हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Palanpur
Palanpur News
mount abu
છાશવારે આબુ ફરવા ઉપડી જતા ગુજરાતીઓ માટે મોટી ખબર, પાલનપુરમાં બહાર પડાયું જાહેરનામું
Gujarati To Abu : હવે આબુ ફરવા જાવ તો સાચવજો, પાલનપુરમાં ગુજરાતીઓને આડે આવશે આ મોટું સંકટ.. રાજસ્થાનથી પરત ફરવાના રુટ પર અપાયું છે ડાયવર્ઝન
Feb 21,2025, 9:05 AM IST
ipo
પાલનપુરની દુકાનમાં ચાલતી કંપનીનો IPO ભરવા તૂટી પડ્યા લોકો, 738 ગણો સબસ્ક્રાઈબ થયો
Chamunda Electricals IPO GMP : ઉત્તર ગુજરાતના પાલનપુર શહેરમાં માત્ર પાંચ દુકાનોમાં ચાલતી કંપનીનો IPO 738 વખત સબસ્ક્રાઇબ થયો છે. ચામુંડા ઈલેક્ટ્રીકલ્સ લિમિટેડ નામની આ કંપની આઈપીઓ દ્વારા બજારમાંથી 14 કરોડ રૂપિયા એકત્ર કરે તેવી અપેક્ષા છે. જોકે, IPO અનેકગણો ઉછળ્યો છે અને હવે બજારમાંથી 14 કરોડને બદલે 7100 કરોડ રૂપિયા મળ્યા છે
Feb 9,2025, 11:57 AM IST
gujarat
ઘુમર બ્રાન્ડનું ઘી ખાતા હોય તો ચેતજો! અહીંથી ઝડપાયો 103820નો માલ, વેપારીઓમાં ફફડાટ
પાલનપુરની ઘી ફેક્ટરીમાં ફૂડ વિભાગ દ્વારા રેડ કરવામાં આવી છે. ઘુમર બ્રાન્ડના નામે બનતો 180 કિલોગ્રામ શંકાસ્પદ ઘીનો જથ્થો સીલ, 1 લાખથી વધુનો માલ જપ્ત કરવામાં આવ્યો છે.
Feb 2,2025, 15:55 PM IST
gujarat
ગુજરાતના ખેડૂતો માટે ખૂલ્યા સ્વરોજગારના નવા દ્વાર; શ્વેત ક્રાંતિ બાદ હવે મધ ક્રાંતિ
મધમાખી ઉછેરથી ગ્રામીણ ક્ષેત્રમાં ખૂલ્યા સ્વરોજગારના નવા દ્વાર. અમૂલ ડેરીના પશુપાલકોએ 16,000 કિલો મધનું ઉત્પાદન કરીને પોતાના જીવનમાં મીઠાશ લાવી. શ્વેત ક્રાંતિ બાદ ‘મિશન મધમાખી’ કાર્યક્રમ હેઠળ મધ ક્રાંતિની મોટી પહેલ
Jan 4,2025, 15:32 PM IST
Minor Girl
ગીઝરની ગૂંગાળામણે દીકરીનો જીવ લીધો, માતાએ બારીમાંથી જોયું તો દીકરી જમીન પર પડી હતી!
ગીઝરની ગૂંગાળામણે દીકરીનો જીવ લીધો, માતાએ બારીમાંથી જોયું તો દીકરી જમીન પર પડી હતી!
Dec 26,2024, 18:36 PM IST
girl
બનાસકાંઠાઃ પાલનપુરમાં 14 વર્ષીય કિશોરીનું ગૂંગળામણથી મોત, બાથરૂમમાં ગેસ ગીઝરના કારણે બની આ ઘટના.
14-year-old girl died of suffocation in Palanpur, the incident happened due to a gas geyser in the bathroom | Banaskantha
Dec 26,2024, 16:40 PM IST
Last video
‘મને માફ કરજે ચાહત, તને કીધા વગર ખોટું પગલું ભરું છુ': તારી રાધા ખુશીથી મરે છે!
Banaskantha News : ‘‘મને માફ કરજે ચાહત..તને કિધા વગર ખોટું પગલું ભરૂ છું, તું તારી લાઇફમાં દુ:ખી ન થતો, ખુશ રહેજે અને શાંતિથી મેરેજ કરી લેજે. તું હમેશાં ખુશ રહેજે, જો તું દુ:ખી થઇશ તો મારા આત્માને ક્યારેય શાંતિ નહીં મળે...’’ પાલનપુરમાં ઠાકોર પરિવારની એક દીકરીએ આપઘાત પહેલા જે શબ્દો કહ્યાં તે હૈયામાં સીધા બાણની જેમ વાગે તેમ છે.
