हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Nifty Update
Nifty update News
stock market
Stock Market: આ મુદ્દાઓનું રાખો ધ્યાન, શેર બજાર પર પડી શકે છે મોટી અસર
Share Market Update: નવા ટ્રેડિંગ અઠવાડિયામાં શેરબજારમાં ઘણી હલચલ જોવા મળી શકે છે. આજે (સોમવારે) ગાંધી જયંતિ નિમિત્તે શેરબજાર પણ બંધ રહેશે. આવો જાણીએ મહત્વપૂર્ણ અપડેટ્સ...
Oct 2,2023, 10:24 AM IST
share market
Share Market: આ ટોપ 7 કંપનીઓને થયું મોટું નુકસાન, લાગ્યો 80200 કરોડ રૂપિયાનો ઘટાડો!
Stock Market Update: શેરબજારમાં દર અઠવાડિયે કંપનીઓમાં ઉતાર-ચઢાવ આવે છે. તો બીજી તરફ શેરબજારની 10 મોટી કંપનીઓમાંથી 7 કંપનીઓ સાથે સંબંધિત મહત્વપૂર્ણ અપડેટ્સ સામે આવ્યા છે. વાસ્તવમાં આ સાત કંપનીઓના માર્કેટ કેપમાં ઘટાડો નોંધાયો છે.
Aug 20,2023, 22:48 PM IST
sensex
Share Marketમાં ધમાકો, સેન્સેક્સે બનાવ્યો નવો રેકોર્ડ, નિફ્ટી 19500ને પાર
Sensex: સેન્સેક્સ સિવાય આજે નિફ્ટીમાં પણ જબરદસ્ત વૃદ્ધિ જોવા મળી હતી. નિફ્ટીએ 19500ની સપાટી વટાવી હતી. નિફ્ટીએ આજે 19512.20ની ઊંચી સપાટી બનાવી છે. આ સાથે તે નિફ્ટીનો સર્વકાલીન ઉચ્ચ સ્તર પણ બન્યો હતો. નિફ્ટી આખરે આજે 98.80 પોઈન્ટ (0.51%)ના વધારા સાથે 19497.30 પર બંધ થઈ હતી.
Jul 6,2023, 17:29 PM IST
stock market
કેવી રહેશે નવા અઠવાડિયે બજારની સ્થિતિ? આ વસ્તુઓ પર રહેશે નજર
અદાણી ગ્રુપના કારણે બજારમાં ઘણી ઉથલપાથલ ચાલુ રહી. તો બીજી તરફ નવા સપ્તાહમાં, રોકાણકારોની નજર ફરી એકવાર બજારના વલણ તરફ છે. નવા સપ્તાહમાં શેરબજારમાં ઘણો વિકાસ જોવા મળી શકે છે.
Feb 5,2023, 17:18 PM IST
Sensex update
કોરોનાના નવા વેરિએન્ટથી રોકાણકારોમાં ડર, સેન્સેક્સમાં 1510 અને નિફ્ટીમાં 340નો કડાકો
આજે બજાર માટે બ્લેક ફ્રાઇડે સાબિત થયો છે. બપોરે 2.08 વાગ્યે સેન્સેક્સ 1510ના કડાકા સાથે 57284 પર ટ્રેડ થઇ રહ્યો છે. તો નિફ્ટી 420 અંકના કડાકા સાથે 17115 પર ટ્રેડ થઇ રહ્યું હતું.
Nov 26,2021, 16:41 PM IST
Sensex update
શેરબજારમાં ઉથલપાથલ, સેન્સેક્સ-નિફ્ટી ગગડ્યા, કોરોનાની આશંકાથી રોકાણકારોમાં ગભરાટ!
શેર બજાર ખુલતા શરૂઆત અગાઉ પ્રી ઓપન સેશનમાં જ સેન્સેક્સ ઘટાડામાં જોવા મળ્યો. બજાર ખુલતા તે 720 પોઈન્ટ ગગડ્યો અને 58075.93 પોઈન્ટ પર ખુલ્યો.
Nov 26,2021, 11:00 AM IST
શેર માર્કેટ
બજારમાં જોવા મળી અત્યાર સુધીની સૌથી મોટી રિકવરી, 4700 પોઇન્ટના વધારા સાથે બંધ
શુક્રવારે કારોબારમાં શેર બજારમાં શાનદાર રિકવરી જોવા મળી છે. કારોબારની શરૂઆતમાં સેન્સેક્સ લગભગ 3400 પોઇન્ટ ગગડ્યો હતો. જોકે રાહતના સંકેતો બાદ માર્કેટમાં નિચલા સ્તરો પર ખરીદ જોવા મળી ત્યારબાદ સેન્સેક્સ 1325 પોઇન્ટની બઢત સાથે બંધ થયો છે.
Mar 13,2020, 17:10 PM IST
કોરોના વાયરસ
કોરોના વાયરસથી ડર્યું શેર બજાર, સેન્સેક્સમાં 454 પોઇન્ટનું ગાબડું
કોરોના (Coronavirus) વાયરસના ડરથી એશિયાના ઘણા શેર બજાર દબાણમાં કારોબાર કરી રહ્યા છે. ગ્લોબલ બજારો (Global market)માં પણ વેચાવલી હાવી છે. તેની અસર ભારતીય બજાર (Share market) માં પણ જોવા મળી રહ્યા છે. ઘરેલૂ શેર બજારમાં આજે દિવસભર સુસ્ત કારોબાર રહ્યો. સવારે સેન્સેક્સ (BSE sensex)એ લાલ નિશાન પર કારોબારની શરૂઆત કરી હતી.
Jan 27,2020, 17:29 PM IST
Trending news
google
Googleની નવી પોલિસી પર વિવાદ, પ્રાઈવેસી પર ઉઠ્યા પ્રશ્નો; બંધ નથી કરી શકતા ટ્રેકિંગ
India vs Pakistan
પાક. સામે ભારતનો 'વિરાટ' વિજય, દુબઈમાં પાકિસ્તાનને પાણી વગર ધોઈ નાખ્યું
ratna jyotish
Gemstone: ધન પ્રાપ્તિ માટે કયો રત્ન ધારણ કરવો જોઈએ? જાણો
Indians deported
અમેરિકાથી વધુ એક વિમાન આવ્યું ભારત, આ વખતે દિલ્હીમાં લેન્ડ થયા 12 ભારતીય
vastu tips
Vastu Tips: ક્યારેય ખિસ્સામાં ન રાખો આ 5 વસ્તુઓ, દુર્ભાગ્ય લાવે છે તેવી માન્યતા
Virat Kohli
કોહલીનો વિરાટ રેકોર્ડ..આવું કરનાર દુનિયાનો પ્રથમ ખેલાડી બન્યો,સચિનનો રેકોર્ડ ધરાશાયી
Virat Kohli
વિરાટે રચ્યો ઈતિહાસ... કોહલીએ તોડ્યો મોહમ્મદ અઝહરુદ્દીનનો 25 વર્ષ જુનો રેકોર્ડ
Hardik Pandya
'બેવડી સદી' સાથે નંબર 1... ભારત-પાકિસ્તાન મેચમાં હાર્દિક પંડ્યાએ બનાવ્યો મહારેકોર્ડ
Sabarmati Central Jail
સાબરમતી સેન્ટ્રલ જેલ આવી વિવાદમાં! કેદીઓ આરામ કરતા હોય તેવો વીડિયો વાયરલ
Business News
6 મહિના સુધી આ બેંકમાંથી પૈસા ઉપાડી શકશે નહીં ગ્રાહકો, ગુજરાતમાં પણ છે શાખા