हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
US Congress
Us congress News
US President Election 2024
કોણ છે ક્રિસ્ટલ કૌલ, જે કોંગ્રેસ માટે US થી લડી રહી છે ચૂંટણી, કાશ્મીર સાથે છે નાતો
Who is Krystle Kaul: કાજૂ બરફી, રોગન જોશ, દમ આલૂ... જો ક્રિસ્ટલ કૌશ અમેરિકન કોંગ્રેસની ચૂંટણી જીતે છે તો જશ્નના મેન્યૂમાં કંઇક આવું હોઇ શકે છે. તેની પાછળનું કારણ છે ક્રિસ્ટલ ભારતીય મૂળની મહિલા છે અને તેનો કાશ્મીર સાથે નાતો છે. વર્જીનિયાના 10મા કોગ્રેસનલ ડિસ્ટ્રીક્ટથી ચૂંટણી લડશે. અમેરિકી પ્રતિનિધિ સભામાં ચૂંટાયા બાદ ક્રિસ્ટલ પહેલીવાર કાશ્મીરી-સિખ બની શકે છે.
Apr 2,2024, 16:02 PM IST
PM Modi US visit
15 વાર સ્ટેન્ડિંગ ઓવેશન...PM મોદી સાથે સેલ્ફી-ઓટોગ્રાફ માટે US સાંસદોની પડાપડી
PM Modi US Visit: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું અમેરિકામાં જોરદાર સ્વાગત થયું. પીએમ મોદીએ ગુરુવારે સંસદના સંયુક્ત સત્રને સંબોધન કર્યું. જેમાં સંસદના સભ્યો અને ભારતીય અમેરિકન સમુદાયના લોકોએ ભાગ લીધો. પીએમ મોદીના ભાષણ દરમિયાન સતત તાળીઓનો ગડગડાટ ગૂંજતો રહ્યો. અમેરિકી સાંસદોએ પીએમ મોદી સાથે સેલ્ફી પણ લીધી.
Jun 23,2023, 7:50 AM IST
Volodymyr Zelenskyy
અમેરિકી સંસદમાં રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીનું સંબોધન, કહ્યું- યુક્રેન હજુ જીવિત છે....
Volodymyr Zelenskyy: યુક્રેન પર રશિયાના આક્રમણ બાદ પોતાના પહેલા વિદેશ પ્રવાસ પર તાળીઓના ગડગડાટ વચ્ચે અમેરિકી સાંસદોને સંબોધતા ઝેલન્સ્કીએ એમ પણ કહ્યું કે અમેરિકી કોંગ્રેસમાં તમારી સાથે અને તમામ અમેરિકીઓ સાથે વાત કરવી એક મોટું સન્માન છે. અમારી અસ્મિતા પર હુમલો થયો છતાં યુક્રેને એવું કશું કર્યું નથી જેના કારણે તેણે દુનિયા આગળ શરમથી માથું ઝૂકાવવું પડે.
Dec 22,2022, 10:42 AM IST
Volodymyr Zelensky
જેમ પર્લ હાર્બર અને 9/11 થયું હતું, રશિયા અમારી સાથે તે કરી રહ્યું છેઃ ઝેલેન્સ્કી
ઝેલેન્સ્કીએ અમેરિકી કોંગ્રેસને તે સવારની યાદ અપાવી જ્યારે ડિસેમ્બર 1941માં પર્લ હાર્બર પર બોમ્બમારો થયો હતો અને કહ્યું કે યુક્રેન દરરોજ તેમાંથી પસાર થઈ રહ્યું છે.
Mar 16,2022, 19:31 PM IST
make in india
America ભારતના આ એક અભિયાનથી ગભરાઈ ગયું, રિપોર્ટમાં ભારપૂર્વક કરી આ વાત
ભારતના 'મેક ઈન ઈન્ડિયા' (Make In India) અભિયાને અમેરિકાને પણ ચિંતામાં નાખી દીધું છે. રાષ્ટ્રપતિ જો બાઈડેન (Joe Biden) ને લાગે છે કે જો ભારત આ જ રીતે મેક ઈન ઈન્ડિયા પર ભાર મૂક્યા કરશે તો દ્વિપક્ષીય વેપાર પ્રભાવિત થઈ શકે છે. બાઈડેન પ્રશાસને અમેરિકી કોંગ્રેસને જણાવ્યું કે ભારત સરકારની આ નીતિ અમેરિકા-ભારતના દ્વિપક્ષીય વેપારમાં મોટો પડકાર દર્શાવે છે. અત્રે જણાવવાનું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારતમાં 'મેક ઈન ઈન્ડિયા' પર વધુ ભાર મૂકાઈ રહ્યો છે. પીએમ મોદી ઈચ્છે છે કે ભારત દરેક ક્ષેત્ર પર પોતાની પકડ મજબૂત કરે.
