हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
WABetaInfo
Wabetainfo News
Whatsapp
WhatsApp માં નંબર એક્સચેંજ કર્યા વિના થશે Chat, આ યૂઝર્સને મળ્યું આ ફીચર
WhatsApp Username feature: ટૂંક સમયમાં તમે નંબરની આપ-લે કર્યા વગર WhatsApp માં એકબીજા સાથે કનેક્ટ થઈ શકશો. કંપની યુઝરનેમ ફીચર પર કામ કરી રહી છે અને કેટલાક યુઝર્સને તે મળવાનું શરૂ થઈ ગયું છે.
Dec 29,2023, 19:00 PM IST
WhatsApp New Feature
બે વર્ષ બાદ આવ્યું Whatsapp માં આ દમદાર ફીચર, યૂઝર્સની આતૂરતાનો આવ્યો અંત
વોટ્સએપમાં કમાલના ફીચરની એનટ્રી થઈ છે. આ ફીચર આવવાથી તમે ચેટમાં જૂના મેસેજને તારીખથી સર્ચ કરી શકશો. WABetainfo એ આ ફીચરની જાણકારી આપી છે. આવો તેના વિશે વિગતવાર જાણીએ...
Dec 1,2022, 13:56 PM IST
Whatsapp
WhatsApp પર હવે ફાઈલ શેરિંગ થશે એકદમ સરળ, આવશે જબરદસ્ત ETA ફીચર
વોટ્સએપે એક નવું ફીચર ETA ફીચર લાવવા જઈ રહ્યું છે. જેનાથી યુઝર્સને ઘણો ફાયદો થશે. આ ફીચર તમારા માટે ફાઈલોને શેર કરવાનું ખૂબ જ સરળ બનાવશે. ચાલો જાણીએ કે આ ફીચર કેવી રીતે કામ કરે છે.
Apr 12,2022, 16:40 PM IST
Whatsapp
વોટ્સએપના નવા ફીચર્સે માર્કેટમાં પડાવી બૂમ! આજદિન સુધી યૂઝર્સ રાહ જોઈ રહ્યા હતા...
WABetaInfo ની એક રિપોર્ટના મતે વોટ્સએપ એક નાનકડો ટેસ્ટ કરી રહ્યો છે, જેમાં યૂઝર્સ હવે એપ પર 2 જીબી સુધીની ઝમ્બો સાઈસની ફાઈલ્સને કોઈને પણ શેર કરી શકે છે. તમને જણાવી દઈએ કે આ ટેસ્ટ હાલ આર્જંટીનામાં, વોટ્સએપના iOS બીટા વર્ઝન 22.7.0.76 પર કરી રહ્યું છે.
Mar 28,2022, 16:44 PM IST
Whatsapp
ખુશખબર! વોટ્સએપ લાવશે કમાલનું ફીચર, જાણીને યૂઝર્સ થઈ જશે ખુશ
whatsapp new Feature: WhatsApp યૂઝર્સ બે દિવસ બાદ પણ ડિલીટ કરી શકશે પોતાનો મોકલેલો મેસેજ. ખોટા મેસેજ મોકલવાની ચિંતા દૂર.
Feb 4,2022, 7:42 AM IST
Whatsapp
WhatsApp બદલવા જઈ રહ્યું છે Chatting નો અંદાજ! આ નવા ફિચર્સ વિશે જાણો, પડી જશે મોજ
WhatsApp નવા ફીચર આપવા જઈ રહ્યું છે તેમાં જે ટોચ પર પ્રોફાઇલ ઇમેજ બતાવશે અને પછી મહત્વપૂર્ણ માહિતી જેમાં સંપર્ક નંબર સમાયેલા હશે, ત્યારબાદ તે ચોક્કસ વપરાશકર્તાથકી મોકલવામાં આવેલા મીડિયાથકી અનુસરવામાં આવશે.
Nov 11,2021, 17:06 PM IST
Whatsapp
WhatsApp ના નવા ફીચરે મચાવ્યો તહેલકો, સ્ટેટસને લઇને મોટા ફેરફાર, યૂઝર્સ થયા ખુશ
વોટ્સએપ (WhatsApp) ને આજના સમયમાં આરામથી દુનિયાની સૌથી લોકપ્રિય મેસેજિંગ એપ કહી શકાય છે. ગત થોડા સમયથી વોટ્સએપ પોતાના યૂઝર્સને ખુશ કરવ માટે ઘણા નવા ફીચર્સ અને અપડેટ્સ જાહેર કરી રહ્યું છે જેને ખૂબ પસંદ પણ કરવામાં આવી રહ્યું છે.
