हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
PDPU
Pdpu News
Prabhat feri
આજે મુખ્યમંત્રી પ્રભાતફેરી કરશે, દરેક ગામના લોકોને પણ આ સંકલ્પ કરવા અપીલ
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત મંગળવારે ગાંધીનગરના સરઢવ ગામે પ્રભાત ફેરીમાં ભાગ લેશે. સરઢવમાં માધ્યમિક શાળાના જન્મદિનની ઉજવણીમાં વૃક્ષારોપણ-પશુ સારવાર કેમ્પનું આઝાદીના અમૃત મહોત્સવ અન્વયે ભૂપેન્દ્ર પટેલની પ્રેરક ઉપસ્થિતીમાં આયોજન કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત મંગળવારે આજે સવારે ૬-૩૦ કલાકે ગાંધીનગર નજીકના સરઢવ ગામે પ્રભાત ફેરીમાં સહભાગી થશે.
Apr 12,2022, 0:11 AM IST
Gujarat CM
તેજસ્વી યુવાનોએ દેશમાં જ રહીને હવે દેશને અનોખી ટેક્નોલોજી આપવાની જરૂર
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં પંડિત દીન દયાળ એનર્જી યુનિવર્સિટીનો નવમો પદવીદાન સમારોહ સંપન્ન થયો હતો. યુવા શક્તિએ મેળવેલા જ્ઞાન અને કૌશલ્યથી સજ્જ થઈ સપના સાકાર કરવાના છે. સેક્ટરલ યુનિવર્સિટીઝની સ્થાપના દ્વારા ગુજરાતના યુવાનોને વિશ્વ સમકક્ષ જ્ઞાન ઘર આંગણે આપવાના વડાપ્રધાનના સંકલ્પના બીજ હવે વટવૃક્ષ બની ગયા છે.૧પ૬૩ યુવા વિદ્યાર્થીઓને ગ્રેજ્યુએશન ડીગ્રી, ૪૦ વિદ્યાર્થીઓને પી.એચ.ડી. ડીગ્રી અને ૧૦ર જેટલા તેજસ્વી વિદ્યાર્થીઓને મેડલ એનાયત કરવામાં આવ્યા હતા.
Apr 12,2022, 0:06 AM IST
vijay rupani
શિક્ષણ ક્ષેત્રે વિશ્વની બેસ્ટ પ્રેક્ટિસીસનો ગુજરાતના વિદ્યાર્થીઓને મળશે લાભ
મુખ્યમંત્રીએ (CM) કહ્યું હતું કે, આ સાત યુનિવર્સિટીઓને સેન્ટર ઓફ એક્સિલેન્સનો દરજ્જો મળવાથી વૈશ્વિક ફલક ઉપર પોતાનું વિશેષ પ્રદાન આપવા એક એક્શન પ્લાન તૈયાર કરાશે. આ નિર્ણયથી યુનિવર્સિટીઓમાં શિક્ષણની ગુણવત્તામાં વધારો થશે અને તેને વૈશ્વિક ટચ મળશે.
May 31,2021, 16:45 PM IST
HM Amit Shah
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે PDPUના વિદ્યાર્થીઓનું કર્યું સંબોધન, જુઓ શું કહ્યું
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આપી PDPUના પદવીદાન સમારોહમાં હાજરી, PDPUના પ્રેસિડેન્ટ મુકેશ અંબાણી, મુખ્યમંત્રી રૂપાણી પણ રહ્યાં હાજર.
Aug 29,2019, 19:30 PM IST
HM Amit Shah
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આપી PDPUના પદવીદાન સમારોહમાં હાજરી
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ PDPU પહોંચ્યા,PDPUના પ્રેસિડેન્ટ મુકેશ અંબાણી, મુખ્યમંત્રી રૂપાણી પણ રહ્યાં હાજર.
Aug 29,2019, 18:25 PM IST
પીડીપીયુ
PDPU પદવી સમારોહમાં હાજરી આપવા પહોંચ્યા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ
PDPUના સાતમા પદવી સમારોહમાં પીડીપીયુના પ્રેસીડેન્ટ મુકેશ અંબાણી તથા રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પણ હાજરી આપી હતી. જ્યારે મુખ્ય અતિથી તરીકે કેન્દ્રીય ગૃહમંત્રી અમિતશાહ પણ હાજર રહ્યા હતા. આ સમારોહમાં આશરે 1000 જેટલા વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત કરવામાં આવી હતી. 31 પીએચડી અને 61 ગોલ્ડ મેડલ વિજેતાઓને કેન્દ્રીય ગૃહમંત્રીની હાજરીમાં ડીગ્રી એનાયત કરવામાં આવી હતી.
Aug 29,2019, 18:46 PM IST
Trending news
google
Googleની નવી પોલિસી પર વિવાદ, પ્રાઈવેસી પર ઉઠ્યા પ્રશ્નો; બંધ નથી કરી શકતા ટ્રેકિંગ
India vs Pakistan
પાક. સામે ભારતનો 'વિરાટ' વિજય, દુબઈમાં પાકિસ્તાનને પાણી વગર ધોઈ નાખ્યું
ratna jyotish
Gemstone: ધન પ્રાપ્તિ માટે કયો રત્ન ધારણ કરવો જોઈએ? જાણો
Indians deported
અમેરિકાથી વધુ એક વિમાન આવ્યું ભારત, આ વખતે દિલ્હીમાં લેન્ડ થયા 12 ભારતીય
vastu tips
Vastu Tips: ક્યારેય ખિસ્સામાં ન રાખો આ 5 વસ્તુઓ, દુર્ભાગ્ય લાવે છે તેવી માન્યતા
Virat Kohli
કોહલીનો વિરાટ રેકોર્ડ..આવું કરનાર દુનિયાનો પ્રથમ ખેલાડી બન્યો,સચિનનો રેકોર્ડ ધરાશાયી
Virat Kohli
વિરાટે રચ્યો ઈતિહાસ... કોહલીએ તોડ્યો મોહમ્મદ અઝહરુદ્દીનનો 25 વર્ષ જુનો રેકોર્ડ
Hardik Pandya
'બેવડી સદી' સાથે નંબર 1... ભારત-પાકિસ્તાન મેચમાં હાર્દિક પંડ્યાએ બનાવ્યો મહારેકોર્ડ
Sabarmati Central Jail
સાબરમતી સેન્ટ્રલ જેલ આવી વિવાદમાં! કેદીઓ આરામ કરતા હોય તેવો વીડિયો વાયરલ
Business News
6 મહિના સુધી આ બેંકમાંથી પૈસા ઉપાડી શકશે નહીં ગ્રાહકો, ગુજરાતમાં પણ છે શાખા