हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Sangli
Sangli News
Maharashtra
સાંગલીમાં ડોક્ટર પરિવારના 9 લોકોએ ઝેર ખાઈ કર્યો આપઘાત, ઘરમાં મળ્યા મૃતદેહ
મહારાષ્ટ્રના સાંગલીના અંબિકાનગરમાં એક પરિવારના 9 સભ્યોની લાશ મળતા હડકંપ મચી ગયો છે.
Jun 20,2022, 16:18 PM IST
Uddhav Thakrey
ઉદ્ધવ ઠાકરેએ શપથ સમારોહ માટે સાંગલીના ખેડૂત દંપતિને મોકલ્યું નિમંત્રણ
15 નવેમ્બરના રોજ ઉદ્ધવ ઠાકરેએ નપે સાંગલીના વિટા વિસ્તારની મુલાકાત કરી હતી. આ દરમિયાન તેમની મુલાકાત સંજય સાવંત અને તેની પત્ની રૂપાલી સાવંત સાથે થઈ હતી. આ ખેડૂત અને વિઠ્ઠલ ભક્તોએ શિવસેનાનો મુખ્યમંત્રી બનાવવા માગણી કરી હતી. ભગવાન વિઠ્ઠળની નગરી પંઢરપુરથી ચંદ્રભાગા નદીમાંથી લાવેલું તીર્થ અને તુલસીની માળા પણ ઉદ્ધવ ઠાકરેને ભેટમાં આપવામાં આવી હતી. સાથે જ શિવસેનાનો મુખ્યમંત્રી બને તેના માટે આ દંપતિએ 5 દિવસનો ઉપવાસ પણ રાખ્યો હતો.
Nov 27,2019, 16:52 PM IST
અમિત શાહ
વોટ બેંક માટે થઈને કોંગ્રેસ-NCPએ કાશ્મીરમાંથી કલમ 370 હટાવવાનો વિરોધ કર્યો
મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી 2019 (Maharashtra Assembly Elections 2019) માટે સાંગલીમાં ભાજપની ચૂંટણી રેલીને સંબોધતા કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે કોંગ્રેસ-એનસીપી ગઠબંધન પર આકરા પ્રહારો કર્યાં.
Oct 10,2019, 15:16 PM IST
Maharashtra
મહારાષ્ટ્ર : સાંગલીના માથે પૂરનું આફત, બચાવવા આવેલી બોટ પલટી જતા 11ના મોત
મહારાષ્ટ્રના અનેક જિલ્લાઓ ભીષણ પૂરના ઝપેટમાં આવી ગયા છે. એક તરફ જ્યાં મુંબઈમાં ધીમે ધીમે વરસાદ વરસી રહ્યો છે, ત્યાં બીજી તરફ પૂણે, નાશિક અને સાંગલી જેવા જિલ્લાઓ ભીષણ પૂરનો સામનો કરી રહ્યાં છે. એનડીઆરએફની ટીમ સતત બચાવ કામગીરીમાં લાગી ગઈ છે. હવે સમાચાર મળ્યા છે કે, સાંગલીના પલૂસ તાલુકામાં બચાવ કામગીરીમાં જોડાયેલા બોટ પલટી જવાથી 11 લોકોના મોત થયા છે. જેમાંથી 9 લોકોના મૃતદેહ મળી ગયા છે.
