हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
એમએલએ રિપોર્ટ કાર્ડ
એમએલએ રિપોર્ટ કાર્ડ News
એમએલએ રિપોર્ટ કાર્ડ
MLA report card : ધારાસભ્ય હકુભા જાડેજાના કામ વિશે માહિતી
ઝી ચોવીસ કલાકની વિશેષ રજૂઆત MLA ના રિપોર્ટ કાર્ડમાં જામનગર ઉત્તર વિધાનસભા મત વિસ્તારના ભાજપના ધારાસભ્ય અને રાજ્યમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાના વિકાસકાર્યોની માહિતી. રાજ્યમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા દ્વારા શહેરના જામનગર ઉત્તર વિધાનસભા વિસ્તારમાં પોતાની ગ્રાન્ટમાંથી કેટલા વિકાસ કાર્યો કરવામાં આવ્યા અને આ વિસ્તારની જનતા હજુ પણ તેમની પાસે કેટલાક વિકાસ કામોની અપેક્ષા રાખી રહી છે તે જોઇશું આ રિપોર્ટ કાર્ડમાં.ઝી ચોવીસ કલાકની વિશેષ રજૂઆત MLA ના રિપોર્ટ કાર્ડમાં જામનગર ઉત્તર વિધાનસભા મત વિસ્તારના ભાજપના ધારાસભ્ય અને રાજ્યમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાના વિકાસકાર્યોની માહિતી. રાજ્યમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા દ્વારા શહેરના જામનગર ઉત્તર વિધાનસભા વિસ્તારમાં પોતાની ગ્રાન્ટમાંથી કેટલા વિકાસ કાર્યો કરવામાં આવ્યા અને આ વિસ્તારની જનતા હજુ પણ તેમની પાસે કેટલાક વિકાસ કામોની અપેક્ષા રાખી રહી છે તે જોઇશું આ રિપોર્ટ કાર્ડમાં.
Feb 2,2020, 21:15 PM IST
MLA report card
MLA રિપોર્ટ કાર્ડ: વટવાના ધારાસભ્યના કામ વિશે જાણો શું કહેવું છે સ્થાનિકોનું
વટવા વિધાનસભા રાજ્યના ગૃહરાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાનો મતવિસ્તાર છે. વટવા વિધાનસભા અમદાવાદ પૂર્વ લોકસભામાં આવે છે. વટવા વિધાનસભા બેઠક ભાજપનો ગઢ છે. 2 ટર્મથી ભાજપના પ્રદીપસિંહ જાડેજા આ બેઠક પર જીતે છે. વટવા બેઠક વર્ષ 2012માં નવા સીમાંકન હેઠળ અસ્તિત્વમાં આવી હતી. વર્ષ 2017માં ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા 62 હજારની જંગી લીડથી જીત્યા હતા. ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા લોકપ્રિય ધારાસભ્ય છે. સતત પ્રજાનું સમર્થન તેમને મળતું રહ્યું છે. વિસ્તારમાં વિકાસના અનેક કામ તેમણે કર્યા છે. મેટ્રો પ્રોજેકટ, જડેશ્વર વન જેવા 2 મેગા પ્રોજેકટ સાકાર થયા છે. ધારાસભ્ય પોતાની તમામ ગ્રાંટ વાપરી હોવાનો દાવો કરી રહ્યા છે. જનતા માટે 80-20ની ગ્રાંટનો ઉપયોગ સૌથી વધુ કર્યો છે. જનતાની સુવિધા માટે તળાવો, પાણીની ટાંકીઓ, પેવર બ્લોક, અર્બન હેલ્થ સેન્ટર, 100 બેડની હોસ્પિટલ, વાંચનાલય, જીમનેશિયમ જેવી અનેક સુવિધાઓ વિસ્તારમાં થઈ છે.
Jan 12,2020, 18:35 PM IST
MLA report card
MLA Report Card : વટવાના લોકો સાથે ખાસ વાતચીત
MLA Report Cardમાં વટવાના લોકો સાથે ખાસ વાતચીત કરવામાં આવી છે. આ વિસ્તાર ટોચના નેતા પ્રદીપસિંહ જાડેજાનો વિસ્તાર છે અને લોકોએ તેમની કાર્યશૈલી વિશે અભિપ્રાય આપ્યા છે.
