हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Sakshi Tanwar
Sakshi tanwar News
Sakshi Tanwar
લગ્ન કર્યા વગર 45 વર્ષે માતા બનેલી છે આ ટચૂકડા પડદાની 'રોકસ્ટાર', ફી જાણી દંગ રહેશો
વર્ષ 2016માં આમિર ખાનની ફિલ્મ દંગલે બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી હતી. ફિલ્મે ગણતરીના દિવસોમાં જ 1000 કરોડ રૂપિયાનો વકરો કરીને ઈતિહાસ રચી નાખ્યો હતો. ત્યારબાદ ચીનમાં આ ફિલ્મે ડંકો વગાડ્યો અને દંગલ અત્યાર સુધીની બોલીવુડ ઈતિહાસની સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ બની ગઈ. દંગલમાં આમિર ખાનની હીરોઈનનું પાત્ર ભજવનારી અભિનેત્રી સાક્ષી તંવરે પોતાના અભિનયથી બધાને દંગ કરી દીધા.
Dec 9,2023, 15:58 PM IST
bollywood
Bollywood Unmarried Actresses: 40 વટાવી ચુકેલી બોલીવુડની આ સુંદરીઓ કેમ છે કુંવારી?
Bollywood Unmarried Actresses: બોલિવૂડમાં એવી ઘણી સુંદરીઓ છે જેમની ઉંમર 40 વટાવી ગઈ છે પરંતુ તેઓ હજુ પણ કુંવારી છે. જો કે આ સુંદરીઓ ઘણી વખત પ્રેમમાં પડી હતી, પરંતુ વાત લગ્નની જ રહી હતી. આ સુંદરીઓ હજી પણ ફિલ્મોમાં ઘણું કામ કરી રહી છે અને દેખાવની બાબતમાં પણ વિનાશકારી છે. જાણીએ આવી સુંદરીઓ વિશે જેમણે હજુ સુધી ગાંઠ નથી બાંધી.
May 9,2023, 11:31 AM IST
Women oriented movies
Women's Day પર આ વેબ સિરિઝ જોવાનું ચૂકતા નહી, પ્રતિભા અને પાવરનો જોવા મળશે પરચો
Women Oriented Web Series: OTT પ્લેટફોર્મ્સે ફિલ્મ અને વેબ સિરીઝ નિર્માતાઓને કંઈક નવું પ્રદર્શિત કરવાની ફરજ પાડી છે. જ્યારથી OTTનો યુગ આવ્યો છે, Netflix, Hotstar અને Amazon Prime જેવા પ્લેટફોર્મ્સ અમેઝિંગ કન્ટેન્ટ લઈને લાવ્યા છે. આના પર આવી વેબ સિરીઝ પણ ઉપલબ્ધ છે, જેમાં માત્ર મહિલાઓ પર જ ફોકસ કરવામાં આવે છે.
Mar 7,2023, 15:39 PM IST
Kapil Sharma
એક એપિસોડની આટલી મોટી રકમ ચાર્જ કરે છે આ 10 સિતારા, સૌથી આગળ છે કપિલ શર્મા
Highest Paid Celebs: ટીવી પર ઘણા સિતારા એવા છે જે ન માત્ર પોતાની ભૂમિકાથી લાઇમલાઇટથી રહે છે પરંતુ તે પોતાના પગારને લઈને પણ હંમેશા ચર્ચામાં છવાયેલા રહે છે. ખાસ વાત છે કે આ સિતારાની એક એપિસોડની ફીટ એટલી વધુ હોય છે કે તમને જાણીને પણ ઝટકો લાગશે. ખાસ વાત છે કે મેકર્સ પણ આ સિતારાની પોપ્યુલારિટીને જોઈને તેને મોટી રકમ આપવા તૈયાર થઈ જાય છે. ઘણી સિતારા તો પોતાની ફીમાં દર વર્ષે વધારો પણ કરી દે છે. જાણો ટીવીના આ સિતારા એક એપિસોડની કેટલી ફી વસૂલ કરે છે.
Jul 2,2022, 23:11 PM IST
Ram Kapoor
Ram Kapoor અને Sakshi Tanwar ના Liplock વાળા 17 Minute ના Intimate Scene થી મચી ધમાલ
રામ કપૂર-સાક્ષી તંવરના 17 મિનિટ લાંબા ઈન્ટીમેટ સીને મચાવ્યા હતો હાહાકાર, લિપલોક સીનને લોકોએ ઘણી વખત જોયો. તમે પણ જોઈને ચોંકી જશો...