Mar 2,2021, 15:16 PM IST
Us House
ડોનાલ્ડ ટ્રમ્પને મોટો ઝટકો, અમેરિકી સંસદે મહાભિયોગની પ્રક્રિયા શરૂ કરી
Donald Trump Impeachment News: મીડિયામાં જારી નિવેદન અનુસાર આ પ્રસ્તાવમાં નિવર્તમાન રાષ્ટ્રપતિ પર પોતાના પગલાં દ્વારા છ જાન્યુઆરીએ રાજદ્રોહ માટે ઉશ્કેરવાનો આરોપ લગાવ્યો છે.
Jan 12,2021, 10:07 AM IST
ભારત
ચીનની આક્રમકતા વિરૂદ્ધ અમેરિકાના સાંસદોનું ભારતને ખુલ્લુ સમર્થન, જાણો શું કહ્યું
લદાખ (Ladakh)માં ચીન (China) દ્વારા તાજેતરમાં દેખાડવામાં આવેલી સૈન્ય આક્રમકતાની વિરૂદ્ધ ભારતને અમેરિકાના કોંગ્રેસના દ્વિદળીય સભ્યોનું જબરજસ્ત સમર્થન મળ્યું છે. ભારત અને ચીનની સેનાઓની વચ્ચે પૂર્વ લદાખમાં વાસ્તવિક નિયંત્રણ રેખા (LAC)ના ઘણા વિસ્તારોમાં 5 મે બાદથી ગતિવિધિ ચાલી રહી છે. સ્થિતિ ત્યારે ખરાબ થઇ જ્યારે 15 જૂનના ગલવાન ખીણમાં સંઘર્ષમાં ભારતીય સેનાના 20 જવાન શહીદ થયા અને ચીનના પણ કેટલાક સૈનિકો માર્યા ગયા.
Aug 1,2020, 12:34 PM IST
Trending news
google
Googleની નવી પોલિસી પર વિવાદ, પ્રાઈવેસી પર ઉઠ્યા પ્રશ્નો; બંધ નથી કરી શકતા ટ્રેકિંગ
India vs Pakistan
પાક. સામે ભારતનો 'વિરાટ' વિજય, દુબઈમાં પાકિસ્તાનને પાણી વગર ધોઈ નાખ્યું
ratna jyotish
Gemstone: ધન પ્રાપ્તિ માટે કયો રત્ન ધારણ કરવો જોઈએ? જાણો
Indians deported
અમેરિકાથી વધુ એક વિમાન આવ્યું ભારત, આ વખતે દિલ્હીમાં લેન્ડ થયા 12 ભારતીય
vastu tips
Vastu Tips: ક્યારેય ખિસ્સામાં ન રાખો આ 5 વસ્તુઓ, દુર્ભાગ્ય લાવે છે તેવી માન્યતા
Virat Kohli
કોહલીનો વિરાટ રેકોર્ડ..આવું કરનાર દુનિયાનો પ્રથમ ખેલાડી બન્યો,સચિનનો રેકોર્ડ ધરાશાયી
Virat Kohli
વિરાટે રચ્યો ઈતિહાસ... કોહલીએ તોડ્યો મોહમ્મદ અઝહરુદ્દીનનો 25 વર્ષ જુનો રેકોર્ડ
Hardik Pandya
'બેવડી સદી' સાથે નંબર 1... ભારત-પાકિસ્તાન મેચમાં હાર્દિક પંડ્યાએ બનાવ્યો મહારેકોર્ડ
Sabarmati Central Jail
સાબરમતી સેન્ટ્રલ જેલ આવી વિવાદમાં! કેદીઓ આરામ કરતા હોય તેવો વીડિયો વાયરલ
Business News
6 મહિના સુધી આ બેંકમાંથી પૈસા ઉપાડી શકશે નહીં ગ્રાહકો, ગુજરાતમાં પણ છે શાખા