हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
parade
Parade News
Ahmedabad police
અમદાવાદના ખોખરામાં બાબાસાહેબ આંબેડકરની મૂર્તિને ખંડિત કરનારા આરોપીનું પોલસે કાઢ્યું સરઘસ
Ahmedabad Police take out parade of miscreants who damaged idol of Babasaheb Ambedkar in Khokhra
Dec 25,2024, 18:55 PM IST
surat
સુરત પોલીસે ઉધનામાં સગીર છોકરીઓની છેડતી કરનાર આરોપીનું સરઘસ કાઢ્યું
Surat police take out parade of miscreant who molested minor girls in Udhana | Gujarat
Dec 12,2024, 17:20 PM IST
cops
સુરતમાં અસામાજિક તત્વોને પોલીસે કરાવ્યું કાયદાનું ભાન, આરોપીઓએ હાથ જોડી જાહેર જનતાની માગી માફી
Cops take out parade of anti-social elements in Surat's Limbayat area | Gujarat Police News
Apr 6,2024, 16:40 PM IST
Republic Day 2023
પ્રજાસત્તાક દિવસે જોવા મળશે સ્વદેશી તાકાતનો દમખમ, આ હથિયારો જોઈને દુશ્મન થરથર કાંપશે
કર્તવ્યપથ પર સેનાની ત્રણેય પાંખના જાંબાઝ જવાનો પોતાની તાકાતનું પ્રદર્શન કરશે. જેને જોઈને ત્યાં હાજર લોકો અને દેશના લોકોની છાતી ગદગદ ફૂલવા લાગશે. તો તેની વિધ્વંસક ક્ષમતા વિશે સાંભળીને દુશ્મન દેશને પરસેવો વળી જશે તે નક્કી છે.
Jan 25,2023, 14:21 PM IST
Republic Day
26 જાન્યુઆરીએ 74 માં પ્રજાસત્તાક પર્વની ઉજવણી, કર્તવ્ય પથ પર પહેલીવાર યોજાશે સેનાની પરેડ...
On January 26, 74th Republic Day celebrations, army parade will be held for the first time on Kartavya Path...
Jan 22,2023, 11:05 AM IST
Anand Mahindra
મોદી સરકારની આ યોજનાના ચાહક થયા આનંદ મહિન્દ્રા, નિર્ણયના જોરદાર કર્યા વખાણ
મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા ગ્રુપના સ્થાપક આનંદ મહિન્દ્રાએ 73 માં પ્રજાસત્તાક દિવસની ઝલક જોયા બાદ મોદી સરકારના નિર્ણયની પ્રશંસા કરી હતી. આનંદ મહિન્દ્રાએ તેમના મનપસંદ ટેબ્લોની તસવીર પણ શેર કરી છે.
Jan 26,2022, 22:00 PM IST
Republic Day
પ્રજાસત્તાક દિવસની પરેડ સૌપ્રથમ ક્યાં થઈ હતી? મુખ્ય અતિથિ કોણ બન્યા હતા? જાણો
પ્રથમ ગણતંત્ર દિવસ પરેડ ક્યાં યોજાઈ હતી? આ પ્રશ્નના જવાબમાં મોટાભાગના લોકો રાજપથ કહેશે, પરંતુ એવું નથી. 26 જાન્યુઆરી, 1950ના રોજ, દિલ્હીમાં પ્રથમ ગણતંત્ર દિવસની પરેડ ઈરવિન સ્ટેડિયમમાં યોજાઈ હતી, જે હવે રાજપથ પર નહીં પણ નેશનલ સ્ટેડિયમ તરીકે ઓળખાય છે. તે સમયે સ્ટેડિયમની ફરતે બાઉન્ડ્રી વોલના અભાવે તેની પાછળ જૂનો કિલ્લો સ્પષ્ટ દેખાતો હતો.
Jan 26,2022, 11:01 AM IST
Army Day
આર્મી ડે પર ભારતીય સેનાએ બતાવ્યો પોતાનો દમ, VIDEO જોઈને દુશ્મનોના હાજા ગગડશે
આજે સેના દિવસ છે. આર્મી ડે પર આજે પહેલીવાર ભારતીય સેનાએ ડ્રોન એટેકનો નજારો રજુ કર્યો. આર્મી ડે પરેડ દરમિયાન સેનાએ દેખાડી દીધુ કે કઈ રીતે ડ્રોન કઈ પણ માનવીય હસ્તક્ષેપ વગર દુશ્મનોના ઠેકાણાને સટીક રીતે નિશાન બનાવી શકે છે.
