हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
wreckage
Wreckage News
China
Video: આખરે ચીનના રોકેટનો કાટમાળ ભારતમાં કેવી રીતે પડ્યો? જાણો વિગતવાર માહિતી
2 એપ્રિલની સાંજે ગુજરાત, મધ્ય પ્રદેશ અને મહારાષ્ટ્રમાં લોકોએ અલગ અલગ સમયે આકાશમાં જે જોયું તે ચીનના એક સ્પેસ રોકેટનો કાટમાળ હતો. આ રોકેટનો કાટમાળ મહારાષ્ટ્રના ચંદ્રપુર જિલ્લામાં આવેલા એક ગામ પાસે જઈને પડ્યો. પરંતુ જો તે કોઈ ઘર પર પડત તો મોટી દુર્ઘટના પણ ઘટી શકે તેમ હતી અને આ દુર્ઘટનામાં લોકોના મોત પણ થઈ શકે તેમ હતા. આથી આ મામલો બહુ ગંભીર છે.
Apr 5,2022, 9:07 AM IST
Strange
વીમો પકવવા માટે અજબ તરકીબ, ભંગારના ડેલામાં પોલીસ પહોંચી તો ચોંકી ઉઠી
વીમો પકવવા માટે જૂના ટ્રકને ભંગારમાં વેચી દઈ વલસાડ પારડી પોલીસ મથકમાં ટ્રક ચોરી અંગેની ખોટી ફરિયાદ નોંધાવ્યા બાદ વલસાડ એલ.સી.બી.એ તપાસ કરતાં ટ્રક અને ટ્રેલર ચોરીના ગુના ધુલે મહારાષ્ટ્રનો વોન્ટેડ આરોપી સહિત પાંચ આરોપીની ધરપકડ કરી આશરે ૧૦ લાખનો મુદ્દામાલ રિકવર કરવામાં આવ્યો હતો. વલસાડ જિલ્લા પોલીસ વડા ડૉ. રાજદીપસિંહ ઝાલાએ જણાવ્યું કે, કિલ્લા-પારડીના વિપુલ કોમ્પલેકસમાં રહેતા કપ્તાન સિંહ રામનિયાદ સિંહ રાજપૂતન વલસાડના ગુંદલાવ હાઈવે પર આવેલ શેરે પંજાબ નામની હોટલની બાજુમાં ભારત બેન્ઝ ટ્રક નંબર જીજે 15 /એટી / 9996 વળી 8 લાખની કિંમતની ટ્રક ચોરી અંગે વલસાડ રૂરલ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. આ માલિકની ૩ ટ્રકો પારડી વિસ્તારમાંથી પણ ચોરી થતાં પારડી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. ટ્રક ચોરી અંગે વલસાડ એલસીબી ટીમ દ્વારા ટ્રક ચોરી અંગે તપાસ કરાવતા ચોરીના ગુનામાં ટ્રક હઝરત ઉર્ફે રાજુ રહે મહારાષ્ટ્ર ધુલિયામાં મુંબઈ આગરા હાઇવે ઉપર સ્ક્રેપનું ગોડાઉન ચલાવે છે.
Dec 29,2020, 22:16 PM IST
an 32 aircraft
ખરાબ હવામાનનાં કારણે AN-32ના કાટમાળ સુધી ન પહોંચી શક્યું પર્વતારોહકોનું દળ
અસમના જોરહાટ એરબેઝથી ઉડ્યન કર્યા બાદ ગુમ થયેલ ભારતીય વાયુસેના એએન-32 એરક્રાફ્ટનો કાટમાળ મળી ચુક્યો છે. હવે ત્યાં પહોંચવા માટેના પ્રયાસો ચાલી રહ્યા છે. જો કે રાહત અને બચાવ દળ અત્યાર સુધી સફળ થઇ શક્યું નથી. બુધવારે 15 પર્વતારહોને એમઆઇ-17એસ અને એડવાન્સ લાઇટ હેલિકોપ્ટર (ALH)થી લિફ્ટ કરીને કાટમાળવાળા સ્થળની નજીક પહોંચાડવામાં આવ્યા.
Jun 13,2019, 6:26 AM IST
Trending news
google
Googleની નવી પોલિસી પર વિવાદ, પ્રાઈવેસી પર ઉઠ્યા પ્રશ્નો; બંધ નથી કરી શકતા ટ્રેકિંગ
India vs Pakistan
પાક. સામે ભારતનો 'વિરાટ' વિજય, દુબઈમાં પાકિસ્તાનને પાણી વગર ધોઈ નાખ્યું
ratna jyotish
Gemstone: ધન પ્રાપ્તિ માટે કયો રત્ન ધારણ કરવો જોઈએ? જાણો
Indians deported
અમેરિકાથી વધુ એક વિમાન આવ્યું ભારત, આ વખતે દિલ્હીમાં લેન્ડ થયા 12 ભારતીય
vastu tips
Vastu Tips: ક્યારેય ખિસ્સામાં ન રાખો આ 5 વસ્તુઓ, દુર્ભાગ્ય લાવે છે તેવી માન્યતા
Virat Kohli
કોહલીનો વિરાટ રેકોર્ડ..આવું કરનાર દુનિયાનો પ્રથમ ખેલાડી બન્યો,સચિનનો રેકોર્ડ ધરાશાયી
Virat Kohli
વિરાટે રચ્યો ઈતિહાસ... કોહલીએ તોડ્યો મોહમ્મદ અઝહરુદ્દીનનો 25 વર્ષ જુનો રેકોર્ડ
Hardik Pandya
'બેવડી સદી' સાથે નંબર 1... ભારત-પાકિસ્તાન મેચમાં હાર્દિક પંડ્યાએ બનાવ્યો મહારેકોર્ડ
Sabarmati Central Jail
સાબરમતી સેન્ટ્રલ જેલ આવી વિવાદમાં! કેદીઓ આરામ કરતા હોય તેવો વીડિયો વાયરલ
Business News
6 મહિના સુધી આ બેંકમાંથી પૈસા ઉપાડી શકશે નહીં ગ્રાહકો, ગુજરાતમાં પણ છે શાખા