हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
PAK
IND
32/ 1
(6)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
simple matter
Simple matter News
gujarat
પેટ્રોલ ભરાવા ગયો પણ શુ ખબર કે આ ઘટના તેના મોત માટે નિમિત બનશે! આવેશમાં યુવકની હત્યા
નિખીલ પેટ્રોલ પુરાવવા માટે પેટ્રોલ પંપ પર ગયો હતો ત્યારે એક જ ગામના યુવક અરવિંદ ઠાકરે પણ પોતાની બાઈક લઈને પેટ્રોલ ભરાવા માટે ત્યાં પહોંચ્યો હતો. બંને વચ્ચે પેટ્રોલ ભરાવા માટે લાઈન ઉભા રહેવા જેવી નજીવી બાબતે ઝગડો થયો.
Jul 12,2024, 20:12 PM IST
Ahmedabad
દુકાન ખાલી કરવા જેવી સામાન્ય બાબતે આધેડની પાઇપના ફટકા મારી મારીને હત્યા
શહેરના સરદારનગર વિસ્તારમાં દુકાન ભાડે રાખવા જેવી બાબતમાં આધેડની હત્યા કરાઈ હોવાની ઘટના સામે આવી છે. કુબેરનગરમાં આધેડની છ લોકોએ ભેગા મળી ક્રૂરતા પૂર્વક હત્યા નિપજાવી આરોપી ફરાર થયા હતા. પોલીસે ગણતરીના કલાકોમાં હત્યારા કાકા-ભત્રીજાની ધરપકડ કરી છે.
Jan 15,2022, 17:16 PM IST
Chhotaudepur
છોટાઉદેપુરમાં ટીમલી લોહીયાળ બની, એક સ્ટેપ જેવી સામાન્ય બાબતે બે યુવાનોની હત્યા
સાત માસ પહેલા થયેલા ડબલ મર્ડરનો ભેદ અંતે ઉકેલાઈ ગયો છે. બંને યુવાનોની હત્યા કર્યા બાદ તેને અકસ્માતમાં ખપાવવાનો પ્રયાસ કર્યો હતો. પણ ઉંડાણપૂર્વકની પોલીસ તપાસમાં આ હત્યા કર્યાનું સામે આવતા પોલીસે હત્યારાઓને દબોચી લીધા છે. 17મી જાન્યુઆરી 2021માં છોટાઉદેપુર-અલીરાજપુર રોડ પરના ધમોડી ગામના વળાંક પાસે થયેલી હત્યાનો ભેદ અંતે ઉકેલાઈ ગયો છે. ખાડામાં ઈજાગ્રસ્ત હાલતમાં પડેલા બંનેના મૃતદેહને જોઈ આ પ્રાથમિક દ્રષ્ટિએ અકસ્માત લાગ્યો. પણ બાદમાં ઉઁડાણપૂર્વકની તપાસમાં આ હત્યા હોવાનું સામે આવ્યું. અંતે પોલીસે બોથડ પદાર્થ અને તીક્ષ્ણ હથિયાર વડે માર મારી હત્યા કરનારા શખ્સોની શોધખોળ હાથ ધરી હતી. અને ચાર હત્યારાને દબોચી લીધા છે.
Aug 5,2021, 23:09 PM IST
Ahmedabad
કાચા પોચા ન વાંચે: ફૂટપાથ પર બેસવા જેવી સામાન્ય બાબતે આધેડની આડેધડ ઘા મારીને હત્યા
અમદાવાદમાં નજીવી બાબતમાં ખેલાયો ખુની ખેલ. નીંદર માણી રહેલા આધેડ પર એવી આફત આવી પડી કે તેણે જીવ ગુમાવવાનો વખત આવ્યો. સમગ્ર ઘટના પણ સીસીટીવી કેમેરા કેદ થઈ. આરોપીને પોલીસે ગણત્રીના કલાકોમાં જ ઝડપી લીધો હતો. હત્યાનું કારણ જાણી પોલીસ પણ થોડી વાર માટે વિચારમાં પડી ગઇ હતી.