Jan 15,2021, 15:52 PM IST
Rajpath
દિલ્હી: પરેડમાં જોવા મળી ભારતની દમદાર સૈન્ય શક્તિ, સુખોઈનું અદભૂત ત્રિશુળ ફોર્મેશન
આ વખતે પરેડમાં રાજપથ પર સ્ત્રીશક્તિએ દમ દેખાડ્યો છે. પહેલીવાર સામેલ થયેલા ચીનુક અને અપાચે હેલિકોપ્ટરોએ પણ ભારતીય સેનાની વધેલી તાકાતનું પ્રદર્શન કર્યું. ત્યારે ગ્રુપ કેપ્ટન નિશિત ઓહરીના નેતૃત્વમાં રાજપથમાં સુખોઈનું ત્રિશુળ ફોર્મેશન જોઈને લોકોના ધબકારા વધી ગયા હતાં.
Jan 26,2020, 14:30 PM IST
Delhi
દિલ્હી: પરેડમાં ભારતીય સંસ્કૃતિની ઝાંખી, પહેલીવાર સામેલ અપાચે-ચિનુકે બતાવ્યો દમ
આ વખતે પરેડમાં રાજપથ પર સ્ત્રીશક્તિએ દમ દેખાડ્યો છે. પહેલીવાર સામેલ થયેલા ચીનુક અને અપાચે હેલિકોપ્ટરોએ પણ ભારતીય સેનાની વધેલી તાકાતનું પ્રદર્શન કર્યું.
Jan 26,2020, 14:00 PM IST
ગરબા
દિલ્હી: રાજપથ પર યોજાયેલી પરેડમાં ગરબાએ જમાવ્યો રંગ, જુઓ VIDEO
દિલ્હીના રાજપથ પર થયેલી પરેડમાં ગુજરાત સહિત અન્ય વિવિધ રાજ્યોના ટેબ્લોએ પોત પોતાની સાંસ્કૃતિક ઝાંખી રજુ કરી. આ ઉપરાંત સાંસ્કૃતિક કાર્યક્રમમાં ગુજરાતના ગરબાએ રંગ જમાવી દીધો હતો.
Jan 26,2020, 13:45 PM IST
Delhi
દિલ્હી: ગુજરાત સહિત વિવિધ રાજ્યોના ટેબ્લોએ રજુ કર્યો સમૃદ્ધ સાંસ્કૃતિક વારસો
દિલ્હીના રાજપથ પર થયેલી પરેડમાં ગુજરાત સહિત અન્ય વિવિધ રાજ્યોના ટેબ્લોએ પોત પોતાની સાંસ્કૃતિક ઝાંખી રજુ કરી. જુઓ વીડિયો.
Jan 26,2020, 13:25 PM IST
Delhi
દિલ્હી: ધ્વજવંદન બાદ પરેડ શરૂ થઈ, દુનિયા જોઈ રહી છે ભારતની અદમ્ય સૈન્ય શક્તિ
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે ધ્વજવંદન કર્યાં બાદ રાજપથ પર પરેડની શરૂઆત થઈ. જેમાં દુનિયાને ભારતની અદમ્ય સૈન્ય શક્તિ જોવા મળી. જુઓ વીડિયો.
Jan 26,2020, 12:55 PM IST
Delhi
દિલ્હી: પરેડમાં ગુજરાતની 'રાણીની વાવ'નો ટેબ્લો બન્યો આકર્ષણનું કેન્દ્ર
દિલ્હીમાં યોજાયેલી પ્રજાસત્તાક દિનની પરેડમાં વૈશ્વિક ધરોહર બનેલી રાણકી વાવની થીમ પર ગુજરાતનો ટેબ્લો હતો. જેમાં જળ, જીવન, સ્થાપત્ય અને કોતરણીકામનું અનોખું સમન્વય હતું. રાજપથ પરથી નીકળેલી પરેડમાં ગુજરાતના ટેબ્લોનું દ્રશ્ય ખાસ બની રહ્યું હતું. ગુજરાતની આ ઝાંખીનું નેતૃત્વ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નાના ભાઈ પંકજ મોદીએ કર્યું હતું.
Jan 26,2020, 12:50 PM IST
Republic Day
પ્રજાસત્તાક દિનની પરેડમાં ગુજરાતની વિશેષ થીમ
71માં પ્રજાસત્તાક પર્વની દેશભરમાં ઉજવણી થનાર છે. ત્યારે આ પ્રજાસત્તાક દિનની પરેડમાં ગુજરત ટેબ્લો રાણકી વાવની થીમ પર રહેશે. જીવન, સ્થાપત્ય અને કોતરણીની ઝલક પણ હશે. 2014 માં UNESCOએ રાની કી વાવને વર્લ્ડ હેરિટેજ સાઇટ ઘોષિત કરી હતી. વિશ્વભરમાં પ્રખ્યાત અને ગુજરાતના વિકાસમાં મોટો ફાળો છે.