Dec 16,2024, 16:56 PM IST
Palanpur
"તારી રાધા ખુશીથી મરે છે, તું ખુશ રહેજે", પાલનપુરમાં આપઘાત પહેલા વીડિયો બનાવ્યો
પાલનપુરના તાજપુરા વિસ્તારમાં રહેતી 27વર્ષીય યુવતીએ આપઘાત કરીને પરિવારજનોને ચોંકાવી દીધા છે. યુવતીએ પોતાની પાછળ એક એવો વીડિયો છોડ્યો, જે જોઈને પરિવારજનો પણ હચમચી ગયા હતા. વાયરલ વીડિયોમાં યુવતીએ કોઈ યુવકની માફી માંગી અને તે બાદ આપઘાત કર્યો હતો. ત્યારે પાલનપુર પોલીસે આ દિશામાં તપાસ શરૂ કરી છે.
Dec 16,2024, 16:47 PM IST
Last video
ઠાકોર પરિવાર પર આભ તૂટ્યું, જુવાનજોધ દીકરીએ આપઘાત પહેલા જે વીડિયો બનાવ્યો તે જોઈ સૌ
Banaskantha News : પાલનપુરના તાજપુરામાં 27 વર્ષીય યુવતીનો આપઘાત.... ગળેફાંસો ખાઈને યુવતીએ આણ્યો જીવનનો અંત.. આપઘાત પહેલા બનાવ્યો વીડિયો.. એક યુવકની માફી માગતી દેખાઈ યુવતી..
Dec 16,2024, 12:46 PM IST
Palanpur
બનાસકાંઠાના પાલનપુરમાં શંકાસ્પદ ઘીના ગોડાઉન પર દરોડા, ફૂડ વિભાગે ગોડાઉનમાંથી ઘીનો જથ્થો કર્યો સીઝ...
Duplicate Ghee Seized : Food department raids Palanpur factory, Seizes large quantity of fake ghee
Dec 5,2024, 14:50 PM IST
NEW BRIDGE
ઉત્તર ગુજરાતના લોકોની સમસ્યાનો અંત આવશે, આ વિસ્તારમાં આવી રહ્યો છે હાઇસ્પીડ કોરિડોર
New Bridge For North Gujarat : સરસ્વતી નદી પર બનશે નવો મેજર બ્રિજ... અમદાવાદ-મહેસાણા-પાલનપુર રસ્તાને હાઇસ્પીડ કોરિડોર તરીકે ડેવલપ કરવા બનશે બ્રિજ... મુખ્યમંત્રીએ બ્રિજ નિર્માણ માટે રૂ.145 કરોડની ફાળવવાની મંજૂરી આપી
Nov 19,2024, 9:13 AM IST
gujarat
ઉ.ગુજરાત ભૂકંપથી ધ્રુજ્યું! અમદાવાદ સહિત આ શહેરોમાં આંચકા અનુભવાયા, પાટણથી 23 કિમી..
પાટણ, પાલનપુર, અંબાજી, વડગામ, અમીરગઢ, દાંતા, ડીસામાં ભૂકંપના આંચકા અનુભવાયા છે. રિક્ટર સ્કેલ પર 4.2ની તીવ્રતાનો ભૂકંપ અનુભવાયો છે. પાટણથી 23 કિમી દૂર ઉત્તરમાં ભૂકંપનું કેન્દ્રબિંદુ નોંધાયું છે. રાત્રે 10:15 વાગ્યે ભૂકંપનો આંચકો અનુભવાયો હોવાની માહિતી મળી રહી છે.
Nov 15,2024, 22:59 PM IST
gujarat
બનાસકાંઠાના ડીસામાં થયેલી 80 લાખની લૂંટનો મામલો, પાલનપુર LCB પોલીસે 3 આરોપીને ઝડપી પાડ્યા
Gujarat: Palanpur LCB arrest three culprits in Rs 80 lakh loot in Banaskantha's Deesa
Oct 18,2024, 17:05 PM IST
banaskantha
બનાસકાંઠા: પાલનપુરના સાસમ ગામે તળાવમાં નહાવા પડેલો યુવાન ડૂબ્યો, યુવાનને શોધવા માટે આજે NDRFની ટીમ કામે લાગી
Banaskantha: Youth drowns in lake at Palanpur's Sasam village; NDRF team undertakes search operation
Oct 1,2024, 16:50 PM IST
gujarat
સમાજ માટે પ્રેરણારૂપ કિસ્સો! બનાસની ધરતી પર બીજું અંગદાન, 68 વર્ષીય મધુબેને માનવતા..