Dec 29,2019, 20:15 PM IST
MLA report card
MLA report card : વી.ડી ઝાલાવાડીયા વિશે શું માને છે તેમના મતદારો...
MLA report card : સુરતના કામરેજ બેઠકનાં MLA વી.ડી ઝાલાવાડીયા અંગે તેમને મત આપનારા મતદારો શું જાણે છે.
Dec 8,2019, 18:10 PM IST
MLA report card
MLA રિપોર્ટકાર્ડ: જાણો કતારગામના ધારાસભ્યનું સરવૈયું...
એમએલે કાર્ડ કાર્યક્રમ અંતર્ગત ઝી 24 કલાકની ટીમ સુરતના કતારગામ વિધાનસભા મતવિસ્તારમા પહોંચી હતી. જ્યા અમારી ટીમે સ્થાનિક ધારાસભ્ય વિનુ મોરડિયા સાથે વાતચીત કરી હતી. વાતચીત દરમિયાન તેઓએ જણાવ્યુ હતુ કે પોતાના વિસ્તારના પ્રાથમિક પ્રશ્નો તમામનુ નિરાકરણ લાવવાનો પ્રયાસ કર્યો છે. આ સાથે તેઓની એક ઇચ્છા છે કે ગુનાખોરી રોકવા માટે આખા વિસ્તારમા સીસીટીવી કેમેરા લગાવવામા આવે. તેઓની ગ્રાન્ટ પૈકી 40 લાખ જેટલી રકમ તેઓએ સીસીટીવીમા ફાળવી છે. આ ઉપરાત તેઓને રોજેરોજ 50 થી વધુ લોકો સમસ્યા અથવા મદદ માટે આવતા હોય છે. પોતાનો આખો પગાર તેઓએ લોકોની મદદ માટે વાપરી નાંખતા હોય છે.
Nov 10,2019, 18:40 PM IST
Trending news
ice on skin
Skin Care: ચહેરા પર બરફ લગાડવાથી થાય છે આ 5 ફાયદા, ગરમીમાં સ્કિન કેરની સૌથી સરળ રીત
American Airlines
દિલ્હી આવતા વિમાનને આકાશમાં ઈટાલીના ફાઈટર જેટ ઘેરી લીધુ, જુઓ Video
fenugreek water
Fenugreek: બસ 30 દિવસ પીવો મેથીનું પાણી, શરીરમાંથી આ બીમારીઓ નીકળી ન જાય તો કહજો..
Budh Rahu Yuti 2025
Budh Rahu Yuti 2025: પાપી ગ્રહ રાહુ સાથે બુધની યુતિ આ 5 રાશિઓને કરાવશે અણધાર્યા લાભ
google
Googleની નવી પોલિસી પર વિવાદ, પ્રાઈવેસી પર ઉઠ્યા પ્રશ્નો; બંધ નથી કરી શકતા ટ્રેકિંગ
India vs Pakistan
પાક. સામે ભારતનો 'વિરાટ' વિજય, દુબઈમાં પાકિસ્તાનને પાણી વગર ધોઈ નાખ્યું
ratna jyotish
Gemstone: ધન પ્રાપ્તિ માટે કયો રત્ન ધારણ કરવો જોઈએ? જાણો
Indians deported
અમેરિકાથી વધુ એક વિમાન આવ્યું ભારત, આ વખતે દિલ્હીમાં લેન્ડ થયા 12 ભારતીય
vastu tips
Vastu Tips: ક્યારેય ખિસ્સામાં ન રાખો આ 5 વસ્તુઓ, દુર્ભાગ્ય લાવે છે તેવી માન્યતા
Virat Kohli
કોહલીનો વિરાટ રેકોર્ડ..આવું કરનાર દુનિયાનો પ્રથમ ખેલાડી બન્યો,સચિનનો રેકોર્ડ ધરાશાયી