हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Nabs
Nabs News
gujarat
બિનકાયદેસર સિરપનું વેચાણ કરી રહેલા બે લોકોને SOG એ ઝડપી લીધા, યુવાધનને કરતા બરબાદ
રાજ્યભરમાં ગેરકાયદેસર રીતે નશાકારક પદાર્થોનું વેચાણ વધી રહ્યું છે, ત્યારે પોલીસે પણ આવા શખ્સોની સામે સખત કાર્યવાહી કરી એક બાદ એક આરોપીઓને પકડી રહી છે. આવા જ બે આરોપીઓને અમદાવાદની SOG ક્રાઇમની ટીમે દાણીલીમડા વિસ્તારમાંથી ઝડપી નશાના ઉપયોગમાં લેવાતી કફ સિરપની 200 બોટલો સાથે બે આરોપીની ધરપકડ કરી છે.
Apr 30,2022, 21:30 PM IST
Mehsana Police
મહેસાણા પોલીસે રાજકોટમાંથી ઝડપી લીધું નકલી નોટોનું કૌભાંડ, આ રીતે આચરતા કૌભાંડ
નકલી નોટ છાપતા ત્રણ શખ્સોને મહેસાણા પોલીસે ઝડપી લીધા છે. મહેસાણા HDFC બેંકમાં 200 માં દરની 100 નકલી નોટ ભરણમાં આવતા બેન્ક મેનેજર દ્વારા પોલીસને જાણ કરાઈ હતી. આ ફરિયાદની તપાસમાં પગેરું રાજકોટ સુધી લંબાયું છે. મહેસાણા પોલીસે રાજકોટમાં નકલી નોટ છાપતા ત્રણ શખ્સ ને ઉઠાવી લઈ જેલ હવાલે કરી દિધા છે. ઝડપાયેલા ત્રણ શખ્સ પૈકી એક શખ્સ અગાઉ પણ બે વખત નકલી નોટ બનાવવાના કેસમાં સંડોવાયેલો હોવાનું બહાર આવ્યું છે. જેમાં ખાસ પ્રિન્ટર અને ખાસ માર્કર પેન અને નોટ બનાવવાનું કાગળ સહિત ત્રણ વ્યક્તિઓને હાલમાં પકડી પડ્યા છે.
Dec 3,2020, 20:00 PM IST
Authorities
ઉડતા ગુજરાત: જુઓ શું કહે છે નશામુક્તિ કેંદ્રોના સંચાલકો
ગુજરાતમાં દારૂબંધીનો કાયદો છે, છતાં આ કાયદો માત્ર કાગળ છે. આવામાં પોલીસની નિષ્કાળજીને પગલે ગુજરાતમાં વધુ એક દૂષણનો ઉમેરો થયો છે. એ છે ડ્રગ્સનો કાળો કારોબાર. ગુજરાતમાં જેમ દારૂબંધી હોવા છતા દારૂની હોમ ડિલીવરી પણ શક્ય છે, ત્યાં હવે ઘરઆંગણે ડ્રગ્સ પણ સરળતાથી મળી જાય છે. ડ્રગ ટેરરિસ્ટના નિશાના પર ગુજરાત છે. તો અમદાવાદ ડ્રગ્સ માફિયાઓની ચુંગાલમાં છે. આ ડ્રગ સ્ટ્રીટ પેડલર ગુજરાતની યુવા પેઢીને બેરોકટોક ડ્રગ પહોંચાડી રહ્યા છે. ઝી 24 કલાકના એક્સક્લુઝીવ અહેવાલમાં જાણીએ કે, કેવી રીતે બરબાદીનો સામાન ગુજરાતના યુવાધનના હાથમાં પહોંચે છે અને કોણ આપણા રાજ્યને ઉડતા ગુજરાત બનાવવા માગે છે.
Jul 11,2019, 18:43 PM IST
Ahmedabad police
'ઉડતા ગુજરાત'ની અસર, અમદાવાદ પોલીસે તૈયાર કર્યો એક્શન પ્લાન
ZEE 24 કલાકના 'ઉડતા ગુજરાત' સ્ટીંગ ઓપરેશનની અસર, ZEE 24 કલાકે ડ્રગ્સના વેચાણ સામે ચલાવી છે મુહિમ. અમદાવાદ પોલીસે ZEE 24 કલાકની મુહિમને આવકારી છે. નશાના દાનવને ડામવા પોલીસને સાથે જોડાવા અપીલ કરી. નશાને નાથવા અમદાવાદ શહેર પોલીસે બનાવ્યો એક્શન પ્લાન.
Jul 11,2019, 16:18 PM IST
Zee Impact
Zee 24 કલાકના અહેવાલની અસર, SOGએ ઝડપ્યો 15 કિલોથી વધુ ગાંજો
'ઉડતા ગુજરાત' સ્ટીંગ ઓપરેશનની અસર દેખાવાની શરૂ થઇ ગઈ છે . ZEE 24 કલાકના અહેવાલ બાદ અમદાવાદમાં દરોડા પાડવામાં આવ્યા. શહેરકોટડામાં SOGએ ઝડપ્યો 15 કિલોથી વધુ ગાંજો. ઈકરામુદ્દીન અને મહમદ ઈરફાન અંસારીની ધરપકડ કરવામાં આવી છે. ગાંજો ક્યાંથી લાવ્યા અને ક્યાં આપવાના હતા તે અંગે તપાસ શરુ કરવામાં આવી છે. ZEE 24 કલાકે જ્યાં સ્ટીંગ ઓપરેશન કર્યું ત્યાં દરોડા પડવામાં આવ્યા છે.
Jul 11,2019, 14:05 PM IST
Trending news
google
Googleની નવી પોલિસી પર વિવાદ, પ્રાઈવેસી પર ઉઠ્યા પ્રશ્નો; બંધ નથી કરી શકતા ટ્રેકિંગ
India vs Pakistan
પાક. સામે ભારતનો 'વિરાટ' વિજય, દુબઈમાં પાકિસ્તાનને પાણી વગર ધોઈ નાખ્યું
ratna jyotish
Gemstone: ધન પ્રાપ્તિ માટે કયો રત્ન ધારણ કરવો જોઈએ? જાણો
Indians deported
અમેરિકાથી વધુ એક વિમાન આવ્યું ભારત, આ વખતે દિલ્હીમાં લેન્ડ થયા 12 ભારતીય
vastu tips
Vastu Tips: ક્યારેય ખિસ્સામાં ન રાખો આ 5 વસ્તુઓ, દુર્ભાગ્ય લાવે છે તેવી માન્યતા
Virat Kohli
કોહલીનો વિરાટ રેકોર્ડ..આવું કરનાર દુનિયાનો પ્રથમ ખેલાડી બન્યો,સચિનનો રેકોર્ડ ધરાશાયી
Virat Kohli
વિરાટે રચ્યો ઈતિહાસ... કોહલીએ તોડ્યો મોહમ્મદ અઝહરુદ્દીનનો 25 વર્ષ જુનો રેકોર્ડ
Hardik Pandya
'બેવડી સદી' સાથે નંબર 1... ભારત-પાકિસ્તાન મેચમાં હાર્દિક પંડ્યાએ બનાવ્યો મહારેકોર્ડ
Sabarmati Central Jail
સાબરમતી સેન્ટ્રલ જેલ આવી વિવાદમાં! કેદીઓ આરામ કરતા હોય તેવો વીડિયો વાયરલ
Business News
6 મહિના સુધી આ બેંકમાંથી પૈસા ઉપાડી શકશે નહીં ગ્રાહકો, ગુજરાતમાં પણ છે શાખા