हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Vallabhipur
Vallabhipur News
gujarat
બ્રિજ ચાલુ થાય તે પહેલા ખખડી ગયો! ગુજરાતના આ બ્રિજમાં વિકાસને બદલે ભ્રષ્ટાચાર દેખાયો
ભાવનગરથી અમદાવાદ રોડ પર વલ્લભીપુર પર બનતો આ બ્રિજ જુઓ. આ બ્રિજ છેલ્લા પાંચ વર્ષથી બની રહ્યો છે, પરંતુ હજુ સુધી બન્યો તો નથી જ. પાંચ વર્ષમાં તંત્ર અને કોન્ટ્રાક્ટરોએ માત્ર વાતોના વડા જ કર્યા.જેના કારણે બ્રિજનો ખર્ચ ધાર્યા કરતાં અનેક ગણો થઈ ગયો.
Aug 8,2024, 18:29 PM IST
Global Ayurveda Hub
ગુજરાતમાં થશે વિશ્વના સૌ પ્રથમ ગ્લોબલ આયુર્વેદ હબનું લોન્ચિંગ, જાણો ખાસિયતો
ભારતના જ નહીં પરંતુ દુનિયાના અનેક દેશોમાં આયુર્વેદિક દવાઓની મદદથી અનેક લોકોએ કોરોના નામની ઘાતક બીમારીને હરાવી. અને આગામી સમયમાં પણ લોકો આવી જ રીતે આયુર્વેદની મદદથી માત્ર કોરોના જ નહીં પરંતુ તમામ નાની-મોટી અને જીવલેણ બીમારીને હરાવી શકે અને સંપૂર્ણ સ્વસ્થ રહી શકે તે માટે ગુજરાતમાં આયુર્વેદિક ક્ષેત્રમાં અભૂતપૂર્વ કામ કરવા જઈ રહ્યા છીએ. અને તે છે દુનિયાનું સૌથી મોટું ગ્લોબલ આયુર્વેદ હબ.
Apr 23,2022, 15:29 PM IST
Vallabhipur
ભાવનગર: વલભીપુરમાં વરઘોડા દરમિયાન થયું ફાયરિંગ અને પછી...
Feb 16,2020, 15:49 PM IST
જમ્મુ કાશ્મીર
જમ્મુ કાશ્મીરના અખનુર સેક્ટરમાં ભાવનગરનો જવાન શહિદ, આવતીકાલે થશે અંતિમવિધિ
ભાવનગર જીલ્લાના વલ્લભીપુર તાલુકાના કાનપર ગામના વતની અને ઇન્ડીયન આર્મીમાં જમ્મુ કાશ્મીરના અખનુર સેક્ટર ખાતે ફરજ બજાવતા જવાન શહીદ થતા નાનકડા એવા કાનપર ગામમાં શોકનું વાતાવરણ ફેલાઈ ગયું છે. શહીદ જવાન સમગ્ર પરિવાર સાથે જમ્મુ કાશ્મીર રહેતા હતા અને આવતીકાલે તેમના પાર્થિવ દેહને વતન કાનપર લાવવામાં આવશે અને ત્યાં તેમની અંતિમ વિધિ કરવામાં આવશે.
Jul 10,2019, 18:27 PM IST
બસ અકસ્માત
ભાવનગર: ખાનગી મીની બસના થયો અકસ્માત, 4 લોકોના ઘટનાસ્થળે મોત
ભાવનગરમાં ખાનગી મીની બસનાં અકસ્માતની ઘટના બની હતી. વલ્લભીપુરનાં ચમારડી જતા રસ્તા પર ગમખ્વાર અકસ્માતની ઘટના બની હતી.
Dec 10,2018, 17:30 PM IST
ભાવનગર
ભાવનગરના વલ્લભીપુરમાં ખેતરમાં ડબલ મર્ડરની ઘટનાથી ચકચાર
ભાવનગરના વલ્લભીપુરના મોણપુર ગામે દેવીપૂજક દંપતીની અજાણ્યા શખ્સો દ્વારા બોથડ પદાર્થના ઘા મારીને હત્યા કરવામાં આવી, મૃતક પતિ-પત્ની મોણપુરના કરશનભાઈની વાડીમાં મજૂરી કામ કરતા હતા
Nov 22,2018, 22:16 PM IST
Trending news
google
Googleની નવી પોલિસી પર વિવાદ, પ્રાઈવેસી પર ઉઠ્યા પ્રશ્નો; બંધ નથી કરી શકતા ટ્રેકિંગ
India vs Pakistan
પાક. સામે ભારતનો 'વિરાટ' વિજય, દુબઈમાં પાકિસ્તાનને પાણી વગર ધોઈ નાખ્યું
ratna jyotish
Gemstone: ધન પ્રાપ્તિ માટે કયો રત્ન ધારણ કરવો જોઈએ? જાણો
Indians deported
અમેરિકાથી વધુ એક વિમાન આવ્યું ભારત, આ વખતે દિલ્હીમાં લેન્ડ થયા 12 ભારતીય
vastu tips
Vastu Tips: ક્યારેય ખિસ્સામાં ન રાખો આ 5 વસ્તુઓ, દુર્ભાગ્ય લાવે છે તેવી માન્યતા
Virat Kohli
કોહલીનો વિરાટ રેકોર્ડ..આવું કરનાર દુનિયાનો પ્રથમ ખેલાડી બન્યો,સચિનનો રેકોર્ડ ધરાશાયી
Virat Kohli
વિરાટે રચ્યો ઈતિહાસ... કોહલીએ તોડ્યો મોહમ્મદ અઝહરુદ્દીનનો 25 વર્ષ જુનો રેકોર્ડ
Hardik Pandya
'બેવડી સદી' સાથે નંબર 1... ભારત-પાકિસ્તાન મેચમાં હાર્દિક પંડ્યાએ બનાવ્યો મહારેકોર્ડ
Sabarmati Central Jail
સાબરમતી સેન્ટ્રલ જેલ આવી વિવાદમાં! કેદીઓ આરામ કરતા હોય તેવો વીડિયો વાયરલ
Business News
6 મહિના સુધી આ બેંકમાંથી પૈસા ઉપાડી શકશે નહીં ગ્રાહકો, ગુજરાતમાં પણ છે શાખા