हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
vaccine certificate
Vaccine certificate News
Corona vaccine
કોરોના વેક્સીનને કારણે ચાર મહિનાથી ગુમ થયેલો પુત્ર મળી આવ્યો, પરિવારમાં ખુશીનો માહોલ
આશરે ત્રણ-ચાર મહિનાથી ગુમ થયેલો પુત્ર કોરોના વેક્સીનને કારણે મળી આવ્યો છે. આ વાત સાંભળતા કદાચ નવાઈ લાગશે, પરંતુ આ સાચી હકકિત છે. ગુમ થયેલા પુત્રને વેકસીનમાં ઉપયોગમાં લેવાયેલા આધારકાર્ડના આધારે શોધી કાઢવામાં આવ્યો છે.
Oct 25,2021, 18:41 PM IST
Vaccine Century
વેક્સીન રેકોર્ડની ખુશીમાં સુરતી વેપારીએ ગ્રાહકોને મફતમાં લોચો ખવડાવ્યો
કોરોના સામેની લડાઈમાં ભારતે મોટી સફળતા મેળવી છે, એક તરફ કોરોનાના કેસોમાં નોંધપાત્ર ઘટડો જોવા મળ્યો છે. તો બીજી તરફ દેશમાં કોરોનાની રસી લેવામાં મોટી સફળતા મેળવવામાં આવી છે. આજે દેશમાં 100 કરોડ વેક્સીનના ડોઝ અપાઈ ચૂક્યા છે. આ રેકોર્ડને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને આરોગ્ય મંત્રી ડો મનસુખ માંડવીયાએ સહિતના લોકોએ વધાવ્યો છે. ત્યારે સુરતમાં આ પ્રસંગને અનોખી રીતે ઉજવવામાં આવ્યો છે. સુરતના એક વેપારીએ આ રેકોર્ડને ઉજવવા પોતાના 100 ગ્રાહકોને મફતમાં લોચો ખવડાવ્યો હતો.
Oct 21,2021, 16:30 PM IST
Coronavirus
વિદેશ જનારાઓ માટે જરૂરી સમાચાર, બદલાઇ ગયા પાસપોર્ટના નિયમ, જાણો સમગ્ર પ્રોસેસ
વૈશ્વિક મહામારી કોરોના વાયરસે ભારત સહિત દુનિયાના ઘણા દેશોમાં પોતાનો કહેર વર્તાવ્યો છે. જોકે હવે જેમ-જેમ કોરોના વાયરસનું સંક્રમણ ઓછું થઇ રહ્યું છે ધીમે-ધીમે જીવન પાટા પર પરત ફરી રહ્યું છે.
Sep 28,2021, 11:44 AM IST
vaccine certificate
હવે અમદાવાદમાં હોટલ-રેસ્ટોરન્ટમાં જવા માટે વેક્સિન સર્ટિફિકેટ ફરજીયાત
અમદાવાદ હોટલ એન્ડ રેસ્ટોરન્ટ એસોસિએશને મહત્વનો નિર્ણય લીધો છે. હવે વેક્સિન સર્ટિફિકેટ વગર કોઈ વ્યક્તિને હોટલ-રેસ્ટોરન્ટમાં પ્રવેશ મળશે નહીં.
Sep 23,2021, 17:43 PM IST
Ahmedabad
અમદાવાદમાં ફરજિયાત વેક્સીન સર્ટિફિકેટ યોજનાનો ફિયાસ્કો, સીધી અસર AMTS-BRTS ની આવક પર
કોરોનાની સંભવિત ત્રીજી લહેરના આગમનને જોતા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા વેક્સીનેશન (vaccination) ઉપર ખાસ ભાર મૂકાઇ રહ્યો છે. અને તેમાં પણ 20 સપ્ટેમ્બરથી એએમસી સંચાલિત તમામ સેવાઓ અને જાહેર સ્થળો ઉપર વેક્સીન લીધાનુ સર્ટિફિકેટ ન બતાવનારને પ્રવેશબંધી કરાઇ છે. જે અંગે કડક ચેકિંગ પણ શરૂ કરાયુ છે. ત્યારે તંત્રની આ ઝુંબેશની એએમટીએસ અને બીઆરટીએસ જેવી જાહેર પરિવહન સેવા ઉપર વિપરીત અસર થઇ છે.
