हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
PR Visa
Pr visa News
Australia
ઓસ્ટ્રેલિયા જતા ગુજરાતી વિદ્યાર્થીઓને મોટો ઝટકો, IELTS માં હવે આટલા બેન્ડ ફરજિયાત
Australia Student Visa: ઓસ્ટ્રેલિયાની સરકારે પોતાના ઈમિગ્રેશન સંબંધિત નિયમોમાં ફેરફાર કર્યો છે જેની અસર ભારતીય વિદ્યાર્થીઓને થશે. ઓસ્ટ્રેલિયા આગામી બે વર્ષમાં પોતાના ત્યાં આવનારા પ્રવાસીઓની સંખ્યા અડધી કરવાની તૈયારીમાં છે. આ ઉપરાંત નવી ઈમિગ્રેશન પોલીસીની જાહેરાતમાં પોસ્ટ ગ્રેજ્યુએટ વિદ્યાર્થીઓના વિઝા માટે International English Language Testing System (IELTS) માં જરૂરી બેન્ડમાં વધારો કર્યો છે.
Dec 16,2023, 9:11 AM IST
canada
રેકોર્ડ સંખ્યામાં કેનેડા છોડી બીજા દેશમાં જઈ રહ્યા છે લોકો, સામે આવ્યું આ કારણ
Canada News: અપ્રવાસીઓ કેનેડા છોડીને હવે બીજા દેશો તરફ વળી રહ્યા છે. અપ્રવાસીઓના કેનેડા છોડવાની સંખ્યા સતત વધી રહી છે. એક રિપોર્ટ મુજબ 2016તી 2019 વચ્ચે અપ્રવાસીયોના કેનેડા છોડવાની સંખ્યામાં રેકોર્ડ વધારો થયો છે.
Nov 2,2023, 8:36 AM IST
Study Abroad
શું તમારું વિદેશમાં ભણવાનું સપનું છે? એજ્યુકેશન લોન મેળવવી છે તો જાણો પ્રક્રિયા
How to Apply for Education Loan: કેટલાક સમયથી વિદેશમાં અભ્યાસ કરવાનો ક્રેઝ વધ્યો છે. ચાલો જાણીએ એજ્યુકેશન લોન મેળવવાની પદ્ધતિ શું છે અને કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ.
Oct 12,2023, 14:53 PM IST
australia visa policy
વિદેશ જવા માટે એક નહીં 7 પ્રકારના હોય છે VISA, એક ના મળે તો બીજામાં ટ્રાય કરો
Australia Visa Policy: ઓસ્ટ્રેલિયા એટલા માટે કારણ કે તે એક એવો દેશ છે જ્યાં તમે માત્ર કમાણી જ નથી કરતા પણ તમારી જાતને અપડેટ પણ કરો છો. તમે તમારી જાતને ઘણી રીતે વધુ સારી બનાવી શકો છો.
Sep 20,2023, 14:42 PM IST
USA VS CANADA
US કે કેનેડા: અભ્યાસ માટે કયો દેશ સૌથી બેસ્ટ, ગુજરાતીઓએ આ દેશને આપવું પ્રાધાન્ય
USA VS CANADA: ગુજરાતીઓ માટે યુનાઇટેડ સ્ટેટ્સ અને કેનેડા વિદેશમાં અભ્યાસ માટેના બે સૌથી લોકપ્રિય સ્થળો છે. સૌથી વધારે સ્ટુડન્ટ વિઝાની ઈન્કવાયરી આ દેશોમાં જ કરાય છે. ઘણા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ મૂંઝવણનો સામનો કરી રહ્યા છે; અભ્યાસ માટે કયો દેશ સારો... યુએસએ જવું કે કેનેડા તો અમે તમારી થોડી મૂંઝવણ દૂર કરવાનો પ્રયાસ કરી રહ્યાં છીએ.
Sep 7,2023, 13:40 PM IST
Canada PR Visa
કાયમ માટે કેનેડા જવું છે પણ વિઝાનું ટેન્શન છે? આ રીતે મેળવી શકશો કેનેડાના PR વિઝા
Canada Citizenship: ગુજરાતીઓને કેનેડા જવાના ખુબ જ અરમાનો હોય છે. ત્યાંની લાઈફ તેમને ખુબ આકર્ષે છે. કાયમી વસવાટ માટે આકાશ પાતાળ એક કરતા હોય છે.ત્યારે અમે તમને જણાવીશું કે કેનેડાની નાગરિકતા મેળવવા માટે શું કરવું.
Sep 11,2023, 11:14 AM IST
canada
ગુજરાતીઓ...કેનેડામાં સેટ થવાની છે ઈચ્છા? ફટાફટ ચેક કરો વિઝા મેળવવાની આ ઝડપી પ્રોસેસ
Canada Visa: જો તમે કેનેડામાં કાયમી ધોરણે સ્થાયી થવાનું વિચારી રહ્યા હોવ, તો તમારે પરમેનન્ટ રેસીડેન્સી વિઝાની જરૂર પડશે. તમને જણાવી દઈએ કે છેલ્લા કેટલાક વર્ષોમાં કેનેડામાં આ માટે અરજીઓની સંખ્યામાં ઉછાળો આવ્યો છે. કેનેડિયન વિઝા મેળવવા માટે 'એક્સપ્રેસ એન્ટ્રી સિસ્ટમ' એ એક શ્રેષ્ઠ અને ઝડપી પ્રોગ્રામ છે.
Sep 11,2023, 11:14 AM IST
Trending news
google
Googleની નવી પોલિસી પર વિવાદ, પ્રાઈવેસી પર ઉઠ્યા પ્રશ્નો; બંધ નથી કરી શકતા ટ્રેકિંગ
India vs Pakistan
પાક. સામે ભારતનો 'વિરાટ' વિજય, દુબઈમાં પાકિસ્તાનને પાણી વગર ધોઈ નાખ્યું
ratna jyotish
Gemstone: ધન પ્રાપ્તિ માટે કયો રત્ન ધારણ કરવો જોઈએ? જાણો
Indians deported
અમેરિકાથી વધુ એક વિમાન આવ્યું ભારત, આ વખતે દિલ્હીમાં લેન્ડ થયા 12 ભારતીય
vastu tips
Vastu Tips: ક્યારેય ખિસ્સામાં ન રાખો આ 5 વસ્તુઓ, દુર્ભાગ્ય લાવે છે તેવી માન્યતા
Virat Kohli
કોહલીનો વિરાટ રેકોર્ડ..આવું કરનાર દુનિયાનો પ્રથમ ખેલાડી બન્યો,સચિનનો રેકોર્ડ ધરાશાયી
Virat Kohli
વિરાટે રચ્યો ઈતિહાસ... કોહલીએ તોડ્યો મોહમ્મદ અઝહરુદ્દીનનો 25 વર્ષ જુનો રેકોર્ડ
Hardik Pandya
'બેવડી સદી' સાથે નંબર 1... ભારત-પાકિસ્તાન મેચમાં હાર્દિક પંડ્યાએ બનાવ્યો મહારેકોર્ડ
Sabarmati Central Jail
સાબરમતી સેન્ટ્રલ જેલ આવી વિવાદમાં! કેદીઓ આરામ કરતા હોય તેવો વીડિયો વાયરલ
Business News
6 મહિના સુધી આ બેંકમાંથી પૈસા ઉપાડી શકશે નહીં ગ્રાહકો, ગુજરાતમાં પણ છે શાખા