हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Taking Money
Taking money News
Umreth
પૈસાની લેતીદેતીમાં ઉમરેઠમાં મિત્રોએ જ એકત્ર થઇને પોતાના જ મિત્રનું કાસળ કાઢી નાખ્યું
જિલ્લાનાં ઉમરેઠ તાલુકાનાં ભરોડા ગામની પ્રાથમિક શાળામાં ગત શુક્રવારે હત્યા કરાયેલી યુવકની લાશ મળી હતી. જે અંગે પોલીસે તપાસ હાથ ધરી ગણતરીનાં કલાકોમાં હત્યા કરનાર ચાર મિત્રોને ઝડપી પાડી હત્યાનાં ગુનાનો ભેદ ઉકેલી નાખ્યો હતો. ભરોડા ગામની પ્રાથમિક શાળામાંથી ગત શુક્રવારે બપોરે ગામમાં રહેતા શ્રવણકુમાર ભોઈની હત્યા કરાયેલી લાશ મળી આવી હતી. યુવકને કોઈ અજાણ્યા શખ્સોએ માથાની પાછળનાં ભાગે બોથડ પદાર્થ મારી હત્યા કરાઈ હોવાનું જણાતા ખંભોળજ પોલીસે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.
Aug 31,2021, 16:56 PM IST
Tapi
TAPI સેકંડોમાં લૂંટારૂઓ મહિલા પાસેથી નાણા લઇ ફરાર, પોલીસે મિનિટોમાં ઝડપી લીધા
જિલ્લામા આજે ફરી એક લૂંટની ઘટના નિર્માનાધિન થઈ છે. જેમાં બેંકની એક મહિલાને આંખમાં મરચા જેવો પદાર્થ નાખીને લૂંટારુઓ એક લાખથી વધુની રોકડ અને મોબાઇલની લૂંટ કરી ફરાર થઇ ગયા, પરંતુ પોલીસની સતર્કતાથી ગણતરીના કલાકોમાં લૂંટારું ટોળકી પોલીસ હસ્તે ઝડપાઇ ગઈ.સોનગઢ તાલુકાના બંધારપાડા ગામે સમી ગત તારીખ 26મી ઓગસ્ટે સમીસાંજે બંધન બેંકની મહિલા કર્મચારી કલેક્શનના રૂપિયા લઈને એક્ટિવા મોટરસાઇકલ પર જઈ રહી હતી ત્યારે તેને બાઇક પર આવેલ ત્રણ ઈસમોએ આંખમાં મરચાની ભૂકી નાખી રોકડા એક લાખ અગિયાર હજાર અને મોબાઈલની લૂંટ કરી ફરાર થઈ ગયા હતા. આ સમગ્ર ઘટના પ્રકાશમાં આવતા લૂંટારુઓને પગેરું શોધવા માટે જિલ્લા પોલીસ દોડતી થઈ ગઈ હતી.
Aug 27,2021, 23:52 PM IST
Congress
પાટણ કોંગ્રેસમાં પૈસા લઇને ટિકિટનો ખેલ!કોંગ્રેસના મહિલા પ્રદેશ મંત્રીનો ગંભીર આક્ષેપ
જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપ દ્વારા ઉમેદવારો જાહેર કરવામાં આવ્યા છે. જેને લઈ હવે ઉમેદવારી ફોર્મ ભરવાની શરૂઆત થવા પામી છે. તો બીજી તરફ કૉંગ્રેસ દ્વારા હજુ સુધી કોઈ ઉમેદવાર જાહેર કર્યો નથી. પણ સંભવિત ઉમેદવારો ફોર્મ ભરવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. જેમાં વોર્ડ નં 3 માં કોગ્રેસના મહિલા પ્રદેશ મંત્રીની ટીકીટ કપાવવાના એંધાણને લઈ તેમના હોદ્દા પરથી રાજીનામુ ધરી દીધું છે, સાથે કોગ્રેસમાં ટીકીટનું વેચાણ થઈ રહ્યું છે. તેવા ગંભીર આક્ષેપ ને લઈ ભારે ભૂકંપ સર્જવા પામ્યો છે.
Feb 12,2021, 17:57 PM IST
સુરત Surat
Video Viral Of Surat Policeman Taking Money
Video Viral Of Surat Policeman Taking Money
Sep 29,2020, 15:55 PM IST
Trending news
Champions Trophy 2025
ભારત સામે હારવા છતાં સેમી ફાઈનલમાં પહોંચી શકે છે પાકિસ્તાન, જાણો શું છે સમીકરણ
Lord Shiva
ભગવાન શિવને ખુબ જ પ્રિય હોય છે આ 5 રાશિવાળા, કોઈ કશું બગાડી શકે નહીં, ધન ભરપૂર રહે
ice on skin
Skin Care: ચહેરા પર બરફ લગાડવાથી થાય છે આ 5 ફાયદા, ગરમીમાં સ્કિન કેરની સૌથી સરળ રીત
American Airlines
દિલ્હી આવતા વિમાનને આકાશમાં ઈટાલીના ફાઈટર જેટ ઘેરી લીધુ, જુઓ Video
fenugreek water
Fenugreek: બસ 30 દિવસ પીવો મેથીનું પાણી, શરીરમાંથી આ બીમારીઓ નીકળી ન જાય તો કહજો..
Budh Rahu Yuti 2025
Budh Rahu Yuti 2025: પાપી ગ્રહ રાહુ સાથે બુધની યુતિ આ 5 રાશિઓને કરાવશે અણધાર્યા લાભ
google
Googleની નવી પોલિસી પર વિવાદ, પ્રાઈવેસી પર ઉઠ્યા પ્રશ્નો; બંધ નથી કરી શકતા ટ્રેકિંગ
India vs Pakistan
પાક. સામે ભારતનો 'વિરાટ' વિજય, દુબઈમાં પાકિસ્તાનને પાણી વગર ધોઈ નાખ્યું
ratna jyotish
Gemstone: ધન પ્રાપ્તિ માટે કયો રત્ન ધારણ કરવો જોઈએ? જાણો
Indians deported
અમેરિકાથી વધુ એક વિમાન આવ્યું ભારત, આ વખતે દિલ્હીમાં લેન્ડ થયા 12 ભારતીય