हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
ચેતેશ્વર પુજારા
ચેતેશ્વર પુજારા News
ચેતેશ્વર પુજારા
ચેતેશ્વર પુજારા બનશે બલિનો બકરો? ટીમમાંથી બહાર કરાશે, આ 21 વર્ષનો ખેલાડી લેશે જગ્યા
India Tour Of West Indies: આઈસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપના ફાઈનલમાં હાર બાદ ભારતીય ટીમમાં મોટો ફેરફાર થવાનો છે. રિપોર્ટ પ્રમાણે ચેતેશ્વર પુજારાનું ટેસ્ટ કરિયર લગભગ ખતમ થઈ ચુક્યું છે. તેના સ્થાને 21 વર્ષના એક ખેલાડીને ટીમમાં સામેલ કરવામાં આવશે.
Jun 15,2023, 16:34 PM IST
ક્રિકેટર
BCCI એ ચેતેશ્વર પુજારા દ્વારા લોકોને કરી અપીલ, જાણો શું કહ્યું
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ દેશભરમાં ચાલી રહેલા કોરોના વાયરસના ખતરા વચ્ચે લોકોને ઘરમાં જ રહેવાની અપીલ કરી છે અને તેના માટે તેને ભારતીય વિશ્વાસપાત્ર બેટ્સમેન ચેતેશ્વર પુજારા (Cheteshwar Pujara) નું ઉદાહરણ આપ્યું છે.
Mar 29,2020, 17:33 PM IST
રોહિત શર્મા
વાયરલ વીડિયોઃ રોહિત શર્મા ચાલુ મેચમાં થયો ગુસ્સે અને પુજારાને આપી દીધી ગાળ
25મી ઓવરના બીજા બોલે રોહિત સ્ટ્રાઈક પર હતો અને એક રન લેવા માગતો હતો, પરંતુ પુજારાએ તેને ક્રીઝ પર પાછો મોકલી દીધો હતો. ત્યાર પછી રોહિતે પોતાના ગુસ્સા પરનો કાબુ ગુમાવી દીધો હતો અને પુજારાને ગાળ આપી દીધી હતી.
Oct 5,2019, 21:14 PM IST
ચેતેશ્વર પુજારા
ચેતેશ્વર પુજારા સોહામણો લાગ્યો વાસુદેવ લુકમાં
ગોંડલના રામજી મંદિરે રમેશભાઈ ઓઝાની વ્યાસપીઠમાં શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું છે. સપ્તાહના પાંચમાં દિવસે મેઘાવી માહોલ વચ્ચે પૂજ્ય હરિચરણદાસજી મહારાજની હાજરીમાં શ્રી કૃષ્ણ જન્મોત્સવ ઉજવાયો હતો. જેમાં ભારતીય ક્રિકેટર ચેતેશ્વર પુજારા વાસુદેવ બન્યા હતાં. પીચ પર સ્પોર્ટી લુકમાં જોવા મળતા ચેતેશ્વર પૂજારા શ્રીકૃષ્ણના પિતા વાસુદેવના પહેરવેશમાં સોહામણા લાગતા હતા.
Sep 9,2019, 13:16 PM IST
loksabha election 2019
ક્રિકેટર ચેતેશ્વર પુજારાએ રાજકોટમાં કર્યો મતાધિકારનો ઉપયોગ
ક્રિકેટર ચેતેશ્વર પુજારાએ રાજકોટમાં કર્યો મતાધિકારનો ઉપયોગ. ચેતેશ્વર પોતાના પરિવારસાથે મતદાન મથક પહોંચ્યો હતો અને પોતાનો અમુલ્ય વોટ આપ્યો હતો.
Apr 23,2019, 11:41 AM IST
loksabha election 2019
ક્રિકેટર ચેતેશ્વર પુજારાએ લોકોને વોટ કરવા માટે કરી અપીલ
લોકસભા ચૂંટણી 2019નું કાઉન્ટડાઉન ચાલી રહ્યું છે ત્યારે ગુજરાતની શાન જેવા ક્રિકેટર ચેતેશ્વર પુજારાએ લોકોને વોટ કરવા માટે અપીલ કરી છે.