પાલનપુરમાં બ્રેઈન ડેડ 68 વર્ષીય મહિલા શ્રીમતી મધુબેન હારાણીનાં આંખો, કીડની અને લિવરનું સફળ અંગદાન. આંખો, કીડની અને લિવર દાન દ્વારા જરુરિયાતમંદ દર્દીઓને નવજીવન મળશે.
Sep 22,2024, 17:35 PM IST
ZEE 24 Kalak Original Video
પાલનપુરમાં 89.10 કરોડના ખર્ચે તૈયાર કરાયો એલિવેટેડ બ્રિજ, જુઓ અદ્ભુત ડ્રોન નજારો
Elevated bridge prepared at a cost of 89.10 crores in Palanpur, see the amazing drone view
Sep 10,2024, 12:45 PM IST
ZEE 24 Kalak Original Video
પાલનપુરમાં 3 ઈંચ વરસાદ ખાબકતા લોકોના ઘરોમાં ઘૂસ્યા પાણી, ઘરવખરી પાણીમાં તણાઈ
3 inches of rain in Palanpur, water entered people's houses, houses were flooded
Sep 3,2024, 13:15 PM IST
Palanpur
બનાસકાંઠાના પાલનપુરમાં વરસાદી પાણી ભરાયા, નીંચાણવાળા વિસ્તારો જળમગ્ન
બનાસકાંઠાના પાલનપુરમાં વરસાદી પાણી ભરાયા, બસ સ્ટેન્ડ અને સિવિલ સહિતના નીંચાણવાળા વિસ્તારો જળમગ્ન
Aug 24,2024, 13:18 PM IST
ZEE 24 Kalak Original Video
બનાસકાંઠાના પાલનપુરમાં મહિલાના ગળામાંથી ચેઈન ખેંચી ફરાર થયા સ્નેર્ચસ, ઘટના CCTV માં થઈ કેદ
n Banaskantha's Palanpur, snarchus escaped by pulling the chain from the woman's neck, the incident was caught on CCTV
Aug 16,2024, 13:50 PM IST
Palanpur
નાનકડા ભાઇ-બહેને સવા કલાકમાં ગુરુ પર્વત પર ટ્રેકિંગ કરી રાષ્ટ્ર ધ્વજ ફરકાવ્યો...
નાનકડા ભાઇ-બહેને સવા કલાકમાં ગુરુ પર્વત પર ટ્રેકિંગ કરી રાષ્ટ્ર ધ્વજ ફરકાવ્યો, પાલનપુરના યોહાન અને ખંજનની રાષ્ટ્ર ભક્તિ...
Aug 15,2024, 18:14 PM IST
Trending news
bollywood
આ ફિલ્મ જોઈ ભુલી જશો સનમ તેરી કસમ અને રાંઝણા ફિલ્મ, ફિલ્મની 2 રીમેક બની એ પણ છે હીટ
corona virus
કોરોનાના વધુ એક વેરિએન્ટથી વિશ્વમાં ફરી ફફડાટ; ચીનમા મળી આવ્યો કોરોનાનો નવો વેરિએન્ટ
Airtel Recharge
ભારત-પાકિસ્તાન મેચ જુઓ બિલકુલ ફ્રી ફ્રી ફ્રી; આ છે Jio, Airtel અને Viની 'ડબલમઝા' ઓફર
Herbal Shampoo
Herbal Shampoo: આ હર્બલ શેમ્પૂથી વાળ ધોવાનું રાખો, વાળ ખરતાં બંધ થશે અને કાળા રહેશે
gujarat
ગુજરાતના જાણીતા યૂ-ટ્યૂબર પર જીવલેણ હુમલો; કપડા ઉતારી નગ્ન કર્યો, પછી ઊંધો સુવડાવીને
Giloy Benefits
Giloy Benefits: 2 ચમચી આ પાનનો રસ રોજ પી લો, તમારી આસપાસ પણ નહીં ફરકે ગંભીર બીમારીઓ
IND vs Pak
ભારત-પાકિસ્તાન વચ્ચે આજે મહાસંગ્રામ, કઈ ટીમ છે ખતરનાક, કોણ પડશે ભારે; ટોસ મહત્વપૂર્ણ
mangal margi 2025
Mars Transit : 24 ફેબ્રુઆરીથી મિથુન રાશિમાં માર્ગી થશે મંગળ, બદલી જશે 3 રાશિઓનો સમય
England vs Australia
કલાકોમાં જ તૂટ્યો વર્લ્ડ રેકોર્ડે...29 વર્ષના બેટ્સમેને લખી ઓસ્ટ્રેલિયાની જીતની ગાથા
Maha Kumbh 2025
મહાકુંભમાં આસ્થાનું ઘોડાપૂર, અત્યાર સુધી 60 કરોડથી વધુ લોકોએ લગાવી ડૂબકી