हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Ross Taylor
Ross taylor News
Rajasthan Royals
Rajasthan Royals ના માલિકની શરમજનક હરકતનો ખુલાસો, આ પ્લેયરને ઝીંક્યા હતા 3-4 તમાચા
Rajasthan Royals: ઇન્ડીયન પ્રીમિયર લીગ (IPL) ના વિવાદો સાથે જૂનો સંબંધ છે, પરંતુ આ વખતે આઇપીએલ સાથે જોડાયેલી એક ઘટનાનો ખુલાસો થયો છે. જેને જાણીને તમે પણ ચોંકી જશો. આ વખતે દિગ્ગ્ગજ વિદેશી ખેલાડીએ આઇપીએલની ફ્રેંચાઇઝી રાજસ્થાન રોયલ્સના માલિકને ચોંકવનારો ખુલાસો કર્યો છે.
Aug 13,2022, 22:12 PM IST
IPL 2022
IPL વચ્ચે મોટા સમાચાર, આ દિગ્ગજ ક્રિકેટરે અચાનક લીધી નિવૃતિ; સૌ કોઈ થયા નિરાશ
IPL 2022 વચ્ચે જ વર્લ્ડ ક્રિકેટના એક દિગ્ગજ ખેલાડીએ અચાનક ઇન્ટરનેશનલ ક્રિકેટને હંમેશા-હંમેશા માટે બાય-બાય કહ્યું છે. આ દિગ્ગજ ક્રિકેટરની અચાનક ઇન્ટરનેશનલ ક્રિકેટમાંથી નિવૃતિ લેવાના સમાચારે ફેન્સના દિલ તોડી દીધા છે.
Apr 4,2022, 15:33 PM IST
Devon Conway
ડેવોન કોનવેએ ટેસ્ટ ક્રિકેટમાં રચ્યો ઈતિહાસ, ન્યૂઝીલેન્ડ માટે બનાવ્યો ખાસ રેકોર્ડ
ન્યૂઝીલેન્ડના બેટર ડેવોન કોનવેએ વર્ષ 2021ની પ્રથમ સદી ફટકારી દીધી છે. પોતાની ચોથી ટેસ્ટ રમી રહેલા કોનવેએ બાંગ્લાદેશ સામે પ્રથમ ટેસ્ટના પ્રથમ દિવસે 122 રન બનાવ્યા હતા.
Jan 1,2022, 15:37 PM IST
ન્યૂઝિલેન્ડ
36 વર્ષીય Ross Taylor એ બનાવ્યો ભારતમાં થનાર World Cup 2023 નો આ પ્લાન
રોસ ટેલર (Ross Taylor)કહ્યું કે 'વર્લ્ડકપ 2023 પહેલાં ફેબ્રુઆરી અને માર્ચમાં થવાનો હતો અને હવે વર્લ્ડકપ ઓક્ટોબર અને નવેમ્બર 2023માં થશે.
Nov 25,2020, 15:29 PM IST
Ross Taylor
રોસ ટેલર બનાવશે અનોખો રેકોર્ડ, ત્રણેય ફોર્મેટમાં 100 મેચ રમનાર પ્રથમ ખેલાડી બનશે!
ટેલરે ભારત વિરુદ્ધ ટી20 આંતરરાષ્ટ્રીય સિરીઝમાં જ પોતાની 100મી મેચ રમી હતી. હવે શુક્રવારે તે પોતાની 100મી ટેસ્ટ મેચ રમશે. તે ત્રણેય ફોર્મેટમાં 100 મેચ રમનાર પ્રથમ ક્રિકેટર હશે.
Feb 20,2020, 16:43 PM IST
slow over-rate
હેમિલ્ટન વનડેઃ ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ ટીમ ઈન્ડિયાની હાર, હવે ICCએ ફટકાર્યો
ભારતના કેપ્ટન વિરાટ કોહલીએ ગુનો અને પ્રસ્તાવિત સજાનો સ્વીકાર કરી લીધો જેથી ઔપચારિક સુનાવણીની જરૂર પડી નથી.
