हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
russian
Russian News
breaking news
ગુજરાતમાં રશિયાના 200 બિઝનેસમેનો આવશે, આ મોટા મહેમાનો સાથે PMની દેખાશે ખાસ જુગલબંધી
Vibrant Gujarat Summit: વાઈબ્રન્ટ ગુજરાત સમિટની 10મી આવૃત્તિ માટે ગુજરાત સરકારે અભૂતપૂર્વ તૈયારીઓ કરી છે. આ કાર્યક્રમમાં લગભગ 1 લાખ મહેમાનો આવવાની અપેક્ષા છે. ગુજરાત સરકારે 600 રૂમ બુક કરાવ્યા છે. ગુજરાતમાં અમદાવાદ અને ગાંધીનગરની ફાઈવસ્ટાર હોટલો બુક થઈ ગઈ છે.
Jan 3,2024, 15:29 PM IST
Junagadh
રશિયન સાધ્વીને લાગ્યો હિન્દુ સનાતન ધર્મનો રંગ, આવી પહોંચ્યા ભવનાથના મેળામાં
Junagadh Bhavnath Melo : ભવનાથના મેળામાં વિદેશી સાધુ સંતોનું આગમન થઈ રહ્યું છે... રશિયન સાધ્વી અન્નપૂર્ણા ગૌરીએ જુનાગઢને તપોભૂમિ ગણાવી
Feb 16,2023, 12:14 PM IST
ukraine russia crisis
22 વર્ષની શિક્ષક યુવતી કલમના બદલે ચલાવી રહી છે AK-47, કહ્યું- 'દેશની રક્ષા કરવી...
Ukraine-Russia Crisis: દેશની રક્ષા માટે શાળાના શિક્ષકો સહિત ઘણા યુવા રાષ્ટ્રની મદદ માટે ડોક્ટર, ડ્રાઈવર તરીકે કામ કરવા માંગે છે. તેમનો પ્રયાસ એવો પણ છે કે યુક્રેનની બહાર રહેલા યુક્રેનિયનોને પણ દેશના સંરક્ષણ માટે લાવવામાં આવે.
Feb 19,2022, 20:56 PM IST
third world war
યૂરોપમાં મંડરાઇ રહ્યો છે ત્રીજા વિશ્વયુદ્ધનો ખતરો, પુતિનની જીદ છે કારણ
1 લાખથી વધુ રશિયન સૈનિકો ભારે હથિયારો સાથે યુક્રેનની સરહદો પર તૈનાત છે. બંને દેશો વચ્ચે યુદ્ધની સ્થિતિ છે. આવી સ્થિતિમાં યુક્રેનના એક મંત્રીએ દાવો કર્યો છે કે જો રશિયા હુમલો કરશે તો ત્રીજું વિશ્વ યુદ્ધ શરૂ થઈ શકે છે. આ સિવાય અમેરિકી ગુપ્તચર એજન્સીએ ચેતવણી આપી છે કે રશિયા જાન્યુઆરીમાં યુક્રેન પર હુમલો કરી શકે છે.
Dec 16,2021, 22:09 PM IST
Vladimir Putin
માતા-પિતાએ બાળકનું નામ રાખ્યું વ્લાદિમીર પુતિન, તો સરકારે આપ્યો આ આદેશ
સ્વીડનમાં એક આવો મામલો સામે આવ્યો છે જ્યાં એક કપલે પોતાના નવજાત બાળકનું નામ રશિયાના રાષ્ટ્રપતિ 'વ્લાદિમીર પુતિન'ના નામ પર રાખી દીધુ. પરંતુ જ્યારે સ્વીડનની સરકારને આ વાતની માહિતી મળી તો તેણે આ નામ રાખવા પર કપલ પર પ્રતિબંધ લગાવી દીધો છે.
Sep 19,2021, 16:51 PM IST
અમેરિકા
અમેરિકાએ રશિયાના આ પ્રસ્તાવને નકાર્યો, પરમાણુ હથિયારમાં વધારો કરશે યૂએસ!
