हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Patan University
Patan university News
North Gujarat University
હવે પાટણ યુનિવર્સિટીમાંથી મળી દારૂની ખાલી બોટલો, ગુજરાતમાં ફરી શિક્ષણ ધામ વિવાદમાં
ગુજરાત અને એમએસ યુનિવર્સિટી બાદ ફરી એક યુનિવર્સિટી વિવાદમાં આવી છે. હવે પાટણ યુનિવર્સિટીમાંથી દારૂની ખાલી બોટલો મળી આવી છે. આ અંગે રજીસ્ટ્રારે કહ્યું કે આ સમગ્ર મામલે તપાસ કરવામાં આવી રહી છે.
Oct 2,2023, 18:22 PM IST
research
પાટણના પ્રોફેસર બટાકામાંથી બનાવશે એવુ પ્લાસ્ટિક, જે 8 દિવસમાં આપોઆપ ઓગળી જશે
પાટણ યુનિવર્સિટીના લાઇફ સાયન્સ વિભાગ દ્વારા બટાટામાંથી બનાવાશે બાયોપ્લાસ્ટિક. બાયોપ્લાસ્ટિક એક જ અઠવાડિયામાં પર્યાવરણમાં કુદરતી રીતે નાશ પામે છે. બાયોપ્લાસ્ટિક માટે ડીસાના બટાકાનો ઉપયોગ કરવામાં આવશે
May 3,2022, 15:40 PM IST
gandhinagar
પાટણમાં માત્ર 15 દિવસમાં ઓક્સિજન રિફિલીંગ પ્લાન્ટ તૈયાર, CM રૂપાણીએ કર્યું લોકાર્પણ
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પાટણની હેમચંન્દ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી દ્વારા નિર્મિત ઓક્સિજન પ્લાન્ટનું વર્ચ્યુઅલ લોકાર્પણ ગાંધીનગરથી કર્યુ હતું
Jun 15,2021, 11:48 AM IST
Patan University
Preparations to remove Chancellor after Patan University scandal: Sutra
Preparations to remove Chancellor after Patan University scandal: SutraPreparations to remove Chancellor after Patan University scandal: Sutra
Mar 30,2021, 17:40 PM IST
Patan University
Postponed Senate meeting of Patan University
Postponed Senate meeting of Patan University
Mar 26,2021, 16:45 PM IST
Patan University
પાટણ યુનિવર્સિટીનો વિવાદિત પરિપત્ર રદ્દ, ગુજરાતનાં વિદ્યાર્થીઓ કરતા હતા થું થું
ઉત્તર ગુજરાત યુનિ ખાતે આજે ખાસ નિર્ણય માટે કારોબારીની બેઠક મળી હતી. જેમાં ઓન લાઇન અને ઓફ લાઇન પરીક્ષા મામલે મહત્વનો નિર્ણય લેવાયો હતો. આ ઉપરાંત થોડા દિવસ અગાઉ જે વિવાદિત પરિપત્ર કર્યો હતો તેને પણ રદ કર્યા હતો. પાટણ ઉત્તર ગુજરાત યુનિ. દ્વારા તા. 24 -12 -2020 ના રોજ ઓનલાઈન અને ઓફ લાઇન પરીક્ષાનો કાર્યક્રમ પત્ર દ્વારા જાહેર કર્યો હતો.
Dec 26,2020, 17:01 PM IST
Patan University
પાટણ યુનિવર્સિટીમાં મોટું કૌભાંડ, પૂર્વ ઈન્ચાર્જ કુલપતિએ ખોટી રીતે લીધો વધારે પગાર
પાટણ યુનિવર્સિટીના પૂર્વ ઇન્ચાર્જ કુલપતિ સામે 10 લાખ ઉચાપતની અરજી કરવામાં આવી છે. પૂર્વ ઇન્ચાર્જ કુલપતિ ડો. અનિલ નાયક સામે 10 લાખની ઉચાપત કર્યાનો ગંભીર આક્ષેપ કરવામાં આવ્યો છે. 10 માસ સુધી ગેરકાયદેસર પગાર મેળવી 10 લાખની ઉચાપત કર્યા હોવાના આક્ષેપો કરવામાં આવ્યા છે. ધારપુર મેડિકલ કોલેજના પ્રધ્યાપક તરીકે 40 હજાર મળવાપાત્ર હોવા છતાં કુલપતિ તરીકેનો ગેરકાયદેસર 10 માસનો પગાર ઉઠાવ્યાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. સંતોકબેન ઇશ્વરલાલ ચેરીટેબલ ટ્રસ્ટના ચેરમેન દશરથભાઈ ઇશ્વરલાલ પટેલે એસ.પી સમક્ષ લેખિતમાં આક્ષેપ લગાવ્યા છે. જે બાદ એસ.પી.એ તપાસના આદેશ આપ્યા છે. સમગ્ર તપાસનો રેલો યુનિવર્સિટીમાં આવતાં અધિકારીઓમાં ફફડાટ છે.
Feb 29,2020, 12:15 PM IST
પાટણ
પાટણની ઉત્તર ગુજરાત યુનીવર્સીટીમાં હવે પીએચડીની પ્રવેશ પ્રક્રિયા ઓનલાઇન
ચાલુ વર્ષે 769 બેઠકો માટે હાલમાં ઓન લાઈન પ્રવેશ પ્રક્રિયા શરુ કરી દેવામાં આવી છે. જે 5 જાન્યુઆરી સુધી ચાલુ રહેશે.
Dec 18,2018, 21:14 PM IST
Trending news
google
Googleની નવી પોલિસી પર વિવાદ, પ્રાઈવેસી પર ઉઠ્યા પ્રશ્નો; બંધ નથી કરી શકતા ટ્રેકિંગ
India vs Pakistan
પાક. સામે ભારતનો 'વિરાટ' વિજય, દુબઈમાં પાકિસ્તાનને પાણી વગર ધોઈ નાખ્યું
ratna jyotish
Gemstone: ધન પ્રાપ્તિ માટે કયો રત્ન ધારણ કરવો જોઈએ? જાણો
Indians deported
અમેરિકાથી વધુ એક વિમાન આવ્યું ભારત, આ વખતે દિલ્હીમાં લેન્ડ થયા 12 ભારતીય
vastu tips
Vastu Tips: ક્યારેય ખિસ્સામાં ન રાખો આ 5 વસ્તુઓ, દુર્ભાગ્ય લાવે છે તેવી માન્યતા
Virat Kohli
કોહલીનો વિરાટ રેકોર્ડ..આવું કરનાર દુનિયાનો પ્રથમ ખેલાડી બન્યો,સચિનનો રેકોર્ડ ધરાશાયી
Virat Kohli
વિરાટે રચ્યો ઈતિહાસ... કોહલીએ તોડ્યો મોહમ્મદ અઝહરુદ્દીનનો 25 વર્ષ જુનો રેકોર્ડ
Hardik Pandya
'બેવડી સદી' સાથે નંબર 1... ભારત-પાકિસ્તાન મેચમાં હાર્દિક પંડ્યાએ બનાવ્યો મહારેકોર્ડ
Sabarmati Central Jail
સાબરમતી સેન્ટ્રલ જેલ આવી વિવાદમાં! કેદીઓ આરામ કરતા હોય તેવો વીડિયો વાયરલ
Business News
6 મહિના સુધી આ બેંકમાંથી પૈસા ઉપાડી શકશે નહીં ગ્રાહકો, ગુજરાતમાં પણ છે શાખા