हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
GCCI
Gcci News
Gujarat Chamber of Commerce and Industry
GCCI એ પ્રધાનમંત્રી મોદીને લખ્યો પત્ર, ડિફેન્સ કોરિડોરમાં ગુજરાતનો સમાવેશ કરવા માંગ
ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના પ્રમુખ પથીક પટવારીએ કહ્યુ કે, ગુજરાત પાસે ડિફેન્સ કોરિડોર માટેની તમામ સુવિધા અને ક્ષમતા છે. તેમણે કહ્યું કે, ગુજરાતમાં ડિફેન્સ કોરિડોર હશે તો ડિફેન્સ સેક્ટરને ફાયદો થશે.
Sep 20,2022, 20:23 PM IST
Ahmedabad
'લાલચ, ડર અને ઉતાવળ ઓનલાઇન ફ્રોડ થવાનું સૌથી મોટું કારણ, GCCIમાં સેમિનાર યોજાયો
અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચના એડીશનલ પોલીસ કમિશનર પ્રેમવિર સિંહ તથા સાયબર ક્રાઇમના DCP અમિત વસાવાએ માર્ગદર્શન આપ્યું હતું. આ પ્રસંગે જીસીઆઇઆઇના પ્રમુખ હેમંત શાહ સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ પથિક પટવારી સહિતના હોદ્દેદાર હાજર રહ્યા હતા.
Nov 18,2021, 21:15 PM IST
GCCI
ડોમેસ્ટિક ટ્રાયલમાં RT PCR ના બદલે વેક્સિન સર્ટી માન્ય રાખવા GCCI એ કરી માંગ
ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી (GCCI) દ્વારા દેશના ગૃહ મંત્રી અમિત શાહને (Amit Shah) પત્ર લખી ડોમેસ્ટિક ટ્રાવેલ માટે આરટીપીસીઆર (RTPCR) ટેસ્ટ દુર કરી વેક્સીનને (Vaccine) સર્ટીને માન્ય રાખવા માટે વિનંતી કરવામાં આવી છે
Jul 6,2021, 12:45 PM IST
Ahmedabad
અમદાવાદમાં દુકાનો અને નાના ધંધા રોજગાર રાત્રે 12 વાગ્યા સુધી ખુલ્લા રાખવા કરાઈ માંગ
ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીએ દુકાનો અને નાના ધંધા રોજગાર રાત્રે 12 કલાક સુધી ખુલ્લી રાખવા સરકાર સમક્ષ માંગ કરી. જીસીસીઆઇના પ્રમુખે રાજ્યના ગૃહમંત્રીને આ અંગેનો પત્ર લખી રજુઆત કરી. પત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો કે દિવાળીના સમય ગાળામાં દુકાનો રાત્રે 12 વાગ્યા સુધી ખુલ્લી રાખવામાં આવેતો લોકોને ખરીદીનો સમય અને દુકાનદારનો સારો વ્યવસાય થઇ શકે.
Oct 28,2020, 21:40 PM IST
ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ
ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સની ચૂંટણીમાં મોટાભાગના ઉમેદવાર બીન હરીફ ચૂંટાયા
ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીની વર્ષ 2019-20 માટેના મોટા ભાગના હોદ્દેદારો બીન હરીફ ચૂંટાયા છે. વર્ષ 2019-20 માટે જીસીસીઆઇના પ્રમુખ તરીકે દુર્ગેશ બુચ,સિનિયર વાઇસ પ્રેસીડેન્ટ તરીકે નટુ પટેલ અને વાઇસ પ્રેસીડેન્ટ તરીકે ભાર્ગવ ઠક્કરની બીન હરીફ વરણી થઇ છે.
Jun 4,2019, 23:03 PM IST
Ahmedabad
જુઓ ક્યારે યોજાશે જીસીસીઆઈના અધિકારીઓની ચૂંટણી
ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સના હોદ્દેદારાનો ચૂંટણી જાહેર કરવામાં આવી છે, જીસીસીઆઇએ 2019-20ની ચૂંટણીનું જાહેરનામું જાહેર કરવામાં આવ્યું છે.,જીસીસીઆઇના પ્રમુખ-ઉપપ્રમુખની 22 જૂને ચૂંટણી યોજાશે, જીસીસીઆઇના પ્રમુખ, ઉપપ્રમુખ અને કારોબોરી સમિતિના નિવૃતના કારણે બંધારણીય પ્રમાણે ચૂંટણી યોજાશે
Apr 30,2019, 13:58 PM IST
જીસીસીઆઈ
નોટબંધી અને જીએસટીથી ગુજરાતના ઉદ્યોગોને માઠી અસર : જીસીસીઆઈ
ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના પ્રમુખ જૈમીન વાસાએ જણાવ્યું કે, છેલ્લા ૪ વર્ષની સરખામણીએ ૨૦૧૮નું વર્ષ ઉદ્યોગો માટે સૌથી ગંભીર રહ્યું છે. આજે ગુજરાતના ૮૦ ટકા ઉદ્યોગો મંદીની વ્યાપક અસર હેઠળ જીવી રહ્યા છે.
Nov 17,2018, 10:35 AM IST
ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી
GCCIએ ચાર મહિનામાં બીજીવાર બિઝનેસ વુમન વિંગ કમિટીનું કર્યું વિસર્જન
ઊભા થયેલા સમગ્ર વિવાદ અંગે જીસીસીઆઇના પૂર્વ પ્રેસિડન્ટે જણાવ્યું હતું કે, જે લોકો નેગેટીવ કામ કરે છે તેમને દૂર કરવા જોઇએ.
Nov 2,2018, 20:57 PM IST
Trending news
google
Googleની નવી પોલિસી પર વિવાદ, પ્રાઈવેસી પર ઉઠ્યા પ્રશ્નો; બંધ નથી કરી શકતા ટ્રેકિંગ
India vs Pakistan
પાક. સામે ભારતનો 'વિરાટ' વિજય, દુબઈમાં પાકિસ્તાનને પાણી વગર ધોઈ નાખ્યું
ratna jyotish
Gemstone: ધન પ્રાપ્તિ માટે કયો રત્ન ધારણ કરવો જોઈએ? જાણો
Indians deported
અમેરિકાથી વધુ એક વિમાન આવ્યું ભારત, આ વખતે દિલ્હીમાં લેન્ડ થયા 12 ભારતીય
vastu tips
Vastu Tips: ક્યારેય ખિસ્સામાં ન રાખો આ 5 વસ્તુઓ, દુર્ભાગ્ય લાવે છે તેવી માન્યતા
Virat Kohli
કોહલીનો વિરાટ રેકોર્ડ..આવું કરનાર દુનિયાનો પ્રથમ ખેલાડી બન્યો,સચિનનો રેકોર્ડ ધરાશાયી
Virat Kohli
વિરાટે રચ્યો ઈતિહાસ... કોહલીએ તોડ્યો મોહમ્મદ અઝહરુદ્દીનનો 25 વર્ષ જુનો રેકોર્ડ
Hardik Pandya
'બેવડી સદી' સાથે નંબર 1... ભારત-પાકિસ્તાન મેચમાં હાર્દિક પંડ્યાએ બનાવ્યો મહારેકોર્ડ
Sabarmati Central Jail
સાબરમતી સેન્ટ્રલ જેલ આવી વિવાદમાં! કેદીઓ આરામ કરતા હોય તેવો વીડિયો વાયરલ
Business News
6 મહિના સુધી આ બેંકમાંથી પૈસા ઉપાડી શકશે નહીં ગ્રાહકો, ગુજરાતમાં પણ છે શાખા