Aug 8,2019, 14:22 PM IST
મહારાષ્ટ્ર
મહારાષ્ટ્રના 5 જિલ્લામાં પૂરની સ્થિતિ, જુઓ Videoમાં કેટલી ખરાબ છે પરિસ્થિત
મહારાષ્ટ્રના ત્રણ જિલ્લા કોલ્હાપુર, સાંગલી અને સતારામાં પૂરથી ખરાબ પરિસ્થિતિ સર્જાઇ છે. ત્રણેય જિલ્લાની સાથે સોલાપુર અને પૂણે જિલ્લામાં પણ પૂરની અસર જોવા મળી રહી છે. આ પાંચ જિલ્લાથી અત્યાર સુધી લગભગ સવા લાખ લોકોને સુરક્ષિત જગ્યા પર સ્થળાંતર કરવામાં આવ્યા છે
Aug 8,2019, 10:36 AM IST
મહારાષ્ટ્ર
જ્યારે વાળતાં તૂટવા લાગી 500 રૂપિયાની નોટ, જુઓ વિડીયો
મહારાષ્ટ્રના સાંગલીમાં 500 રૂપિયાની નોટ તૂટવાની ઘટના ઘટી છે. જેવી જ આ નોટોને વાળવામાં આવે છે નોટના બે ટુકડા થઇ જાય છે. આ નોટોને લઇને જ્યારે બેંકમાં લઇ જવામાં આવી તો તેમને કહ્યું કે વધતી જતી ગરમીના લીધે કેમિકલ રિએક્શનથી આ સંભવ બની શકે છે. કેસ હવે રિઝર્વ બેંક ઓફ ઇન્ડીયા (RBI) સુધી પહોંચી ગયો છે. જેની તપાસ કરવામાં આવી રહી છે. સાંગલીના વિટા શહેરમાં રહેતી એક મહિલા મજૂર છે. તેને મજૂરીના 7 હજાર રૂપિયા મળ્યા હતા.
May 16,2019, 16:25 PM IST
મહારાષ્ટ્ર
ગરમીમાં જઇ રહ્યા છો તો 500 રૂપિયાની નોટને સાચવજો, કારણ છે ચોંકાવનારું
મહારાષ્ટ્રના સાંગલીમાં 500 રૂપિયાની નોટ તૂટવાની ઘટના ઘટી છે. જેવી જ આ નોટોને વાળવામાં આવે છે નોટના બે ટુકડા થઇ જાય છે. આ નોટોને લઇને જ્યારે બેંકમાં લઇ જવામાં આવી તો તેમને કહ્યું કે વધતી જતી ગરમીના લીધે કેમિકલ રિએક્શનથી આ સંભવ બની શકે છે. કેસ હવે રિઝર્વ બેંક ઓફ ઇન્ડીયા (RBI) સુધી પહોંચી ગયો છે.
May 16,2019, 16:37 PM IST
Trending news
google
Googleની નવી પોલિસી પર વિવાદ, પ્રાઈવેસી પર ઉઠ્યા પ્રશ્નો; બંધ નથી કરી શકતા ટ્રેકિંગ
India vs Pakistan
પાક. સામે ભારતનો 'વિરાટ' વિજય, દુબઈમાં પાકિસ્તાનને પાણી વગર ધોઈ નાખ્યું
ratna jyotish
Gemstone: ધન પ્રાપ્તિ માટે કયો રત્ન ધારણ કરવો જોઈએ? જાણો
Indians deported
અમેરિકાથી વધુ એક વિમાન આવ્યું ભારત, આ વખતે દિલ્હીમાં લેન્ડ થયા 12 ભારતીય
vastu tips
Vastu Tips: ક્યારેય ખિસ્સામાં ન રાખો આ 5 વસ્તુઓ, દુર્ભાગ્ય લાવે છે તેવી માન્યતા
Virat Kohli
કોહલીનો વિરાટ રેકોર્ડ..આવું કરનાર દુનિયાનો પ્રથમ ખેલાડી બન્યો,સચિનનો રેકોર્ડ ધરાશાયી
Virat Kohli
વિરાટે રચ્યો ઈતિહાસ... કોહલીએ તોડ્યો મોહમ્મદ અઝહરુદ્દીનનો 25 વર્ષ જુનો રેકોર્ડ
Hardik Pandya
'બેવડી સદી' સાથે નંબર 1... ભારત-પાકિસ્તાન મેચમાં હાર્દિક પંડ્યાએ બનાવ્યો મહારેકોર્ડ
Sabarmati Central Jail
સાબરમતી સેન્ટ્રલ જેલ આવી વિવાદમાં! કેદીઓ આરામ કરતા હોય તેવો વીડિયો વાયરલ
Business News
6 મહિના સુધી આ બેંકમાંથી પૈસા ઉપાડી શકશે નહીં ગ્રાહકો, ગુજરાતમાં પણ છે શાખા