Oct 24,2021, 16:24 PM IST
Whatsapp
WhatsApp માં આવી રહ્યું છે એકદમ કમાલનું ફીચર, તમને આવી જશે મજા
WhatsApp ની નવી પ્રાઇવેસી પોલિસીને લઇને ભલે લોકો ખૂબ નારાજ થયા છે. પરંતુ તેમછતાં હવે WhatsApp યૂઝર્સ માટે નવા ફીચર્સ લાવી રહ્યા છે. હવે હાલમાં WhatsApp એક વીડિયો સાથે સંકળાયેલું ફીચર લાવી રહ્યું છે. જાણો શું છે નવું અપડેટ...
Feb 8,2021, 18:10 PM IST
વોટ્સએપ
ખતમ થયો ઇંતઝાર, જલદી રોલઆઉટ થશે Whatsapp નું સૌથી મનપસંદ ફીચર
વોટ્સઅપ પોતાના પબ્લિક બીટા ટેસ્ટર્સ માટે આ સુવિધાને સક્ષમ કરવાની તૈયારી કરી રહ્યા છે. એટલા માટે યૂઝર્સ વોટ્સએપના પબ્લિક બીટા પોગ્રામ પર છે. તે જલદી જ તેની ટેસ્ટિંગ શરૂ કરશે.
Sep 21,2020, 22:41 PM IST
વોટ્સઅપ
WhatsApp એ કર્યો મોટો ફેરફાર, હવે ફક્ત આટલા સેકન્ડનું Status રાખી શકશો
રોના લોકડાઉનના લીધે દેશભરમાં લોકો પોતાના ઘરમાંથી બહાર નિકળી શકતા નથી. એવા સમયમાં સોશિયલ મીડિયા એપ્સનો ઉપયોગ ખૂબ વધી ગયો છે. તાજેતરમાં આવેલા આંકડાના અનુસાર ભારતમાં સૌથી વધુ ઉપયોગ વોટ્સઅપનો કરવામાં આવી રહ્યો છે.
Mar 30,2020, 8:45 AM IST
વોટ્સઅપ
વોટ્સઅપે જાહેર કર્યું ખાસ નવું ફીચર, આપમેળે ડિલીટ થઇ શકશે મેસેજ
ફેસબુકના મેસેજિંગ એપ વોટ્સઅપ દ્વારા તાજેતરમાં એન્ડ્રોઇડ બીટા વર્જન 2.19.275માં ડિસએપીયરિંગ મેસેજ ફીચર જોવા મળ્યું છે. ન્યૂઝ પોર્ટલ જીસએમએરીનાની તાજેતરના રિપોર્ટ અનુસાર ગ્રુપ એડમિન્સ ડિલીટ મેસેજ ફીચર સાથે ગ્રુપમાં મેસેજો માટે વિશિષ્ટ સમયકાળ નક્કી કરશે અને તે સમય પુરો થતાં આપમેળે ડિલીટ થઇ જશે.
Dec 30,2019, 15:46 PM IST
Trending news
Lord Shiva
ભગવાન શિવને ખુબ જ પ્રિય હોય છે આ 5 રાશિવાળા, કોઈ કશું બગાડી શકે નહીં, ધન ભરપૂર રહે
ice on skin
Skin Care: ચહેરા પર બરફ લગાડવાથી થાય છે આ 5 ફાયદા, ગરમીમાં સ્કિન કેરની સૌથી સરળ રીત
American Airlines
દિલ્હી આવતા વિમાનને આકાશમાં ઈટાલીના ફાઈટર જેટ ઘેરી લીધુ, જુઓ Video
fenugreek water
Fenugreek: બસ 30 દિવસ પીવો મેથીનું પાણી, શરીરમાંથી આ બીમારીઓ નીકળી ન જાય તો કહજો..
Budh Rahu Yuti 2025
Budh Rahu Yuti 2025: પાપી ગ્રહ રાહુ સાથે બુધની યુતિ આ 5 રાશિઓને કરાવશે અણધાર્યા લાભ
google
Googleની નવી પોલિસી પર વિવાદ, પ્રાઈવેસી પર ઉઠ્યા પ્રશ્નો; બંધ નથી કરી શકતા ટ્રેકિંગ
India vs Pakistan
પાક. સામે ભારતનો 'વિરાટ' વિજય, દુબઈમાં પાકિસ્તાનને પાણી વગર ધોઈ નાખ્યું
ratna jyotish
Gemstone: ધન પ્રાપ્તિ માટે કયો રત્ન ધારણ કરવો જોઈએ? જાણો
Indians deported
અમેરિકાથી વધુ એક વિમાન આવ્યું ભારત, આ વખતે દિલ્હીમાં લેન્ડ થયા 12 ભારતીય
vastu tips
Vastu Tips: ક્યારેય ખિસ્સામાં ન રાખો આ 5 વસ્તુઓ, દુર્ભાગ્ય લાવે છે તેવી માન્યતા