Apr 12,2019, 10:30 AM IST
રણજી ટ્રોફી 2018-19
Ranji Trophy : ચેતેશ્વર પુજારા-હાર્વિક દેસાઈએ સૌરાષ્ટ્રને અપાવી જીત
સૌરાષ્ટ્રે ઉત્તર પ્રદેશને છ વિકેટથી હરાવીને રણજી ટ્રોફીની સેમિ ફાઇનલ મેચોમાં જગ્યા બનાવી છે.
Jan 20,2019, 18:28 PM IST
પૃથ્વી શો
વેસ્ટઇન્ડિઝના ઓલરાઉન્ડરે કર્યો ખુલાસો, પૃથ્વી માટે બનાવ્યો ‘સ્પેશલ પ્લાન’
યુવા પૃથ્વીને પદાર્પણ દરમિયાન સદી ફટકારી હતી અને સીરીઝની શરૂઆતની મેચમાં ભારતને વિશાળ જીતમાં મહત્વની ભૂમિકા અદા કરી હતી.
Oct 12,2018, 12:20 PM IST
પૃથ્વી શો
આ છે ભારતનો સૌથી નાની ઉંમરે ફિફ્ટી મારનાર ત્રીજો ખેલાડી
પૃથ્વીએ ગુરૂવારે વેસ્ટઇન્ડીઝની સામે પ્રથમ ટેસ્ટમાં લંચ બ્રેક સુધીમાં (25 ઓવર) 74 બોલ પર 75 રન સાથે રમી રહ્યો ચે. તેની સાથે ચેતેશ્વર પુજારાએ 74 બોલમાં 56 રન સાથે રમી રહ્યો છે.
Oct 4,2018, 12:27 PM IST
Trending news
Gujarati Video
ચાલું વર્ષે દરેક ગુજરાતીઓએ સરકારને કેટલો ટેક્સ ચૂકવ્યો? અને હવે કેટલો ચૂકવવો પડશે?
bollywood
આ ફિલ્મ જોઈ ભુલી જશો સનમ તેરી કસમ અને રાંઝણા ફિલ્મ, ફિલ્મની 2 રીમેક બની એ પણ છે હીટ
corona virus
કોરોનાના વધુ એક વેરિએન્ટથી વિશ્વમાં ફરી ફફડાટ; ચીનમા મળી આવ્યો કોરોનાનો નવો વેરિએન્ટ
Airtel Recharge
ભારત-પાકિસ્તાન મેચ જુઓ બિલકુલ ફ્રી ફ્રી ફ્રી; આ છે Jio, Airtel અને Viની 'ડબલમઝા' ઓફર
Herbal Shampoo
Herbal Shampoo: આ હર્બલ શેમ્પૂથી વાળ ધોવાનું રાખો, વાળ ખરતાં બંધ થશે અને કાળા રહેશે
gujarat
ગુજરાતના જાણીતા યૂ-ટ્યૂબર પર જીવલેણ હુમલો; કપડા ઉતારી નગ્ન કર્યો, પછી ઊંધો સુવડાવીને
Giloy Benefits
Giloy Benefits: 2 ચમચી આ પાનનો રસ રોજ પી લો, તમારી આસપાસ પણ નહીં ફરકે ગંભીર બીમારીઓ
IND vs Pak
ભારત-પાકિસ્તાન વચ્ચે આજે મહાસંગ્રામ, કઈ ટીમ છે ખતરનાક, કોણ પડશે ભારે; ટોસ મહત્વપૂર્ણ
mangal margi 2025
Mars Transit : 24 ફેબ્રુઆરીથી મિથુન રાશિમાં માર્ગી થશે મંગળ, બદલી જશે 3 રાશિઓનો સમય
England vs Australia
કલાકોમાં જ તૂટ્યો વર્લ્ડ રેકોર્ડે...29 વર્ષના બેટ્સમેને લખી ઓસ્ટ્રેલિયાની જીતની ગાથા