हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Three Arrested
Three arrested News
gujarat
વડનગરના સબલપુરના યુવકનું 25 જુલાઈએ થયું હતું અપહરણ; ત્રણની ધરપકડ, જાણો સમગ્ર ઘટના
ગત જુલાઈ માસમાં વડનગરના સબલપુર ગામના જગદીશ કાંતિજી ઠાકોર નામના યુવકનું સ્કોર્પિયોમાં આવેલા અજાણા સક્ષોએ પોલીસની ઓળખ આપીને અપહરણ કર્યું હતું. અપહરણ બાદ આ શખ્સોએ જગદીશ ઠાકોર પાસે રૂપિયા 25 લાખની ખંડણી માગી હતી.
Aug 25,2023, 22:54 PM IST
gujarat
જો ગઈકાલે આવું બન્યું હોત તો ગુજરાતના અડધા યુવાનો નશાના કસ ખેંચતા થઈ જાત!
ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઈન્ટેલિજન્સ (DRI) ના અધિકારીઓ દ્વારા વિકસાવવામાં આવેલી બાતમીના આધારે "હોટલ સપ્લાય, બેડ શીટ, પિલો કવર" તરીકે જાહેર કરાયેલા 40 ફૂટ કન્ટેનરમાં યુએઈથી મુન્દ્રા પોર્ટ પર આયાત કરાયેલ કન્સાઈનમેન્ટની સંપૂર્ણ તપાસ કરવામાં આવી હતી.
May 8,2022, 7:27 AM IST
gujarat
'મારો પતિ જામનગર ગયો છે, ઘરે કોઈ નથી, મઝા કરવી હોય તો જલ્દીથી તમે આવી જાવ પછી....
એરપોર્ટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદી ભરત કાલિયાએ 6 શખ્સો સામે ફરિયાદ નોંધાવી હતી. જેમાં પોતે ખંભલાવ ગામે એક પેઢીમાં મેતાજી તરીકે નોકરી કરે છે. ત્રણ વર્ષ પહેલા તેની ઓફિસની બાજુમાં આવેલી હોટલમાં રાજકોટનો સંદિપ ગોપીયાણી નામનો શખ્સ નોકરી કરતો હોવાથી તેની સાથે મિત્રતા થઈ હતી.
Feb 28,2022, 13:18 PM IST
Three Arrested
ઉડતા ગુજરાત: ડ્રગ્સનાં 61 લાખનાં જથ્થા સાથે 3 શખ્સોની પોલીસે ધરપકડ કરી
અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાંચે અગાઉથી મળેલી બાતમીના આધારે કાલુપુર રેલવે સ્ટેશન નજીક મુંબઇથી લવાયેલા મેકેડ્રોન તથા કોકેઇનનો 61 લાખ રૂપિયાના જથ્થા સાથે 3 વ્યક્તિઓની ધરપકડ કરી હતી. ઘટના અંગે વિગતે મળતી માહિતી અનુસાર રેલવે વિભાગમાં છેલ્લા 25 વર્ષથી કોન્ટ્રાક્ટ હેઠળ ચાલતા કેટરિંગનાં બિઝનેસમાં વેઇટરની નોકરી કરતો રમેશ રાઠોડ ડ્રગ ડિલર્સના સંપર્કમાં હતો. મુંબઇથી અમદાવાદ આવતી શતાબ્દી ટ્રેનમાં તે નશીલા પદાર્થો પેન્ટ્રીમાં છુપાવી દેતો હતો. અમદાવાદથી પોતાના સાગરીતને આપી દેતો હતો. કાલે આવેલો જથ્થો તે ફિરોઝ અને તેની પત્ની અંજુમને આપતો હતો.
Nov 17,2019, 23:36 PM IST
સુરત
સુરતમાં કોન્ટ્રાક્ટરનું અપહરણ, ત્રણ આરોપીઓની પોલીસે કરી ધરપકડ
સુરતના અલથાણ વિસ્તારમાં રહેતા અનિલ ચંદ્રકાંત ઠાકુર નામનો યુવક કન્ટ્રક્શનના વ્યવસાય સાથે સંકળાયેલ છે. ગતરોજ સવારે અનિલના મોબાઈલ નંબર પર મોન્ટુ માલિયા નામના ઇસમનો ફોન આવ્યો હતો
Apr 11,2019, 12:50 PM IST
અપહરણ
અમદાવાદમાં વૃદ્ધનું અપહરણ: પરિવારને ફોન કરી માંગ્યા 10 લાખ, ત્રણ ધરપકડ
10 લાખની ખંડણી પણ અપહરકર્તાઓ માંગી હતી હોવાનું ખુલાસો આરોપીઓની પુછપરછમાં સામે આવ્યો છે.
Oct 25,2018, 9:31 AM IST
Trending news
Budh Rahu Yuti 2025
Budh Rahu Yuti 2025: પાપી ગ્રહ રાહુ સાથે બુધની યુતિ આ 5 રાશિઓને કરાવશે અણધાર્યા લાભ
google
Googleની નવી પોલિસી પર વિવાદ, પ્રાઈવેસી પર ઉઠ્યા પ્રશ્નો; બંધ નથી કરી શકતા ટ્રેકિંગ
India vs Pakistan
પાક. સામે ભારતનો 'વિરાટ' વિજય, દુબઈમાં પાકિસ્તાનને પાણી વગર ધોઈ નાખ્યું
ratna jyotish
Gemstone: ધન પ્રાપ્તિ માટે કયો રત્ન ધારણ કરવો જોઈએ? જાણો
Indians deported
અમેરિકાથી વધુ એક વિમાન આવ્યું ભારત, આ વખતે દિલ્હીમાં લેન્ડ થયા 12 ભારતીય
vastu tips
Vastu Tips: ક્યારેય ખિસ્સામાં ન રાખો આ 5 વસ્તુઓ, દુર્ભાગ્ય લાવે છે તેવી માન્યતા
Virat Kohli
કોહલીનો વિરાટ રેકોર્ડ..આવું કરનાર દુનિયાનો પ્રથમ ખેલાડી બન્યો,સચિનનો રેકોર્ડ ધરાશાયી
Virat Kohli
વિરાટે રચ્યો ઈતિહાસ... કોહલીએ તોડ્યો મોહમ્મદ અઝહરુદ્દીનનો 25 વર્ષ જુનો રેકોર્ડ
Hardik Pandya
'બેવડી સદી' સાથે નંબર 1... ભારત-પાકિસ્તાન મેચમાં હાર્દિક પંડ્યાએ બનાવ્યો મહારેકોર્ડ
Sabarmati Central Jail
સાબરમતી સેન્ટ્રલ જેલ આવી વિવાદમાં! કેદીઓ આરામ કરતા હોય તેવો વીડિયો વાયરલ