हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Scuffle
Scuffle News
Viral Video
એક લવલેટરે મચાવ્યો હોબાળો! બે છોકરીઓ વચ્ચે થઈ ભયંકર હાથાપાઈ, Video વાયરલ
Watch Viral Video: ક્લાસની અંદર અચાનક બે છોકરીઓ વચ્ચે હાથાપાઈ શરૂ થઈ ગઈ. લડાઈ રોકવા માટે ત્યાં હાજર લોકો વચ્ચે પડીને અટકાવવાનો પ્રયત્ન કરવા લાગ્યા. આ સમગ્ર ઘટના ત્યાં હજાર એક વ્યક્તિએ કેમેરામાં કેદ કરી લીધી.
Nov 4,2023, 15:34 PM IST
gujarat
જમવામાં મીઠું નાખવા બાબતે થયેલી બબાલમાં એક મિત્રએ બીજાની હત્યા કરી નાખતા ચકચાર
વાત કરીએ કુડસદના મુન્ના એજન્સી વિસ્તારમાં ૬૫ વર્ષીય આધેડ કોન્ટ્રાકટરની હત્યાનો ભેદ સુરત ગ્રામ્ય પોલીસે ગણતરીના કલાકોમાં ઉકેલી નાખ્યો છે. પણ આરોપીની પુછપરછમાં ચોકાવનારી વિગત બહાર આવી છે. જો કે હત્યારાઓ કોણ હતા, કેવી રીતે કરી હત્યા, કેમ કરી હત્યા અને હત્યા બાદ પોલીસને ગુમરાહ કરવા ઘટના સ્થળ પર પુરાવા પણ પેદા થયા હતા. જો કે આખરે શાતીર પોલીસની ગીરફતમાં આવી ચુક્યો છે.
Dec 17,2021, 18:38 PM IST
morbi
પાણી મુદ્દે બબાલ! બે સગા ભાઇઓએ ઘરમાં ઘુસીને પોતાન જ ભાઇ-ભાભી સાથે એવું કર્યું કે...
હળવદના દિઘડિયા ગામે સીમમાં આવેલ વાડીએ ત્રણ સગા ભાઇઓ રહેતા હતા. તેઓની વચ્ચે ખેતીની જમીનમાં સિચાઈ માટેનું પાણી લેવા બાબતે થોડા દિવસો પહેલા બોલાચાલી થઇ હતી. ત્યારે ઉશ્કેરાટ અને આવેશમાં આવીને બે ભાઈઓએ એક સંપ કરીને તેના જ સગા ભાઈને છરીના ઘા ઝીકીને તેની હત્યા કરી નાખી હતી. જે બનાવમા મૃતકની પત્નીએ તેના જેઠ અને દિયરની સામે ફરીયાદ નોંધાવી હતી. જેના આધારે પોલીસે હાલમાં ભાઇની હત્યા કરનારા હત્યારા એક ભાઇની ધરપકડ કરી છે. જ્યારે બીજાને ઝડપી લેવા માટે ચક્રોગતિમાન કર્યા છે.
Sep 26,2021, 20:08 PM IST
Rajkot
RAJKOT: મહિલા ડોક્ટર અને પુરૂષ ડોક્ટર વચ્ચે લુખ્ખાઓને પણ શરમાવે તેવી માથાકુટ
સામાન્ય રીતે ડોક્ટરની છાપ એક ખુબ જ મૃદુભાષી અને સંસ્કારી વ્યક્તિ તરીકેની હોય છે. તેઓ મોટે ભાગે કોઇ પણ વ્યક્તિ સાથે અશિષ્ઠ ભાષા કે અયોગ્ય રીતના વ્યવહારમાં પડતા નથી હોતા. જો કે રાજકોટનાં બે ડોક્ટરનો એક એવો પ્રસંગ સામે આવ્યો છે કે, તમે પણ વિચારતા રહી જશો કે, શું ડોક્ટર્સ પણ આવુ કરી શકે છે. રાજકોટમાં બે ડોક્ટર્સ વચ્ચે જ એવી માથાકુટ થઇ હતી કે તેના કારણે પોલીસને હોસ્પિટલમાં બોલાવવાની ફરજ પડી હતી. પોલીસે આવીને સમગ્ર મામલો થાળે પાડ્યો હતો.