Sep 22,2021, 12:03 PM IST
GCCI
ડોમેસ્ટિક ટ્રાયલમાં RT PCR ના બદલે વેક્સિન સર્ટી માન્ય રાખવા GCCI એ કરી માંગ
ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી (GCCI) દ્વારા દેશના ગૃહ મંત્રી અમિત શાહને (Amit Shah) પત્ર લખી ડોમેસ્ટિક ટ્રાવેલ માટે આરટીપીસીઆર (RTPCR) ટેસ્ટ દુર કરી વેક્સીનને (Vaccine) સર્ટીને માન્ય રાખવા માટે વિનંતી કરવામાં આવી છે
Jul 6,2021, 12:45 PM IST
vaccine certificate
Cowin એપ પર આ રીતે વેક્સિન સર્ટિફિકેટને પાસપોર્ટ સાથે કરો લિંક, જાણો પ્રક્રિયા
કોરોના કાળમાં વિદેશ જવા માટે વેક્સિન સર્ટિફિકેટ ખુબ જરૂરી બની ગયું છે. તેવામાં જો તમે વેક્સિન લીધી હોય તો તમારા વેક્સિન સર્ટિફિકેટને પાસપોર્ટ સાથે લિંક કરાવવું જરૂરી છે.
Jun 27,2021, 6:34 AM IST
Corona vaccine
Corona Vaccine લેવા માટે કરશો આ કામ તો પડી શકે છે ભારે! જાણો શું થઈ શકે છે
સરકારે હવે 60 વર્ષથી ઉપરના લોકો માટે પણ કોરોના વેક્સીનેશન અભિયાનના (Vaccination Campaign) દરવાજા ખોલ્યા છે. સાથે જ 45 થી 60 વર્ષની ઉંમરના લોકો પણ કોરોના વેક્સીન (Corona Vaccine) લગાવી શકે છે
Mar 9,2021, 17:26 PM IST
Trending news
heart attack
હાર્ટ માટે ખતરાની ઘંટી છે આ 7 સંકેત, હોઈ શકે છે હાર્ટ એટેકની Warning Signs
Salary Hike
DA Hike: હોળી પહેલા કેન્દ્રીય કર્મચારીઓને ગુડ ન્યૂઝ! મોંઘવારી ભથ્થામાં થશે વધારો
Shocking News
ન્હાતી મહિલાઓના વીડિયો કેસમાં ચોંકાવનારો ખુલાસો, મહિલાઓએ પણ બનાવ્યા હતા આવા વીડિયો
icc Champions Trophy 2025
વિરાટ કોહલીની આ હરકત પર ગુસ્સે થયા સુનીલ ગાવસ્કર, જાણો શું હતો સમગ્ર મામલો
Provident Fund
ઈપીએફઓના 7 કરોડ ખાતાધારકોને આ સપ્તાહે મળશે ભેટ, સરકાર કરી શકે છે મહત્વની જાહેરાત
Gujarat IPS
ગુજરાતની IPS લોબીમાં નવી ચર્ચા શરૂ, કયા IPS અધિકારીએ 22 કરોડનો તોડ કર્યો?
Modern Muslim Country
દુનિયાનો સૌથી મોર્ડન મુસ્લિમ દેશ, જ્યાં છોકરી લગ્ન કર્યા વગર બની શકે છે માતા
TVS Jupiter
1 રૂપિયાથી ઓછો હશે 1 km ચલાવવાનો ખર્ચ, જલ્દી લોન્ચ થશે દુનિયાનું પ્રથમ CNG સ્કૂટર
Mahakumbh Monalisa
મહાકુંભ મોનાલિસાએ પહેલીવાર બનાવેલી Reels રાતોરાત વાયરલ થઈ, વીડિયોને લાખો વ્યૂઝ મળ્યા
Champions Trophy 2025
ભારત સામે હારવા છતાં સેમી ફાઈનલમાં પહોંચી શકે છે પાકિસ્તાન, જાણો શું છે સમીકરણ