Business News
6 મહિના સુધી આ બેંકમાંથી પૈસા ઉપાડી શકશે નહીં ગ્રાહકો, ગુજરાતમાં પણ છે શાખા