हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Nikhil Donga
Nikhil donga News
Bhuj
નિખિલ દોંગાએ કર્યો ઘટસ્ફોટ, ગોંડલના પૂર્વ MLA ની હત્યા માટે ઘડાયો હતો પ્લાન
નિખિલ દોંગા (Nikhil Donga) ની પૂછપરછ બાદ અનેક ચોંકાવનારા ખુલાસા થયા છે. આ કેસમાં એક પોલીસ સબ ઇન્સ્પેકટર સહિત છ જેટલા આરોપીઓની સતત બીજી વાર જામીન અરજી કોર્ટ દ્વારા નામંજૂર કરવામાં આવી છે.
Jun 10,2021, 13:02 PM IST
kutch police
ગુજરાતના કુખ્યાત ગેંગસ્ટરને ભગાડવામાં BJP ના મહામંત્રીની સંડોવણી, પોલીસે કરી ધરપકડ
ગુજસીટોકના આરોપી નિખીલ દોંગાના કેસમાં ભુજ પોલીસે જેતપુર ભાજપના મહામંત્રીની ધરપકડ કરી છે. ભાજપના નેતાએ પણ નિખિલને ભગાડી જવામાં મદદગારી કરી હતી. ભુજની અદાણી સંચાલીત જનરલ હોસ્પિટલમાંથી નિખીલ દોંગાના ફરાર થવા મામલે મદદગારી કરનાર તમામ સુધી પહોંચવાના પોલિસ પ્રયત્નો કરી રહી છે. 8 એપ્રીલે આ સંદર્ભે પુછપરછ માટે જેતપુર ભાજપના મહામંત્રી વિપુલ દિનેશભાઇ સંચાણીયાને લવાયા બાદ તેની સંડોવણી ખુલતા પશ્ચિમ કચ્છ પોલિસે તેની ધરપકડ કરી છે.
Apr 12,2021, 17:20 PM IST
Police Involvement
કુખ્યાત આરોપીએ કહ્યું મને ભાગવા દો? પોલીસનાં 3 અધિકારીઓએ કહ્યું પૈસા આપો અને ભાગો !
ગુજસીટોકનો આરોપી નિખિલ દોંગા ભુજની જી.કે. જનરલ હોસ્પિટલમાંથી ત્રણ દિવસ પૂર્વે ફરાર થઈ ગયો હતો, જેને ઝડપી પાડવા માટે પોલીસે આકાશ પાતાળ એક કર્યા નિખિલની ધરપકડ કરી જોકે પોલીસબેડામાં 4 અધિકારી અને કર્મચારીઓની આ કેસમાં ધરપકડ કરવામાં આવી છે.
Apr 1,2021, 18:00 PM IST
Kutch
KUTCH: કુખ્યાત આરોપી નિખિલ દોંગા જેલમાંથી ભાગ્યા બાદ ઉતરાખંડ ફરવા જતો રહ્યો?
ગુજસીટોકનો આરોપી નિખિલ દોંગા ભુજની જી.કે જનરલ હોસ્પિટલમાંથી ત્રણ દિવસ અગાઉ ફરાર થઇ ગયો હતો. જેના પગલે કચ્છ પોલીસ તંત્ર સામે સવાલો ઉઠી રહ્યા હતા. જેના પગલે દોંગાને ઝડપી પાડવો તે કચ્છ પોલીસ માટે ઇજ્જતનો સવાલ તઇ ગયો હતો. જો કે આખરે કચ્છ પોલીસે નિખિલ દોંગાને ઝડપી લીધો છે. આ સાથે જ પોલીસ બેડામાં 4 અધિકારી અને કર્મચારીઓની ધરપકડ કરવામાં આવી છે. મળતી માહિતી અનુસાર ભુજની ખાસ પાલાર જેલમાં રહેલો આરોપી નિખિલ દોંગા જી.કે જનરલ હોસ્પિટલમાંથી ભાગી છુટ્યો હતો. જેમાં પોલીસની મિલિભગત પણ સામે આવી હતી.
