हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
PAK
IND
49/ 1
(7.5)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Three Children
Three children News
gujarat
વલસાડમાં જુડવા ભાઈ-બહેન સહિત ત્રણના કરૂણ મોત; સમગ્ર પંથકમાં શોકની કાલિમા છવાઈ
ત્રણ ત્રણ બાળકોના મોતને કારણે સમગ્ર પંથકમાં શોકની કાલિમા છવાઈ ગઈ હતી. જેમાં તિવારી પરિવારના મૃતક જુડવા હર્ષ અને રિદ્ધિ ચાર ભાઈ બહેન હતા. જેમાં ત્રણ બહેનો વચ્ચે એકજ ભાઈ હતો. મૃતક બંને પરિવારમાં સૌથી નાના હતા.અને બંને એક સાથે રોજ રમવા જતા હતા..
Jun 30,2024, 7:46 AM IST
gujarat
વાલીઓ માટે બાળકોને લઈ ચેતવણીરૂપ કિસ્સો! તમારું બાળક તો સ્કૂલેથી છૂટીને આમ થતી કરતું!
મહુવા તાલુકાના કાટકડા ગામે 3 બાળકો સ્કૂલેથી છૂટીને ઘરે જઈ રહ્યા હતા. ત્યારે રસ્તા પાછી ફરતી વખતે વાડીના ખેતરમાં ખુલ્લા પડેલા વીજ કરંટ પગે અડી જતાં ત્રણેય બાળકોના ઘટના સ્થળ પર જ મોત થયા હતા.
Mar 7,2023, 20:01 PM IST
Three Children
જામનગરમાં નદીમાં ન્હાવા પડેલા ત્રણ બાળકો તણાયા, એકનું મોત, 2 ને બચાવી લેવાયા
શહેર નજીક ધુવાવ ગામે નદીમાં નહાવા પડેલ ત્રણ બાળ મિત્રોમાંથી એક બાળકનું મોત નિપજયું. નદીના પાણીમાં ડૂબી ગયેલા એક બાળકને શોધી કાઢવા ફાયરની ટીમ દ્વારા ગઈકાલે રેસ્કયું હાથ ધરવામાં આવ્યું હતું, ત્યારે આજે સવારે ભારે જહેમત બાદ બાળકના મૃતદેહને શોધી કાઢી જી.જી હોસ્પિટલ ખાતે પીએમ માટે મોકલી આપવામાં આવ્યો છે. સાહિલ સિદિક સોઢા નામના 15 વર્ષીય બાળકનું મોત નિપજતા પરિવારમાં ભારે શોક છવાયો છે.
Sep 27,2021, 23:05 PM IST
couple
પાટણમાં ખેતરેથી ઘરે જઇ રહેલા દંપત્તી પર ડમ્પર ફરી વળ્યું, ત્રણ સંતાનો અનાથ બન્યાં
ખેતરેથી ઘરે જતા દંપતી પર ડમ્પર ફરી વળ્યું છે. જેમાં ભાઇની હાજરીમાં બહેન બનેવુ ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતુ. જેના પગલે ત્રણ બાળકો નોધારા બન્યા હતા. શુક્રવારે પાટણ જિલ્લાના હારીજ નજીક રોડા ગામના માર્ગ પરથી પુરઝડપે લોડિંગ ડમ્પરે ગફલતભરી રીતે પસાર થઇ રહેલા લોડિંગ ડમ્પર ગાડીના ચાલકે માર્ગ પરથી પસાર થઇ રહેલા દંપત્તીને અડફેટે લીધું હતું.
Jun 25,2021, 18:15 PM IST
મહિસાગર
માતાએ ત્રણ બાળકો સાથે કુવામાં ઝંપલાવ્યું, ચારેના મોત
મહિસાગરના કડાણા તાલુકામાં આવેલ ડીટવાસ ગામની હ્યદય કંપાવી દેતી ઘટનાથી પંથકમાં ચકચાર મચી જવા પામ્યો છે. ડીટવાસ ગામમાં રહેતી એક માતાએ ત્રણ બાળકીઓ સાથે કૂવામાં ઝંપલાવતા મહિલા અને ત્રણ બાળકીઓના મોત નિપજ્યા છે. ૨૪ વર્ષીય મંગુબેન ડામોરે 5 વર્ષ, 2 વર્ષ અને 4 માસની બાળકીઓ સાથે આત્મહત્યા કરી. પોતાની વ્હાલસોયી બાળકીઓ સાથે મોતને વ્હાલું કરનાર માતાના મોત માટે જવાબદારને આકરી સજા કરવા માંગ ઉઠી રહી છે. ઘટનાને પગલે કુટુંબીજનો અને ગ્રામજનોમાં શોકનો માહોલ છવાયો છે. ડી વાય એસપી સહિત પોલીસ ઘટના સ્થળે પહોંચી મૃતદેહોને બહાર કાઢી પી.એમ. અર્થે મોકલવામાં આવ્યા હતા. પોલીસ આપઘાત કરવા પાછળનું કારણ જાણવા વધુ તપાસ હાથ ધરી છે.
Nov 21,2019, 19:20 PM IST
Trending news
Business News
6 મહિના સુધી આ બેંકમાંથી પૈસા ઉપાડી શકશે નહીં ગ્રાહકો, ગુજરાતમાં પણ છે શાખા
accident
અમદાવાદ-રાજકોટ નેશનલ હાઈવે પર સર્જાયો લોહિયાળ અકસ્માત, 5 લોકોના ઘટનાસ્થળે મોત
Champions Trophy
Ind vs Pak : ભારતીય બોલરોના તરખાટ સામે પાકિસ્તાન 241 રનમાં ઢેર
bank of Maharashtra
SBI અને PNB પછી આ બેન્કે કરી મોટી જાહેરાત, સાંભળીને ખુશીથી ઉછળી પડ્યા કરોડો ગ્રાહક
Champions Trophy
ખુશીથી ઝૂમી ઉઠી હાર્દિક પંડ્યાની 'લેડી લવ'...બાબર આઝમની વિકેટ પર આપ્યું ખાસ રિએક્શન
8th Pay Commission
8મા પગાર પંચમાં આ ફોર્મ્યુલા પર નક્કી થશે સેલેરી, જાણો પગારમાં કેટલો આવશે વધારો
Champions Trophy 2025
ભારતે ટોસ હારતા નોંધાયો શરમજનક રેકોર્ડ, ટીમ ઈન્ડિયાના ઈતિહાસમાં પહેલીવાર બન્યું આવું
Home Loan EMI
આ એક ટ્રિકથી 40 લાખની હોમ લોનની EMIને કરો રફેદફે... 12 લાખથી વધુનું વ્યાજ પણ બચશે!
IND vs Pak
પાકિસ્તાને ટોસ જીતી પહેલા બેટિંગ લીધી...જાણો ભારતે પ્લેઈંગ-11માં શું કર્યો ફેરફાર ?
મહાશિવરાત્રી
'ચપટી ભભૂત હે, કુબેર કા ખજાના..', મહાશિવરાત્રી મેળામાં ધુણાઓ, ભભૂતનું છે વિશેષ મહત્વ