Sep 25,2021, 16:22 PM IST
Monalisa
Monalisa ની એક મહિલા સાથે થઈ લડાઈ? VIDEO માં લાકડી સાથે જુઓ દેશી ફાઈટ
આ વીડિયોમાં મોનાલિસા (Monalisa Video) સાડી પહેરીને ખૂબ જ સુંદર લાગી રહી છે. પરંતુ તેના હાથમાં લાકડી છે અને તે એક મહિલા સાથે લડતી જોવા મળે છે. પહેલા તો બંને એકસરખા લાગે છે
Apr 29,2021, 17:30 PM IST
son
મહિલા PSI ને દિકરાએ કહ્યું, મારા માટે નોકરી છોડી દો, અંતિમ ક્રિયા માટે બંન્ને પરિવાર
Dec 7,2020, 20:16 PM IST
former
ડાંગ જિલ્લા BJP પૂર્વ પ્રમુખ રમેશ ચૌધરીએ ચિકન સેન્ટરના સંચાલક સાથે કરી મારામારી
અત્યારે ડાંગ વિધાનસભાની બેઠક પર કાલે મતદાન થવા જઇ રહ્યું છે. લોકોમાં ચૂંટણીના કારણે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. જો કે આ સ્થિતીમાં હાલ ડાંગમાં એક વીડિયો વાયરલ તઇ રહ્યો છે. જેમાં ડાંગ જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુક રમેશ ચૌધરી ઉર્ફે રમેશ ડોનનો મારામારીનો વીડિયો વાયરલ થયો છે. મારા મારીનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ જ વાયરલ થઇ રહ્યો છે. મળતી માહિતી અનુસાર ડાંગ જિલ્લાના ભજાપ પૂર્વ પ્રમુખ રમેશ ચૌધરી આહવા ખાતે ચિકન સેન્ટર પર ગયો હતો. જ્યાં કોઇ કારણસર ચિકન સેન્ટરનાં સંચાલક સાથે તેને માથાકુટ થઇ હતી.
Nov 2,2020, 22:45 PM IST
Gujarat University
scuffle broke out between NSUI activists and police in Gujarat Uni campus
scuffle broke out between NSUI activists and police in Gujarat Uni campus. watch video
Jul 15,2020, 15:25 PM IST
દિલ્હી તીસ હજારી કોર્ટ
દિલ્હીની તીસ હજારી કોર્ટમાં પોલીસ અને વકીલો વચ્ચેનો સંઘર્ષ બન્યો હિંસક
પાર્કિંગ મુદ્દે ચાલી રહેલી ચર્ચાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું અને વકીલો દ્વારા સરકારી વાહનોને આગ લગાડવામાં આવી હતી. જેના જવાબમાં પોલીસે પણ હવામાં ગોળીબાર કરતાં વકીલો વિફર્યા હતા અને પોલીસ-વકીલો વચ્ચે છૂટા હાથની મારામારી થવા લાગી હતી.
Nov 2,2019, 17:00 PM IST
Trending news
TVS Jupiter
1 રૂપિયાથી ઓછો હશે 1 km ચલાવવાનો ખર્ચ, જલ્દી લોન્ચ થશે દુનિયાનું પ્રથમ CNG સ્કૂટર
Mahakumbh Monalisa
મહાકુંભ મોનાલિસાએ પહેલીવાર બનાવેલી Reels રાતોરાત વાયરલ થઈ, વીડિયોને લાખો વ્યૂઝ મળ્યા
Champions Trophy 2025
ભારત સામે હારવા છતાં સેમી ફાઈનલમાં પહોંચી શકે છે પાકિસ્તાન, જાણો શું છે સમીકરણ
Lord Shiva
ભગવાન શિવને ખુબ જ પ્રિય હોય છે આ 5 રાશિવાળા, કોઈ કશું બગાડી શકે નહીં, ધન ભરપૂર રહે
ice on skin
Skin Care: ચહેરા પર બરફ લગાડવાથી થાય છે આ 5 ફાયદા, ગરમીમાં સ્કિન કેરની સૌથી સરળ રીત
American Airlines
દિલ્હી આવતા વિમાનને આકાશમાં ઈટાલીના ફાઈટર જેટ ઘેરી લીધુ, જુઓ Video
fenugreek water
Fenugreek: બસ 30 દિવસ પીવો મેથીનું પાણી, શરીરમાંથી આ બીમારીઓ નીકળી ન જાય તો કહજો..
Budh Rahu Yuti 2025
Budh Rahu Yuti 2025: પાપી ગ્રહ રાહુ સાથે બુધની યુતિ આ 5 રાશિઓને કરાવશે અણધાર્યા લાભ
google
Googleની નવી પોલિસી પર વિવાદ, પ્રાઈવેસી પર ઉઠ્યા પ્રશ્નો; બંધ નથી કરી શકતા ટ્રેકિંગ
India vs Pakistan
પાક. સામે ભારતનો 'વિરાટ' વિજય, દુબઈમાં પાકિસ્તાનને પાણી વગર ધોઈ નાખ્યું