हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
આકર્ષણનું કેન્દ્ર
આકર્ષણનું કેન્દ્ર News
gujarat
અમદાવાદના વેપારીનું અનોખું સાહસ! 100 કલાકમાં જ વીંટી પર બનાવ્યું ભવ્ય રામ મંદિર
Ram Madir: અયોધ્યામાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને હવે ગણતરીના કલાકો જ બાકી છે. ત્યારે અમદાવાદના એક સોની વેપારીએ સોનાની વીંટી પર રામમંદિરની આબેહૂબ પ્રતિકૃતિ તૈયાર કરી છે. 100 કલાક સુધી સતત મહેનત કરીને 40 ગ્રામ સોનામાંથી તૈયાર કરેલી આ વીંટી આકર્ષણનું કેન્દ્ર બની છે.
Jan 20,2024, 19:01 PM IST
breaking news
ગુજરાતમાં છે આ લગ્નની ચારેબાજુ ચર્ચા! વરઘોડામાં વરરાજાએ અનોખા અંદાજમાં આપ્યો સંદેશ
ભરૂચના એક યુવક પાર્થ વાડોરિયાની જાન અમરેલી જિલ્લાના બગસરા તાલુકાના મોટા મુંજેસર ગામે આવી હતી. આ જાનમાં વરરાજા સહિત જાનૈયાઓ પણ સમાજમાં અંગદાનની જાગૃતિ આવે તે માટે પ્લે કાર્ડ રાખ્યા હતા.
Dec 2,2023, 21:23 PM IST
gujarat
'પંછી નદિયા પવન કે ઝૉકે કોઈ સરહદ ના ઇન હે રોકે',અહીં છે પક્ષી-પ્રેમીઓ માટે એક લ્હાવો
મુસ્તાક દલ/જામનગર: પંછી નદિયા પવન કે ઝૉકે કોઈ સરહદ ના ઇન હે રોકે આ ગીતને સાર્થક કરતો માહોલ જામનગરના ખીજડીયા પક્ષી અભ્યારણમાં જોવા મળે છે. જામનગરના ખીજડીયા પક્ષી અભ્યારણ કે જે દેશ વિદેશના પક્ષીઓ માટે સ્વર્ગ સમાન છે અને શિયાળાની શરૂઆત થતાં જ હજારો લાખો કિલોમીટરનું અંતર કાપીને દેશ-વિદેશના પંખીઓ ખીજડીયા પક્ષી અભ્યારણ ખાતે આવી પહોંચે છે.
Nov 22,2023, 16:15 PM IST
breaking news
નવસારીમાં શ્રીજીની પ્રતિમા બની આકર્ષણનું કેન્દ્ર; 500 કિલો કાગળના માવામાંથી 12 ફૂટ..
ગણેશોત્સવમાં પ્લાસ્ટર ઑફ પેરીસ (POP) ની પ્રતિમા પર્યાવરણને નુકશાન પહોંચાડે છે. ત્યારે માટી કે અન્ય વસ્તુઓમાંથી બનતી ઇકો ફ્રેન્ડલી પ્રતિમાઓનું સ્થાપન થાય એવા પ્રયાસો સરકાર દ્વારા પણ કરવામાં આવી રહ્યા છે.
Sep 20,2023, 20:30 PM IST
ગણેશ ચોથ
કોરોનાના નાશ કરતા ગણેશ અને કેરળમાં હાથણીની ઘટના પર બનેલી ગણપતિની મૂર્તિ
આ વખતે કોરોનાને કારણે ગણેશ મહોત્વસ ધામધૂમથી ઉજવાશે નહીં. ત્યારે લોકોને આકર્ષવા માટે મૂર્તિકાર અલગ-અલગ થીમ પર ગણપતિની મૂર્તિઓ બનાવી રહ્યાં છે.
Aug 19,2020, 16:36 PM IST
Rajpath
દિલ્હી: પરેડમાં જોવા મળી ભારતની દમદાર સૈન્ય શક્તિ, સુખોઈનું અદભૂત ત્રિશુળ ફોર્મેશન
આ વખતે પરેડમાં રાજપથ પર સ્ત્રીશક્તિએ દમ દેખાડ્યો છે. પહેલીવાર સામેલ થયેલા ચીનુક અને અપાચે હેલિકોપ્ટરોએ પણ ભારતીય સેનાની વધેલી તાકાતનું પ્રદર્શન કર્યું. ત્યારે ગ્રુપ કેપ્ટન નિશિત ઓહરીના નેતૃત્વમાં રાજપથમાં સુખોઈનું ત્રિશુળ ફોર્મેશન જોઈને લોકોના ધબકારા વધી ગયા હતાં.