અમેરિકાના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (National Security Adviser) ઓ બ્રાયને કહ્યુ કે, રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન (Russian President Vladimir Putin)એ એક વર્ષ માટે ન્યૂ સ્ટાર્ટ સમજુતીને વધારવાનો પ્રસ્તાવ આપ્યો હતો. પરંતુ ટ્રમ્પ વહીવટી તંત્રએ તેનો અસ્વીકાર કરી દીધો છે.
Oct 17,2020, 16:16 PM IST
fire
મોસ્કો એરપોર્ટ પર રશિયન પ્લેનમાં લાગી આગ, 41 લોકોના મોત
મોસ્કો એરપોર્ટ પર રશિયન પ્લેનમાં આગ લાગતામાં બે બાળક અને એક ક્રૂ મેમ્બર સહિત 41 લોકોના મોત,પ્લેન ટેકઓફ સમયે લાગી આગ, પ્લેનમાં 73 પેસેન્જર સહિત પાંચ ક્રૂ મેમ્બર હતા, પ્લેન રશિયન સિટી મરમન્સ્ક જઈ રહ્યું હતું
May 6,2019, 14:15 PM IST
narendra modi
વિશ્વમાં મોદીનો ડંકો : UAE બાદ આ મહાશક્તિએ પણ આપ્યું તેમને સર્વોચ્ચ સન્માન
ઓર્ડર ઓપ સેંટ એંડ્રયૂ દ એપોસલ નામનું પોતાનું આ સન્માન રશિયાનાંવડાપ્રધાન મોદીને ભારત અને રશિયા વચ્ચે વિશેષ રણનીતિક ભાગીદારીને વિશિષ્ટ રીતે વધારવા માટે એનાયત થયું છે
Apr 12,2019, 16:58 PM IST
Trending news
google
Googleની નવી પોલિસી પર વિવાદ, પ્રાઈવેસી પર ઉઠ્યા પ્રશ્નો; બંધ નથી કરી શકતા ટ્રેકિંગ
India vs Pakistan
પાક. સામે ભારતનો 'વિરાટ' વિજય, દુબઈમાં પાકિસ્તાનને પાણી વગર ધોઈ નાખ્યું
ratna jyotish
Gemstone: ધન પ્રાપ્તિ માટે કયો રત્ન ધારણ કરવો જોઈએ? જાણો
Indians deported
અમેરિકાથી વધુ એક વિમાન આવ્યું ભારત, આ વખતે દિલ્હીમાં લેન્ડ થયા 12 ભારતીય
vastu tips
Vastu Tips: ક્યારેય ખિસ્સામાં ન રાખો આ 5 વસ્તુઓ, દુર્ભાગ્ય લાવે છે તેવી માન્યતા
Virat Kohli
કોહલીનો વિરાટ રેકોર્ડ..આવું કરનાર દુનિયાનો પ્રથમ ખેલાડી બન્યો,સચિનનો રેકોર્ડ ધરાશાયી
Virat Kohli
વિરાટે રચ્યો ઈતિહાસ... કોહલીએ તોડ્યો મોહમ્મદ અઝહરુદ્દીનનો 25 વર્ષ જુનો રેકોર્ડ
Hardik Pandya
'બેવડી સદી' સાથે નંબર 1... ભારત-પાકિસ્તાન મેચમાં હાર્દિક પંડ્યાએ બનાવ્યો મહારેકોર્ડ
Sabarmati Central Jail
સાબરમતી સેન્ટ્રલ જેલ આવી વિવાદમાં! કેદીઓ આરામ કરતા હોય તેવો વીડિયો વાયરલ
Business News
6 મહિના સુધી આ બેંકમાંથી પૈસા ઉપાડી શકશે નહીં ગ્રાહકો, ગુજરાતમાં પણ છે શાખા