हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
ટી સ્ટોલ
ટી સ્ટોલ 0 News
bizarre Tea Stall
અમદાવાદના સ્મશાનમાં ચાલે છે 'ભયાનક ટી સ્ટોલ'! ચૂડેલ ચા, ડાકણ ચા..મેનુ વાંચી ડરી જશો!
અમદાવાદના આ સ્પેશિયલ ટી સ્ટોલની વાત કરીએ તો સ્થળનું નામ જાણીને પણ તમને ખૂબ જ નવાઇ લાગશે. અમદાવાદમાં સરદાર નગર વિસ્તારમાં આવેલા ભદ્રેશ્વર સ્મશાનગૃહમાં આ ટી સ્ટોલ ચાલે છે.
Oct 4,2023, 20:03 PM IST
Ahmedabad
ધક્કા ખાવા છતાં પણ નોકરી ન મળતા એન્જિનિયર ભાઈ-બહેનોએ શરૂ કર્યો ચાનો સ્ટોલ
પરિવારજનોએ પેટે પાટા બાંધી ભાઈ-બહેનને એન્જિનિયર બનાવ્યા હતા, પરંતુ નોકરી ન મળતા અમદાવાદી ભાઈ-બહેન પિતાના પગલે ચાનો સ્ટોલ શરૂ કરવા મજબૂર બન્યા
Dec 17,2020, 12:30 PM IST
Pan parlour
મહાનગરોમાં કોરોના સુપર સ્પ્રેડર બનેલા ગલ્લા-ચા કીટલીઓ થશે બંધ, સરહદો સીલ થવાની વકી
ગુજરાતમાં કોરોના વિસ્ફોટને પગલે પહેલા સુપ્રીમ કોર્ટ અને પછી વડાપ્રધાન સાથેની બેઠકમાં કોરોનાના વધતા કેસો અંગેની ગંભીર નોંધ લઇને સરકાર દ્વારા કડક અને ચોક્કસ ગાઇડલાઇન સાથે પગલા ભરવા તથા નિર્ણયો કરવાની સૂચના તેમજ ઠપકો આપવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે.
Nov 24,2020, 23:12 PM IST
ટી સ્ટોલ
હવે ટી સ્ટોલ પર ચા પીવા માટે કરવું પડશે આ નિયમોનું પાલન, AMCએ જાહેર કરી SOP
શહેરમાં કોરોના સંક્રમણના કેસને જોતા AMC દ્વારા ચાની કિટલી બાદ પાનના ગલ્લાઓ પણ બંધ કરવા માટે આદેશ અપાયો છે. એએમસીના સોલિડ વેસ્ટ વિભાગની 200થી વધારે ટીમ બનાવીને શહેરનાં સાત ઝોનનાં 48 વોર્ડમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સોલિડ વેસ્ટ વિભાગ દ્વારા પાનના ગલ્લાઓ અને ચાની કિટલી પર સોશિયલ ડિસ્ટન્સનો અભાવ જોવા મળતો હોવાના કારણે નિર્ણય લીધો છે.
Sep 19,2020, 14:42 PM IST
Tea stall
Photos : ચૂડેલ ચા, મુર્દા પાપડી, ભૂતડી પરોઠા... મેનુ વાંચીને ડરી જવાય તેવુ
આજકાલ ફુડ ઝોન તથા રેસ્ટોરન્ટવાળા ગ્રાહકોને આકર્ષવા કરવા માટે મેનુથી લઈને એમ્બીયન્સમાં કંઈક હટકે કરતા હોય છે. જેથી ગ્રાહકો લલચાય. પણ અમદાવાદના એક ટી સ્ટોલ એવુ છે જેનુ નામ સાંભળીને લોકો ડરી જાય છે. નામ અને મેનુ સાંભળીને જ લોકોના શરીરમાંથી ડરનુ લખલખુ પસાર થઈ જાય છે. આ ટી સ્ટોલનું નામ છે ભયાનક ટી સ્ટોલ. અમદાવાદના ભદ્રેશ્વર વિસ્તારમાં આ ભયાનક ટી સ્ટોલ આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. ભયાનક મેનુ તથા ટેગલાઈન સાથે અનિલ બજરંગી નામનો યુવક અહીં ચા પિરસે છે. પણ આ ટી સ્ટોલની હજી એક રસપ્રદ બાબત એ છે કે, આ ભયાનક ટી સ્ટોલ પણ સ્મશાન ગૃહને અડીને આવેલો છે.
Jun 7,2019, 15:39 PM IST
Trending news
google
Googleની નવી પોલિસી પર વિવાદ, પ્રાઈવેસી પર ઉઠ્યા પ્રશ્નો; બંધ નથી કરી શકતા ટ્રેકિંગ
India vs Pakistan
પાક. સામે ભારતનો 'વિરાટ' વિજય, દુબઈમાં પાકિસ્તાનને પાણી વગર ધોઈ નાખ્યું
ratna jyotish
Gemstone: ધન પ્રાપ્તિ માટે કયો રત્ન ધારણ કરવો જોઈએ? જાણો
Indians deported
અમેરિકાથી વધુ એક વિમાન આવ્યું ભારત, આ વખતે દિલ્હીમાં લેન્ડ થયા 12 ભારતીય
vastu tips
Vastu Tips: ક્યારેય ખિસ્સામાં ન રાખો આ 5 વસ્તુઓ, દુર્ભાગ્ય લાવે છે તેવી માન્યતા
Virat Kohli
કોહલીનો વિરાટ રેકોર્ડ..આવું કરનાર દુનિયાનો પ્રથમ ખેલાડી બન્યો,સચિનનો રેકોર્ડ ધરાશાયી
Virat Kohli
વિરાટે રચ્યો ઈતિહાસ... કોહલીએ તોડ્યો મોહમ્મદ અઝહરુદ્દીનનો 25 વર્ષ જુનો રેકોર્ડ
Hardik Pandya
'બેવડી સદી' સાથે નંબર 1... ભારત-પાકિસ્તાન મેચમાં હાર્દિક પંડ્યાએ બનાવ્યો મહારેકોર્ડ
Sabarmati Central Jail
સાબરમતી સેન્ટ્રલ જેલ આવી વિવાદમાં! કેદીઓ આરામ કરતા હોય તેવો વીડિયો વાયરલ
Business News
6 મહિના સુધી આ બેંકમાંથી પૈસા ઉપાડી શકશે નહીં ગ્રાહકો, ગુજરાતમાં પણ છે શાખા