Jul 4,2021, 0:41 AM IST
Anand
લગ્નના દિવસે ચૂલા જેવી સામાન્ય બાબતે કાકાએ ભત્રીજાની હત્યા કરી ઝેરી દવા ગટગટાવી
જિલ્લાના વીરસદ ગામના સીમ વિસ્તારમાં ગત શનીવારેના રોજ રાત્રીના સુમારે શુભ પ્રસંગ નિમિત્તે ચુલો ખોદવા બાબતે સગા કાકા-ભત્રીજા વચ્ચે થયેલ બોલાચાલીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરતાં થયેલ ઝઘડાએ કાકાના હાથે ભત્રીજાની હત્યા થઈ ગઇ હતી. જે બાદ કાકાએ પણ ઝેરી દવા પી આત્મહત્યાની કોશીષ કરતાં તેમને સારવાર માટે ખાનગી હોસ્પિટલ દાખલ કરવામાં આવ્યા હતા. અચાનક બનેલ ઘટનાથી ઘરમાં લગ્નના માહોલમાં માતમ છવાઇ ગયો હતો. આ અંગે વીરસદ પોલીસે હત્યાનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.
Jun 21,2021, 20:38 PM IST
surat
સુરતમાં બાંકડા પર સુવા જેવી સામાન્ય બાબતે યુવકને જીવતો સળગાવી દેવામાં આવ્યો
શહેરમાં સામાન્ય બાબતે ખુની ખેલ ખેલાયો હતો. સુરતમાં રોજની લોહિયાળ જંગ હવે સામાન્ય બાબત બનતી જાય છે. ત્યારે શહેરના પાંડેસરા વિસ્તારમાં આવો જ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. બાંકડા પર સુવા જેવી સામાન્ય બાબતને લઇને યુવકને જીવતો સળગાવી દેવાનો પ્રયાસ કર્યો હતો. પાંડેસરાની ભીડભંજન ઇન્ડસ્ટ્રીયલ સોસાયટીમાં લોખંડના બાકડા પર સુવા જેવી નજીવી ઘર નજીક રહેતા બે શખ્સોને જાનથી મારી નાખવાના ઇરાદે યુવકને જીવતો સળગાવી દેવામાં આવ્યો હતો. ઘટનાને પગલે પાંડેસરા પોલીસનો કાફલાએ ઘટના સ્થળે પહોંચીને તપાસ આદરી છે.
Nov 2,2020, 23:07 PM IST
Trending news
Business News
6 મહિના સુધી આ બેંકમાંથી પૈસા ઉપાડી શકશે નહીં ગ્રાહકો, ગુજરાતમાં પણ છે શાખા
accident
અમદાવાદ-રાજકોટ નેશનલ હાઈવે પર સર્જાયો લોહિયાળ અકસ્માત, 5 લોકોના ઘટનાસ્થળે મોત
Champions Trophy
Ind vs Pak : ભારતીય બોલરોના તરખાટ સામે પાકિસ્તાન 241 રનમાં ઢેર
bank of Maharashtra
SBI અને PNB પછી આ બેન્કે કરી મોટી જાહેરાત, સાંભળીને ખુશીથી ઉછળી પડ્યા કરોડો ગ્રાહક
Champions Trophy
ખુશીથી ઝૂમી ઉઠી હાર્દિક પંડ્યાની 'લેડી લવ'...બાબર આઝમની વિકેટ પર આપ્યું ખાસ રિએક્શન
8th Pay Commission
8મા પગાર પંચમાં આ ફોર્મ્યુલા પર નક્કી થશે સેલેરી, જાણો પગારમાં કેટલો આવશે વધારો
Champions Trophy 2025
ભારતે ટોસ હારતા નોંધાયો શરમજનક રેકોર્ડ, ટીમ ઈન્ડિયાના ઈતિહાસમાં પહેલીવાર બન્યું આવું
Home Loan EMI
આ એક ટ્રિકથી 40 લાખની હોમ લોનની EMIને કરો રફેદફે... 12 લાખથી વધુનું વ્યાજ પણ બચશે!
IND vs Pak
પાકિસ્તાને ટોસ જીતી પહેલા બેટિંગ લીધી...જાણો ભારતે પ્લેઈંગ-11માં શું કર્યો ફેરફાર ?
મહાશિવરાત્રી
'ચપટી ભભૂત હે, કુબેર કા ખજાના..', મહાશિવરાત્રી મેળામાં ધુણાઓ, ભભૂતનું છે વિશેષ મહત્વ