हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
old vehicles
Old vehicles News
Scrap Policy
તમારી પાસે 15 વર્ષ જૂના વાહન છે તો સ્ક્રેપ કરવા માટે કરી શકશો ઓનલાઈન અરજી, જાણો વિગત
રાજ્યમાં 15 વર્ષ જૂના વાહનો માટે સ્ક્રેપ પોલિસી અમલમાં આવ્યા બાદ સરકારે મહત્વની જાહેરાત કરી છે. હવે સ્ક્રેપ પોલિસી માટે રજિસ્ટ્રેશન અને સ્ક્રેપીંગ કાર્યપદ્ધતિ અંગેના નિયમ જાહેર કરવામાં આવ્યા છે. લોકોએ પોતાનું જૂનુ વાહન સ્ક્રેપ કરાવવા માટે ઓનલાઈન અરજી કરવી પડશે.
Jul 3,2023, 18:36 PM IST
Scrap Policy
15 વર્ષ જૂના આપની પાસે વાહનો છે તો આ સાચવજો, સરકાર ભંગારવાડે મોકલી દેશે
Scrap Policy India : વધતા જતા પ્રદૂષણને અટકાવવા બનાવાયેલી સ્ક્રેપ પોલિસી ગુજરાતમા લાગુ થઈ ગઈ છે... રાજ્યમાં ખેડા અને ભાવનગરમાં સ્ક્રેપ યાર્ડને મંજૂરી અપાઈ
Feb 7,2023, 10:19 AM IST
Vehicle Fitness Certificate
New Rules: હવે ફિટનેસ ટેસ્ટ સર્ટિફિકેટ અનિવાર્ય, આજથી ચૂકવવો પડશે 8 ગણો વધારે ચાર્જ
જોકે, 15 વર્ષ જૂની કારનું રજિસ્ટ્રેશન રિન્યૂ કરાવવામાં પહેલાં 600 રૂપિયા લાગતા હતા અને આ કામમાં 5,000 રૂપિયા લાગશે. આ તર્જ પર જૂની બાઇક માટે પહેલાં 300 રૂપિયા ચાર્જ લાગતો હતો જેને હવે વધારીને 1 હજાર રૂપિયા કરી દેવામાં આવ્યો છે.
Apr 1,2022, 9:38 AM IST
Vehicle Fitness Certificate
ગાડીને નિકળતાં પહેલાં થઇ જજો એલર્ટ, કાલથી 8 ગણો વધી જશે આ ચાર્જ
ભારત સરકાર દેશમાં જીવલેણ સ્તર પર જતાં પ્રદૂષણને રોકવાનો ભરપૂર પ્રયત્ન કરી રહી છે અને તેના માટે 1 એપ્રિલથી નવો નિયમ લાગૂ થવાનો છે. નવો નિયમ જૂના વાહનોના માલિકો માટે ખરાબ સમાચાર બનશે. માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયના જણાવ્યા અનુસાર 1 એપ્રિલ 2022 થી 15 વર્ષ જૂના વાહનોનું રજીસ્ટ્રેશન રિન્યુ કરાવવું 8 ગણું મોંઘું થઈ જશે.
Mar 31,2022, 17:07 PM IST
Vehicle Fitness Certificate
શું તમારી ગાડી 8 વર્ષ જૂની છે, તો કરાવી લેજો આ ટેસ્ટ, નહીં પેટ ભરીનો પસ્તાશો
જો ફિટનેસ સર્ટિફિકેટ રિન્યુ નહીં કરાવો તો દંડ વસૂલવામાં આવશે, અને આવા વાહનોને રસ્તા પર ચલાવવાની મંજૂરી નહીં અપાય. ઉલ્લેખનીય છે કે જૂના વાહનો ફ્યૂલ વધુ વાપરે છે અને પર્યાવરણ માટે હાનિકારક છે. આવા વાહનોને અંકુશમાં લેવાથી મુસાફરોની સુરક્ષામાં વધારો થશે અને પર્યાવરણ સુધરશે.
Mar 25,2022, 18:32 PM IST
Green tax
જૂની ગાડી વાપરનારાઓ થઈ જાઓ સાવધાન...ભરવો પડશે હવે આ ટેક્સ
દેશના રસ્તાઓ પર 15 વર્ષ કરતા પણ વધુ જૂના લગભગ 4 કરોડ વાહનો દોડી રહ્યા છે. આ બધી ગાડીઓ પર હવે ગ્રીન ટેક્સ લાગવાનો છે. આ મામલે કર્ણાટક ટોપ પર છે.
Mar 28,2021, 14:04 PM IST
old vehicles
જૂની ગાડીઓ પર 1 એપ્રિલથી લાગશે 'બ્રેક'!, જાણો શું છે સરકારનો પ્લાન
Registration of 15 year old government vehicles: જો તેને આખરી ઓપ આપવામાં આવશે તો આ વ્યવસ્થા લાગુ થઈ જશે. મંત્રાલયે આ અંગે નિયમોમાં સંશોધન માટે નોટિફિકેશન બહાર પાડીને સંબંધિત પક્ષો પાસેથી તેમના મત માંગ્યા છે.
Mar 14,2021, 9:23 AM IST
Trending news
Mahakumbh Monalisa
મહાકુંભ મોનાલિસાએ પહેલીવાર બનાવેલી Reels રાતોરાત વાયરલ થઈ, વીડિયોને લાખો વ્યૂઝ મળ્યા
Champions Trophy 2025
ભારત સામે હારવા છતાં સેમી ફાઈનલમાં પહોંચી શકે છે પાકિસ્તાન, જાણો શું છે સમીકરણ
Lord Shiva
ભગવાન શિવને ખુબ જ પ્રિય હોય છે આ 5 રાશિવાળા, કોઈ કશું બગાડી શકે નહીં, ધન ભરપૂર રહે
ice on skin
Skin Care: ચહેરા પર બરફ લગાડવાથી થાય છે આ 5 ફાયદા, ગરમીમાં સ્કિન કેરની સૌથી સરળ રીત
American Airlines
દિલ્હી આવતા વિમાનને આકાશમાં ઈટાલીના ફાઈટર જેટ ઘેરી લીધુ, જુઓ Video
fenugreek water
Fenugreek: બસ 30 દિવસ પીવો મેથીનું પાણી, શરીરમાંથી આ બીમારીઓ નીકળી ન જાય તો કહજો..
Budh Rahu Yuti 2025
Budh Rahu Yuti 2025: પાપી ગ્રહ રાહુ સાથે બુધની યુતિ આ 5 રાશિઓને કરાવશે અણધાર્યા લાભ
google
Googleની નવી પોલિસી પર વિવાદ, પ્રાઈવેસી પર ઉઠ્યા પ્રશ્નો; બંધ નથી કરી શકતા ટ્રેકિંગ
India vs Pakistan
પાક. સામે ભારતનો 'વિરાટ' વિજય, દુબઈમાં પાકિસ્તાનને પાણી વગર ધોઈ નાખ્યું
ratna jyotish
Gemstone: ધન પ્રાપ્તિ માટે કયો રત્ન ધારણ કરવો જોઈએ? જાણો