Jan 26,2020, 14:30 PM IST
Delhi
દિલ્હી: પરેડમાં ભારતીય સંસ્કૃતિની ઝાંખી, પહેલીવાર સામેલ અપાચે-ચિનુકે બતાવ્યો દમ
આ વખતે પરેડમાં રાજપથ પર સ્ત્રીશક્તિએ દમ દેખાડ્યો છે. પહેલીવાર સામેલ થયેલા ચીનુક અને અપાચે હેલિકોપ્ટરોએ પણ ભારતીય સેનાની વધેલી તાકાતનું પ્રદર્શન કર્યું.
Jan 26,2020, 14:00 PM IST
ગરબા
દિલ્હી: રાજપથ પર યોજાયેલી પરેડમાં ગરબાએ જમાવ્યો રંગ, જુઓ VIDEO
દિલ્હીના રાજપથ પર થયેલી પરેડમાં ગુજરાત સહિત અન્ય વિવિધ રાજ્યોના ટેબ્લોએ પોત પોતાની સાંસ્કૃતિક ઝાંખી રજુ કરી. આ ઉપરાંત સાંસ્કૃતિક કાર્યક્રમમાં ગુજરાતના ગરબાએ રંગ જમાવી દીધો હતો.
Jan 26,2020, 13:45 PM IST
Delhi
દિલ્હી: ગુજરાત સહિત વિવિધ રાજ્યોના ટેબ્લોએ રજુ કર્યો સમૃદ્ધ સાંસ્કૃતિક વારસો
દિલ્હીના રાજપથ પર થયેલી પરેડમાં ગુજરાત સહિત અન્ય વિવિધ રાજ્યોના ટેબ્લોએ પોત પોતાની સાંસ્કૃતિક ઝાંખી રજુ કરી. જુઓ વીડિયો.
Jan 26,2020, 13:25 PM IST
Delhi
દિલ્હી: પરેડમાં ગુજરાતની 'રાણીની વાવ'નો ટેબ્લો બન્યો આકર્ષણનું કેન્દ્ર
દિલ્હીમાં યોજાયેલી પ્રજાસત્તાક દિનની પરેડમાં વૈશ્વિક ધરોહર બનેલી રાણકી વાવની થીમ પર ગુજરાતનો ટેબ્લો હતો. જેમાં જળ, જીવન, સ્થાપત્ય અને કોતરણીકામનું અનોખું સમન્વય હતું. રાજપથ પરથી નીકળેલી પરેડમાં ગુજરાતના ટેબ્લોનું દ્રશ્ય ખાસ બની રહ્યું હતું. ગુજરાતની આ ઝાંખીનું નેતૃત્વ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નાના ભાઈ પંકજ મોદીએ કર્યું હતું.
Jan 26,2020, 12:50 PM IST
Trending news
Champions Trophy 2025
ભારત સામે હારવા છતાં સેમી ફાઈનલમાં પહોંચી શકે છે પાકિસ્તાન, જાણો શું છે સમીકરણ
Lord Shiva
ભગવાન શિવને ખુબ જ પ્રિય હોય છે આ 5 રાશિવાળા, કોઈ કશું બગાડી શકે નહીં, ધન ભરપૂર રહે
ice on skin
Skin Care: ચહેરા પર બરફ લગાડવાથી થાય છે આ 5 ફાયદા, ગરમીમાં સ્કિન કેરની સૌથી સરળ રીત
American Airlines
દિલ્હી આવતા વિમાનને આકાશમાં ઈટાલીના ફાઈટર જેટ ઘેરી લીધુ, જુઓ Video
fenugreek water
Fenugreek: બસ 30 દિવસ પીવો મેથીનું પાણી, શરીરમાંથી આ બીમારીઓ નીકળી ન જાય તો કહજો..
Budh Rahu Yuti 2025
Budh Rahu Yuti 2025: પાપી ગ્રહ રાહુ સાથે બુધની યુતિ આ 5 રાશિઓને કરાવશે અણધાર્યા લાભ
google
Googleની નવી પોલિસી પર વિવાદ, પ્રાઈવેસી પર ઉઠ્યા પ્રશ્નો; બંધ નથી કરી શકતા ટ્રેકિંગ
India vs Pakistan
પાક. સામે ભારતનો 'વિરાટ' વિજય, દુબઈમાં પાકિસ્તાનને પાણી વગર ધોઈ નાખ્યું
ratna jyotish
Gemstone: ધન પ્રાપ્તિ માટે કયો રત્ન ધારણ કરવો જોઈએ? જાણો
Indians deported
અમેરિકાથી વધુ એક વિમાન આવ્યું ભારત, આ વખતે દિલ્હીમાં લેન્ડ થયા 12 ભારતીય