हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
કચ્છ સમાચાર
કચ્છ સમાચાર News
Kutch
નિશાળે ગયા વિના નાનકડું ટેણિયુ ગણિતમાં છે માસ્ટર; 5 વર્ષીય રિષભ માતંગની છે અનોખી કળા
કચ્છના અંજારનો 5 વર્ષીય રિષભ માતંગ ધોરણ 8 સુધીના દાખલા મૌખિક ઉકેલે છે. પૂર્વ કચ્છ પોલીસ અધિક્ષક સાગર બાગમારએ પણ રિષભને મળેલ કુદરતી શક્તિને બિરદાવી હતી.
Jan 9,2025, 11:56 AM IST
desert of Kutch
પક્ષી દર્શનના શોખીન છો તો ગુજરાતમાં અહી પહોંચી જાવ! 150થી વધુ પ્રજાતિના પક્ષી આકર્ષણ
કચ્છમાં નયનરમ્ય પક્ષીઓનું આગમન દર વર્ષે શિયાળાની ઋતુમાં થતું હોય છે. શિયાળો બરાબર જામતા ડિસેમ્બર માસમાં કચ્છના વિવિધ વિસ્તારોમાં વિવિધ પ્રજાતિના પક્ષીઓનો મેળાવડો જામે છે. આ વર્ષે પણ લાખોની સંખ્યામાં યાયાવર પક્ષીઓ આવ્યા છે.
Dec 11,2024, 12:15 PM IST
Business News
આ ગામડું છે એશિયાનું સૌથી પૈસાદાર, ખાલી બેંકોમાં જ પડી છે 7000 કરોડની ડિપોઝીટ!
World Most Richest Village: ગુજરાતના કચ્છ જિલ્લાના પાટનગર ભુજથી લગભગ 3 કિ.મી. અંતરે આવેલ મુખ્યત્વે પટેલોની વસ્તી ધરાવતું ગામ માધાપર એશિયાનું સૌથી ધનવાન ગામ છે. માધાપર ગામની વસ્તી 2011ની સાલમાં 17,000 જેટલી હતી અને હવે અંદાજે 30,000થી 32,000 જેટલી વસ્તી છે.
Aug 23,2024, 12:08 PM IST
amul
અમેરિકામાં યોજાયેલ વર્લ્ડ ડેરી સમિટ- 2023માં અમૂલનું પ્રતિનિધિત્વ કરતાં કચ્છ કુરિયન
કચ્છ જિલ્લા તરફથી અમૂલ ફેડરેશનના વાઇસ ચેરમેન અને સરહદ ડેરીના ચેરમેન વલમજીભાઈ હુંબલ દ્વારા ભાગ લેવામાં આવ્યો હતો. આ સમિટમાં આગામી વર્ષનો દૂધ અને દૂધ ઉત્પાદન ક્ષેત્રે વિવિધ ચર્ચા કરવામાં આવી તેમજ પશુપાલકોનું જીવન ધોરણ ઊંચું લાવવા વિશે ચર્ચા થઈ.
Oct 17,2023, 18:02 PM IST
ગુજરાત ટુરિઝમ
મૃત જ્વાળામુખી એવા કચ્છના ધીણોધર ડુંગર પર વરસાદ બાદ પ્રકૃતિ ખીલી! આહલાદક દૃશ્યો સર્જ
ધીણોધર ડુંગર કચ્છના ઇતિહાસ અને સંસ્કૃતિ સાથે વણાયેલો છે.આ ડુંગર નખત્રાણા તાલુકાના અરલ ગામની બાજુમાં આવેલો મૃત જવાળામૂખી છે. ધીણોધર ડુંગરની ઉપર સિદ્ધયોગી ધોરમનાથજીનાં પગલાં છે જેની દેરી બનાવવામાં આવી છે.
Jul 12,2023, 16:15 PM IST
યુવકની હત્યા
ગાંધીધામમાં સામાન્ય બાબતે બે જૂથ આમને-સામને, છરીના ઘા ઝીંકી યુવકની હત્યા
આ બનાવની જાણ થતાની સાથે જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. આરોપીઓના ટોળાએ પોલીસ ઉપર પણ પથ્થરમારો અને લાકડીથી હુમલો કર્યો હતો. જેમાં પોલીસ જવાનોને હાથમાં ઈજાઓ પહોંચી છે.
May 24,2020, 9:27 AM IST
Trending news
google
Googleની નવી પોલિસી પર વિવાદ, પ્રાઈવેસી પર ઉઠ્યા પ્રશ્નો; બંધ નથી કરી શકતા ટ્રેકિંગ
India vs Pakistan
પાક. સામે ભારતનો 'વિરાટ' વિજય, દુબઈમાં પાકિસ્તાનને પાણી વગર ધોઈ નાખ્યું
ratna jyotish
Gemstone: ધન પ્રાપ્તિ માટે કયો રત્ન ધારણ કરવો જોઈએ? જાણો
Indians deported
અમેરિકાથી વધુ એક વિમાન આવ્યું ભારત, આ વખતે દિલ્હીમાં લેન્ડ થયા 12 ભારતીય
vastu tips
Vastu Tips: ક્યારેય ખિસ્સામાં ન રાખો આ 5 વસ્તુઓ, દુર્ભાગ્ય લાવે છે તેવી માન્યતા
Virat Kohli
કોહલીનો વિરાટ રેકોર્ડ..આવું કરનાર દુનિયાનો પ્રથમ ખેલાડી બન્યો,સચિનનો રેકોર્ડ ધરાશાયી
Virat Kohli
વિરાટે રચ્યો ઈતિહાસ... કોહલીએ તોડ્યો મોહમ્મદ અઝહરુદ્દીનનો 25 વર્ષ જુનો રેકોર્ડ
Hardik Pandya
'બેવડી સદી' સાથે નંબર 1... ભારત-પાકિસ્તાન મેચમાં હાર્દિક પંડ્યાએ બનાવ્યો મહારેકોર્ડ
Sabarmati Central Jail
સાબરમતી સેન્ટ્રલ જેલ આવી વિવાદમાં! કેદીઓ આરામ કરતા હોય તેવો વીડિયો વાયરલ
Business News
6 મહિના સુધી આ બેંકમાંથી પૈસા ઉપાડી શકશે નહીં ગ્રાહકો, ગુજરાતમાં પણ છે શાખા