Jan 15,2020, 20:00 PM IST
સુપ્રીમ કોર્ટ
મહારાષ્ટ્રના રાજકીય સંગ્રામ પર SC આજે કરશે સુનવણી, દેશભરની રહેશે નજર
મહારાષ્ટ્ર (Maharashtra)માં ચાલી રહેલા રાજકીય ગતિરોધ પર દેશની સૌથી મોટી કોર્ટ આજે (26 નવેમ્બર)ના રોજ ચૂકાદો સંભળાવશે. સુપ્રીમ કોર્ટે રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારી (Bhagat Singh Koshyari) દ્વારા મહારાષ્ટ્ર (Maharashtra)માં ભાજપ-અજિત પવાર (Ajit Pawar)ને સરકાર બનાવવા માટે આમંત્રણના મામલે પોતાનો આદેશ મંગળવારે સવારે 10:30 વાગે સોમવારે પેન્ડીંગ રાખ્યો હતો.
Nov 26,2019, 8:28 AM IST
Maharashtra
મુંબઈ: થોડીવારમાં શિવસેના NCP અને કોંગ્રેસનું 'શક્તિ પ્રદર્શન'
શિવસેના, કોંગ્રેસ અને એનસીપી પોત પોતાના વિધાયકો પર નજર રાખી રહ્યાં છે.
Nov 25,2019, 20:23 PM IST
પ્રજાસત્તાક દિવસ
Republic Day 2019 : જાણો પ્રજાસત્તાક દિવસ સાથે જોડાયેલી કેટલીક ખાસ બાબતો
દેશમાં દર વર્ષે 26મી જાન્યુઆરીના રોજ ગણતંત્ર દિવસ ઉજવવામાં આવે છે. આ વખતે 70મા ગણતંત્ર દિવસના મુખ્ય મહેમાન દક્ષિણ આફ્રિકાના રાષ્ટ્રપતિ સિરીલ રામપોસા બનવાના છે
Jan 26,2019, 0:10 AM IST
પ્રજાસત્તાક દિવસ
રાજપથમાં જોવા મળશે ગાંધીજીની 'મોહન'થી 'મહાત્મા' સુધીની સફર
આ વખતે ગણતંત્ર દિવસની પરેડમાં ગાંધીજીના જીવનનો પરિચય આપવાની સાથે રેલવે પોતાની બે સૌથી મોટી ઉપલબ્ધી પ્રદર્શિત કરશે
Jan 26,2019, 0:01 AM IST
પ્રજાસત્તાક દિવસ
પ્રજાસત્તાક દિવસ 2019 : મુખ્ય અતિથી દ.આફ્રિકાના રાષ્ટ્રપતિ સિરીલ રામપોસા
આ વર્ષે ભારત તેનો 70મો પ્રજાસત્તાક દિવસ ઉજવી રહ્યું છે. ભારતીય નાગરિકો પૂર્ણ ઉત્સાહ અને દેશભક્તીની ભાવના સાથે પ્રજાસત્તાક દિવસ ઉજવતા આવ્યા છે. પ્રજાસત્તાક દિવસે નવી દિલ્હીમાં વિશાળ પરેડનું આયોજન કરવામાં આવે છે. આ વખતે દક્ષિણ આફ્રિકાના રાષ્ટ્રપતિ સિરીલ રામપોસા પરેડના મુખ્ય અતિથી બન્યા છે.
Jan 26,2019, 0:20 AM IST
Trending news
google
Googleની નવી પોલિસી પર વિવાદ, પ્રાઈવેસી પર ઉઠ્યા પ્રશ્નો; બંધ નથી કરી શકતા ટ્રેકિંગ
India vs Pakistan
પાક. સામે ભારતનો 'વિરાટ' વિજય, દુબઈમાં પાકિસ્તાનને પાણી વગર ધોઈ નાખ્યું
ratna jyotish
Gemstone: ધન પ્રાપ્તિ માટે કયો રત્ન ધારણ કરવો જોઈએ? જાણો
Indians deported
અમેરિકાથી વધુ એક વિમાન આવ્યું ભારત, આ વખતે દિલ્હીમાં લેન્ડ થયા 12 ભારતીય
vastu tips
Vastu Tips: ક્યારેય ખિસ્સામાં ન રાખો આ 5 વસ્તુઓ, દુર્ભાગ્ય લાવે છે તેવી માન્યતા
Virat Kohli
કોહલીનો વિરાટ રેકોર્ડ..આવું કરનાર દુનિયાનો પ્રથમ ખેલાડી બન્યો,સચિનનો રેકોર્ડ ધરાશાયી
Virat Kohli
વિરાટે રચ્યો ઈતિહાસ... કોહલીએ તોડ્યો મોહમ્મદ અઝહરુદ્દીનનો 25 વર્ષ જુનો રેકોર્ડ
Hardik Pandya
'બેવડી સદી' સાથે નંબર 1... ભારત-પાકિસ્તાન મેચમાં હાર્દિક પંડ્યાએ બનાવ્યો મહારેકોર્ડ
Sabarmati Central Jail
સાબરમતી સેન્ટ્રલ જેલ આવી વિવાદમાં! કેદીઓ આરામ કરતા હોય તેવો વીડિયો વાયરલ
Business News
6 મહિના સુધી આ બેંકમાંથી પૈસા ઉપાડી શકશે નહીં ગ્રાહકો, ગુજરાતમાં પણ છે શાખા