हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Saba Azad
Saba azad News
Saba Azad
ઋતિક રોશનને ડેટ કરવાના કારણે સબાના કરિયર પર થઈ ખરાબ અસર, 2 વર્ષ ન મળ્યું કામ
Saba Azad: સબા આઝાદે જણાવ્યું હતું કે તે વોઇસ ઓવર રેકોર્ડ કરી રહી છે અને તે પણ બે વર્ષ પછી. ખૂબ ઓછા લોકો જાણતા હશે કે તે વોઈસ ઓવર આર્ટિસ્ટ છે. તેણે ઘણા બધા લોકો સાથે કામ કર્યું છે અને એડ્સમાં અવાજ આપ્યો છે પરંતુ એક સમય એવો પણ હતો કે તેની પાસે કોઈ કામ ન હતું.
Jun 15,2024, 9:00 AM IST
Hrithik Roshan
Bollywood: 3000 કરોડની નેટવર્થ ધરાવતો એક્ટર તેની ગર્લફ્રેન્ડ માટે બન્યો ફોટોગ્રાફર
Hrithik Roshan Girlfriend Saba Azad Photos: બોલિવૂડ એક્ટર રિતિક રોશન પોતાની પર્સનલ લાઈફને લઈને અવારનવાર હેડલાઈન્સનો હિસ્સો બની રહે છે. હૃતિક જ્યારે પણ ગર્લફ્રેન્ડ સબા આઝાદ સાથે જોવા મળે છે, ત્યારે ઇન્ટરનેટ કપલની તસવીરો અને વીડિયોથી છલકાઈ જાય છે. રિતિક અને સબાની જોડી ચાહકોને ખૂબ જ પસંદ છે. હવે રિતિક રોશને કંઈક એવું કર્યું છે, જેના પછી અભિનેતાના ચાહકો તેના વખાણ કરતા થાકતા નથી.
Nov 26,2023, 8:14 AM IST
Hrithik Roshan
લગ્ન માટે તૈયાર બોલિવૂડનું વધુ એક કપલ, ઋત્વિક-સબાએ મુંબઈમાં ખરીદ્યું ઘર
Hrithik Roshan Saba Azad Wedding: હવે ઋત્વિક અને સબાએ એકબીજા સાથેના સંબંધોને નામ આપવાનું નક્કી કરી લીધું છે. છેલ્લા કેટલાક સમયથી સબા ઋત્વિક રોશનના પરિવાર સાથે પણ જોવા મળે છે.
Mar 4,2023, 14:11 PM IST
Hrithik Roshan
Saba Azad એ Hrithik ના બાળકો સાથે ઉજવ્યું નવું વર્ષ, લોકોએ કહ્યું- નવી મમ્મી!
Hrithik Roshan dating: હાલમાં જ એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં રિતિક રોશન, સબા આઝાદ અને અભિનેતાના બાળકો જોઈ શકાય છે. દરેક વ્યક્તિ ખૂબ જ ખુશ દેખાઈ રહી છે અને આનંદ માણી રહી છે. આખો મામલો જાણતાં પહેલા તમારે સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવેલો આ વીડિયો પણ જોવો જોઈએ.
Jan 2,2023, 23:35 PM IST
Saba Azad
ઋતિક રોશનની ગર્લફ્રેન્ડનો રેડ કાર્પેટ પર ઉપ્સ મૂમેન્ટનો Video વાયરલ
બોલીવુડ અભિનેતા ઋતિક રોશન હાલ તેની ફિલ્મો કરતા પર્સનલ લાઈફને લઈને વધુ ચર્ચામાં રહે છે. અભિનેતા સબા આઝાદને ડેટ કરી રહ્યો છે. સબા આઝાદ પણ અભિનયની દુનિયામાં સક્રિય છે અને અનેક ફિલ્મોમાં જોવા મળી ચૂકી છે. હવે સબા આઝાદનો એક ગ્લેમરસ વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેમાં તે ઉપ્સ મૂમેન્ટનો ભોગ બનતી જોવા મળી રહી છે.
Nov 14,2022, 13:05 PM IST
Vikram Vedha
ગર્લફેન્ડ સબા આઝાદની સાથે રિતિકને જોઈ ભડક્યા લોકો, કહ્યું- પાપા-પુત્રી લાગો છો
Hrithik Roshan અને સબા આઝાદનો લેટેસ્ટ વીડિયો જોયા બાદ લોકો તેને ખુબ ટ્રોલ કરી રહ્યાં છે. ઘણા યૂઝર્સે તો તેને પિતા-પુત્રી કહી દીધા છે.
Oct 1,2022, 17:46 PM IST
Hritik Roshan
પોતાનાથી 16 વર્ષ નાની સિંગર જોડે ભીડાયો રિતિકનો ટાંકો! જાણો કોણ છે આ યુવતી
બોલિવૂડ એક્ટર રિતિક રોશન આ દિવસોમાં પોતાની લવ લાઈફને લઈને ખૂબ જ ચર્ચામાં છે અને તે છે સિંગર-એક્ટ્રેસ સબા આઝાદ અને બંનેની તસવીરો અને વીડિયો આ દિવસોમાં સોશિયલ મીડિયા પર ખૂબ જ ચર્ચામાં છે.
Feb 23,2022, 10:58 AM IST
Trending news
વીરપુરમાં અન્ન ક્ષેત્રના 205 વર્ષ
બાપાએ શરૂ કરેલા સદાવ્રતને 205 વર્ષ પૂર્ણ; દાન લીધા વગર કેવી રીત ચાલે છે અવિરત પરંપરા
RBI proposal floating rate loans
લોન લેનારાઓ માટે સૌથી મોટા ખુશખબર; આ ચાર્જમાંથી મળી શકે છે છૂટકારો! કોને મળશે ફાયદો
Rishabh Pant
મહામુકાબલાના થોડા કલાકો પહેલા ભારતીય ટીમ માટે ખરાબ સમાચાર, આ સ્ટાર પ્લેયર બીમાર
Gujarati Video
ચાલું વર્ષે દરેક ગુજરાતીઓએ સરકારને કેટલો ટેક્સ ચૂકવ્યો? અને હવે કેટલો ચૂકવવો પડશે?
bollywood
આ ફિલ્મ જોઈ ભુલી જશો સનમ તેરી કસમ અને રાંઝણા ફિલ્મ, ફિલ્મની 2 રીમેક બની એ પણ છે હીટ
corona virus
કોરોનાના વધુ એક વેરિએન્ટથી વિશ્વમાં ફરી ફફડાટ; ચીનમા મળી આવ્યો કોરોનાનો નવો વેરિએન્ટ
Airtel Recharge
ભારત-પાકિસ્તાન મેચ જુઓ બિલકુલ ફ્રી ફ્રી ફ્રી; આ છે Jio, Airtel અને Viની 'ડબલમઝા' ઓફર
Herbal Shampoo
Herbal Shampoo: આ હર્બલ શેમ્પૂથી વાળ ધોવાનું રાખો, વાળ ખરતાં બંધ થશે અને કાળા રહેશે
gujarat
ગુજરાતના જાણીતા યૂ-ટ્યૂબર પર જીવલેણ હુમલો; કપડા ઉતારી નગ્ન કર્યો, પછી ઊંધો સુવડાવીને
Giloy Benefits
Giloy Benefits: 2 ચમચી આ પાનનો રસ રોજ પી લો, તમારી આસપાસ પણ નહીં ફરકે ગંભીર બીમારીઓ