Sep 2,2021, 6:33 AM IST
Anupamaa
Anupamaa માટે Rupali Ganguly નહોંતી મેકર્સની પહેલી પસંદ, 6 એક્ટ્રેસ પછી લાગ્યો નંબર
નવી દિલ્લીઃ ટીવીના પડદે હાલ અનુપમા (Anupamaa) સીરિયલ સૌ કોઈની ફેવરીટ બની ગઈ છે. એમાંય આ સીરિયલનું મુખ્યપાત્ર એટલેકે, અનુપમાનું પાત્ર ભજવનારી રૂપાલી ગાંગુલી હાલ ખુબ જ ચર્ચામાં છે. સૌ કોઈ તેને પસંદ કરી રહ્યાં છે. સૌ કોઈ રૂપાલીના અભિનયના વખાણ કરી રહ્યાં છે. દિનપ્રતિદિન રૂપાલીના ચાહકોની સંખ્યામાં પણ સતત વધારો થઈ રહ્યો છે. પણ શું તમને ખબર છેકે, જ્યારે આ સીરિયલ બનાવવાનો વિચાર આવ્યો ત્યારે રૂપાલી ગાંગુલી અનુપમાના રોલ માટે પહેલી પસંદ નહોંતી. મેકર્સે આ પહેલાં અન્ય 6 અભિનેત્રીઓને આ રોલ માટે પસંદ કરી હતી. અલગ અલગ કારણોસર આ છ અભિનેત્રીઓ આ ટીવી શો ન કરી શકી ત્યાર બાદ મેકર્સે રૂપાલી ગાંગુલીને આ રોલ ઓફર કર્યો.
May 24,2021, 18:11 PM IST
સાક્ષી તન્વર
લગ્ન કર્યા વગર જ સાક્ષી તન્વર બની એક દીકરીની માં
આ તહેવાર પ્રસિદ્ધ ટીવી અને બોલીવુડ એક્ટ્રેસ સાક્ષી તન્વર માટે કંઇક વધારે ખાસ રહ્યો છે. હકીકતમાં, આ દિવસે સાક્ષી તન્વર એક દીકરીની માં બની ગઇ છે.
Oct 20,2018, 14:17 PM IST
Trending news
Mafia Atiq Ahmed's driver commits suicide in Prayagraj
ટ્રેનની આગળ કૂદયો માફિયા અતિકનો ડ્રાઈવર, જાણો કેમ ટૂંકાવ્યું જીવન!...પરિવારનો ખુલાસો
Champions Trophy 2025
આજે પાકિસ્તાન હાર્યું તો ટૂર્નામેન્ટમાંથી બહાર, ભારત હારશે તો...
hair fall
પ્રેગ્નન્સી પછી ખરતા વાળથી પરેશાન છો ? આજથી વાપરવા લાગો આ વસ્તુઓ,અટકી જશે ખરતા વાળ
Champions Trophy 2025
રોહિત અપનાવશે જૂની ફોર્મ્યુલા, પાકિસ્તાનમાં એક ફેરફાર નક્કી...આવી હશે પ્લેઇંગ-11
walking benefits
માત્ર 10 મિનિટ ચાલવાથી ઓછો થાય છે મોતનો ખતરો! ડોક્ટરે જણાવ્યા ગજબના ફાયદા
વીરપુરમાં અન્ન ક્ષેત્રના 205 વર્ષ
બાપાએ શરૂ કરેલા સદાવ્રતને 205 વર્ષ પૂર્ણ; દાન લીધા વગર કેવી રીત ચાલે છે અવિરત પરંપરા
RBI proposal floating rate loans
લોન લેનારાઓ માટે સૌથી મોટા ખુશખબર; આ ચાર્જમાંથી મળી શકે છે છૂટકારો! કોને મળશે ફાયદો
Rishabh Pant
મહામુકાબલાના થોડા કલાકો પહેલા ભારતીય ટીમ માટે ખરાબ સમાચાર, આ સ્ટાર પ્લેયર બીમાર
Gujarati Video
ચાલું વર્ષે દરેક ગુજરાતીઓએ સરકારને કેટલો ટેક્સ ચૂકવ્યો? અને હવે કેટલો ચૂકવવો પડશે?
bollywood
આ ફિલ્મ જોઈ ભુલી જશો સનમ તેરી કસમ અને રાંઝણા ફિલ્મ, ફિલ્મની 2 રીમેક બની એ પણ છે હીટ