Feb 5,2020, 18:28 PM IST
Ross Taylor
Ind vs NZ: ભારતને હરાવી ન્યૂઝીલેન્ડે રચ્ચો ઈતિહાસ, મેળવ્યો સૌથી મોટો વિજય
ભારતે પ્રથમ બેટિંગ કરતા શ્રેયસ અય્યરની સદીની મદદથી 347 રન બનાવ્યા હતા. કેએલ રાહુલે 88 રનનું યોગદાન આપ્યું હતું. જવાબમાં રોસ ટેલરની અણનમ સદીની મદદથી ન્યૂઝીલેન્ડે 4 વિકેટે વિજય મેળવ્યો હતો.
Feb 5,2020, 16:23 PM IST
AUS vs NZ
ન્યૂઝીલેન્ડના બેટ્સમેન રોસ ટેલરે રચ્યો ઈતિહાસ, તોડ્યો ફ્લેમિંગનો રેકોર્ડ
ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ સિરીઝની ત્રીજી અને અંતિમ ટેસ્ટ મેચમાં ન્યૂઝીલેન્ડના સૌથી અનુભવી બેટ્સમેન રોસ ટેલરે નવો કમાલ કરી દીધો છે. ટેલરના નામે હવે ન્યૂઝીલેન્ડ તરફથી સૌથી વધુ ટેસ્ટ રન બનાવવાનો રેકોર્ડ નોંધાય ગયો છે.
Jan 6,2020, 16:10 PM IST
બાંગ્લાદેશ vs ન્યૂઝીલેન્ડ
NZ vs BDESH: માર્ટિન ક્રોનો રેકોર્ડ તોડ્યા બાદ રોસ ટેલરે માગી માફી
રોસ ટેલરે માર્ટિન ક્રોની ભવિષ્યવાણીને સાચી સાબિત કરવાની ઈચ્છા પૂરી કરી, જેમણે કહ્યું હતું કે ટેલર એક દિવસ તેમની સદીની સંખ્યાને પાછળ છોડી દેશે.
Mar 11,2019, 17:16 PM IST
New Zealand
NZ vs SL: ન્યૂઝીલેન્ડે ત્રીજી વનડેમાં લંકાને 115 રનથી હરાવ્યું
ન્યૂઝીલેન્ડ તરફથી રોસ ટેલર અને હેનરી નિકોલ્સે શાનદાર પ્રદર્શન કરતા સદી ફટકારી હતી.
Jan 8,2019, 14:25 PM IST
Trending news
hair fall
પ્રેગ્નન્સી પછી ખરતા વાળથી પરેશાન છો ? આજથી વાપરવા લાગો આ વસ્તુઓ,અટકી જશે ખરતા વાળ
Champions Trophy 2025
રોહિત અપનાવશે જૂની ફોર્મ્યુલા, પાકિસ્તાનમાં એક ફેરફાર નક્કી...આવી હશે પ્લેઇંગ-11
walking benefits
માત્ર 10 મિનિટ ચાલવાથી ઓછો થાય છે મોતનો ખતરો! ડોક્ટરે જણાવ્યા ગજબના ફાયદા
વીરપુરમાં અન્ન ક્ષેત્રના 205 વર્ષ
બાપાએ શરૂ કરેલા સદાવ્રતને 205 વર્ષ પૂર્ણ; દાન લીધા વગર કેવી રીત ચાલે છે અવિરત પરંપરા
RBI proposal floating rate loans
લોન લેનારાઓ માટે સૌથી મોટા ખુશખબર; આ ચાર્જમાંથી મળી શકે છે છૂટકારો! કોને મળશે ફાયદો
Rishabh Pant
મહામુકાબલાના થોડા કલાકો પહેલા ભારતીય ટીમ માટે ખરાબ સમાચાર, આ સ્ટાર પ્લેયર બીમાર
Gujarati Video
ચાલું વર્ષે દરેક ગુજરાતીઓએ સરકારને કેટલો ટેક્સ ચૂકવ્યો? અને હવે કેટલો ચૂકવવો પડશે?
bollywood
આ ફિલ્મ જોઈ ભુલી જશો સનમ તેરી કસમ અને રાંઝણા ફિલ્મ, ફિલ્મની 2 રીમેક બની એ પણ છે હીટ
corona virus
કોરોનાના વધુ એક વેરિએન્ટથી વિશ્વમાં ફરી ફફડાટ; ચીનમા મળી આવ્યો કોરોનાનો નવો વેરિએન્ટ
Airtel Recharge
ભારત-પાકિસ્તાન મેચ જુઓ બિલકુલ ફ્રી ફ્રી ફ્રી; આ છે Jio, Airtel અને Viની 'ડબલમઝા' ઓફર