हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
RIP Legend
Rip legend News
Rishi Kapoor
સામે આવી હોસ્પિટલના બિછાને પડેલા ઋષિ કપૂરના અંતિમ videoની ખરી હકીકત
બોલિવુડના દિગ્ગજ એક્ટર ઋષિ કપૂર (Rishi Kapoor) નું આજે 67 વર્ષની વયે નિધન થયું છે. તેઓ 2018થી લ્યૂકેમિયા (રક્તનું કેન્સર)થી પીડિતા હતા. તબિયત બગડ્યા બાદ તેઓને બુધવારે એચ.એન રિલાયન્સ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. અંદાજે ત્રણ મહિના પહેલા ઋષિ કપૂરના બહેન રિતુ નંદાનું પણ કેન્સરને કારણે નિધન થયું હતું. ત્યારે હાલ ઋષિ કપૂરના નિધનથી તેમના ફેન ગમગીન બની ગયા છે. ઋષિ કપૂરના નિધન બાદ તેમનો એક વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે, જેમાં કહેવાઈ રહ્યું છે કે, આ વીડિયો તેમના મૃત્યુના થોડા સમય પહેલાનો છે. વીડિયોમાં એક શખ્સ તેમની પાસે બેસ્યો છે, અને તે ગીત ગાઈને તેમના આર્શીવાદ મેળવી રહ્યો છે. જોકે, હોસ્પિટલના બિછાનેથી તેમનો અંતિમ વીડિયો કહેવાતા આ વીડિયોની હકીકત કંઈક અલગ જ છે.
Apr 30,2020, 18:11 PM IST
Rishi Kapoor
Rishi Kapoorની Life Story : આ એક્ટ્રેસને લગ્ન પહેલા ડેટ કરી હતી
બોલિવુડના દિગ્ગજ અભિનેતા ઋષિ કપૂર (Rishi Kapoor) હવે આપણી વચ્ચે નથી રહ્યાં. ગત રાત્રે એવા સમાચાર મળ્યા હતા કે, તેઓને શ્વાસ લેવામા તકલીફ પડી રહી છે, જેથી રિલાયન્સ ફાઉન્ડેશનની હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા હતા. થોડા સમય પહેલા જ અમિતાભ બચ્ચને ટ્વિટ કરીને માહિતી આપી હતી કે, ઋષિ કપૂરનું નિધન થયું છે અને તેઓ તૂટી ચૂક્યા છે. ચોકલેટી હીરો તરીકે જાણીતા ઋષિ કપૂર એવા પરિવાર સાથે સંબંધ ધરાવે છે. જેઓએ બોલિવુડમાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે. ઋષિ કપૂરે પોતાની ફિલ્મ કરિયરમાં સેંકડો ફિલ્મો કરી છે, અને એવોર્ડ મેળવ્યા છે. વર્ષ 2008માં તેઓને ફિલ્મ ફેર લાઈફટાઈમ અચિવમેન્ટ એવોર્ડથી પણ નવાજવામાં આવ્યા હતા. આવો, આપણા સૌના ફેવરિટ ઋષિ કપૂરના જન્મથી લઈને ફિલ્મી કરિયર વિશે માહિતી મેળવીએ. ઋષિ કપૂરના જન્મ 4 સપ્ટેમ્બર, 1952ના રોજ મુંબઈના ચેમ્બૂરમાં થયો હતો. તેઓ બોલિવુડ શો મેન તરીકે પ્રખ્યાત રાજ કપૂરની બીજી સંતાન હતા. ઋષિ કપૂરને લોકો પ્રેમથી ચિંટુ પણ બોલાવે છે. ઋષિ કપૂરને બે ભાઈઓ છે, રણધીર કપૂર અને રાજીવ કપૂર.
Apr 30,2020, 13:31 PM IST
Rishi Kapoor
મૃત્યુ પહેલા ખુદ ઋષિ કપૂરે શેર કરી હતી તેમની આ તસવીરો...