Apr 1,2021, 17:22 PM IST
complaint
આરોપીઓને જેલમાં 'મહેલ' જેવી સગવડ આપનારા જેલર વિરુદ્ધ ગુજસીટોક હેઠળ ફરિયાદ
જિલ્લાના ગોંડલ સબ જેલના જેલર ડી.કે.પરમાર વિરુધ્ધ GUJCTOC હેઠળ ફરિયાદ નોંધાઇ છે. ગોંડલ શહેરના વોરાકોટડા રોડ પર આવેલ સબજેલના જેલર ડી.કે પરમાર દ્વારા કેદીઓ પાસેથી આર્થિક લાભ મેળવી જેલને જલસા જેલ બનાવી આપવામાં આવી હોવાની સામે આવતા નિખિલ દોંગા ગેંગ સામે ગુજસીટોક દાખલ કરવામાં આવી હતી. જે બાદ જેલર ડી.કે.પરમારનું નામ પણ ખુલતા ધરપકડ કરી વધુ રિમાન્ડની માંગ સાથે અદાલતમાં રજૂ કરાયા હતા.
Dec 25,2020, 21:20 PM IST
One more case of Gujcitok
રાજકોટમાં ગુજસીટોકનો વધારે એક ગુનો દાખલ, નિખિલ દોંગા સહિત 12 આરોપીઓની ધરપકડ
ઓર્ગેનાઇઝ ક્રાઇમને અટકાવવા માટે ગુજરાત સરકાર દ્વારા અમલમાં મુકવામાં આવેલ ગુજસીટોકનો વધુ એક ગુનો સૌરાષ્ટ્રમાં નોંધાયો છે. રાજકોટ જિલ્લા પોલીસે નિખિલ દોંગા સહિત 12 આરોપીઓ સામે ગુજસીટોક હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. જેની સમગ્ર તપાસ જેતપુર એ.એસ.પી દ્વારા ચલાવવામાં આવી રહી છે. ત્યારે કોણ છે એ ટોળકી અને શું છે તેઓની મોડેસઓપરેન્ડી જોઈએ આ કેદીઓ સાથે અનઅધિકૃત રીતે જેલમાં રહી ક્રાઇમ અંગે પ્લાન ઘડતા હોવાનું સામે આવ્યું.
Nov 12,2020, 22:23 PM IST
Trending news
google
Googleની નવી પોલિસી પર વિવાદ, પ્રાઈવેસી પર ઉઠ્યા પ્રશ્નો; બંધ નથી કરી શકતા ટ્રેકિંગ
India vs Pakistan
પાક. સામે ભારતનો 'વિરાટ' વિજય, દુબઈમાં પાકિસ્તાનને પાણી વગર ધોઈ નાખ્યું
ratna jyotish
Gemstone: ધન પ્રાપ્તિ માટે કયો રત્ન ધારણ કરવો જોઈએ? જાણો
Indians deported
અમેરિકાથી વધુ એક વિમાન આવ્યું ભારત, આ વખતે દિલ્હીમાં લેન્ડ થયા 12 ભારતીય
vastu tips
Vastu Tips: ક્યારેય ખિસ્સામાં ન રાખો આ 5 વસ્તુઓ, દુર્ભાગ્ય લાવે છે તેવી માન્યતા
Virat Kohli
કોહલીનો વિરાટ રેકોર્ડ..આવું કરનાર દુનિયાનો પ્રથમ ખેલાડી બન્યો,સચિનનો રેકોર્ડ ધરાશાયી
Virat Kohli
વિરાટે રચ્યો ઈતિહાસ... કોહલીએ તોડ્યો મોહમ્મદ અઝહરુદ્દીનનો 25 વર્ષ જુનો રેકોર્ડ
Hardik Pandya
'બેવડી સદી' સાથે નંબર 1... ભારત-પાકિસ્તાન મેચમાં હાર્દિક પંડ્યાએ બનાવ્યો મહારેકોર્ડ
Sabarmati Central Jail
સાબરમતી સેન્ટ્રલ જેલ આવી વિવાદમાં! કેદીઓ આરામ કરતા હોય તેવો વીડિયો વાયરલ
Business News
6 મહિના સુધી આ બેંકમાંથી પૈસા ઉપાડી શકશે નહીં ગ્રાહકો, ગુજરાતમાં પણ છે શાખા