કેન્સર સાથે બે વર્ષની લડત બાદ આખરે આજે ઋષિ કપૂર જિંદગી સામેની જંગ હારી ગયા હતા. તે લ્યુકેમિયાથી પીડિતા હતા. અમેરિકામાં લાંબી સારવાર બાદ થોડા સમય પહેલા જ ભારત પરત ફર્યા હતા. અભિનેતા ઈરફાન ખાનના નિધન બાદ બીજા જ દિવસે બોલિવુડના દિગ્ગજ અભિનેતાનું નિધન થતા સમગ્ર દેશમાં સન્નાટો વ્યાપી ગયો છે. ઋષિના પરિવારે એક સત્તાવાર નિવેદન બહાર પાડ્યું છે, જેમાં તેઓએ કોરોના વાયરસને પગલે દેશની વર્તમાન પરિસ્થિતિઓને કારણે ચાહકોને એકતામાં શોક કરવાની વિનંતી કરી છે. નિવેદનમાં એ પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે કેવી રીતે બીમારી સામે છેલ્લા બે દિવસથી લડી રહ્યા હતા. અને જીવનના અંત સુધી તબીબી કર્મચારીઓ સાથે સતત મનોરંજન પણ કરતા રહ્યા હતા. ત્યારે તેમની કેટલીક દુર્લભ તસવીરો પર એક નજર કરીએ, જે ખુદ ઋષિ કપૂરે તેમના ટ્વિટર એકાઉન્ટ પર શેર કરી હતી.
Apr 30,2020, 11:47 AM IST
Rishi Kapoor
અંતિમ પળ સુધી સતત પતિ ઋષિ કપૂરની પડખે રહ્યા હતા નીતૂ કપૂર
બોલિવુડના મહાન એક્ટર ઋષિ કપૂર (Rishi kapoor) નું નિધન થયું છે. 67 વર્ષીય અભિનેતાએ આજે ગુરુવારે અંતિમ શ્વાસ લીધા. અભિનયની દુનિયામાં ઋષિ કપૂરે પિતા જેવી જ નામના મેળવી હતી. તેઓ સોશિયલ મીડિયા પર પણ સતત એક્ટિવ રહેતા હતા. પોતાના ટ્વિટના માધ્યમથી દેશના સામાજિક મુદ્દાઓ પર પોતાનો મત વ્યક્ત કરતા હતા. પરંતુ આજે જેઓ જિંદગી સામેની જંગ હારી ગયા હતા. આવામાં પત્ની નીતૂ કપૂરે એક પળ પણ પતિનો સાથ છોડ્યો ન હતો. લંડનમાં તેમની બીમારીના ઈલાજ દરમિયાન પણ તેઓ સતત તેમના પડખે રહ્યા હતા.
Apr 30,2020, 11:12 AM IST
Trending news
google
Googleની નવી પોલિસી પર વિવાદ, પ્રાઈવેસી પર ઉઠ્યા પ્રશ્નો; બંધ નથી કરી શકતા ટ્રેકિંગ
India vs Pakistan
પાક. સામે ભારતનો 'વિરાટ' વિજય, દુબઈમાં પાકિસ્તાનને પાણી વગર ધોઈ નાખ્યું
ratna jyotish
Gemstone: ધન પ્રાપ્તિ માટે કયો રત્ન ધારણ કરવો જોઈએ? જાણો
Indians deported
અમેરિકાથી વધુ એક વિમાન આવ્યું ભારત, આ વખતે દિલ્હીમાં લેન્ડ થયા 12 ભારતીય
vastu tips
Vastu Tips: ક્યારેય ખિસ્સામાં ન રાખો આ 5 વસ્તુઓ, દુર્ભાગ્ય લાવે છે તેવી માન્યતા
Virat Kohli
કોહલીનો વિરાટ રેકોર્ડ..આવું કરનાર દુનિયાનો પ્રથમ ખેલાડી બન્યો,સચિનનો રેકોર્ડ ધરાશાયી
Virat Kohli
વિરાટે રચ્યો ઈતિહાસ... કોહલીએ તોડ્યો મોહમ્મદ અઝહરુદ્દીનનો 25 વર્ષ જુનો રેકોર્ડ
Hardik Pandya
'બેવડી સદી' સાથે નંબર 1... ભારત-પાકિસ્તાન મેચમાં હાર્દિક પંડ્યાએ બનાવ્યો મહારેકોર્ડ
Sabarmati Central Jail
સાબરમતી સેન્ટ્રલ જેલ આવી વિવાદમાં! કેદીઓ આરામ કરતા હોય તેવો વીડિયો વાયરલ
Business News
6 મહિના સુધી આ બેંકમાંથી પૈસા ઉપાડી શકશે નહીં ગ્રાહકો, ગુજરાતમાં પણ છે શાખા