हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
PAK
IND
64/ 1
(10)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
MIG-21
Mig 21 0 News
MIG-21
રાજસ્થાનમાં વાયુસેનાનું MIG 21 ક્રેશ થયું, હનુમાનગઢમાં 3 લોકોના મોત
Fighter Plane Crash In Rajasthan: રાજસ્થાનના હનુમાનગઢમાં ભારતીય વાયુસેનાનું એક ફાઈટર વિમાન દુર્ઘટનાનો ભોગ બન્યું. આ દુર્ઘટનામાં વિમાનમાં સવાર પાયલટ સુરક્ષિત છે પરંતુ આ વિમાન ક્રેશની આ દુર્ઘટનામાં 3 ગ્રામીણોના મોત થયા છે.
May 8,2023, 12:38 PM IST
MIG-21
જેસલમેરમાં વાયુસેનાનું MiG-21 ફાઇટર જેટ ક્રેશ, પાયલોટનું મોત
ભારતીય વાયુસેનાને વધુ એક ઝટકો લાગ્યો છે. સેનાનું મિગ-21 વિમાન જેસલમેરમાં દુર્ઘટનાનો શિકાર બન્યું હતું. મળતી માહિતી મુજબ, આ દુર્ઘટના ગંગા ગામ નજીક ડીએનપી વિસ્તારમાં થઈ હતી. પોલીસ ફોર્સ, ફાયર બ્રિગેડ અને વહીવટીતંત્રના ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા છે.
Dec 24,2021, 22:12 PM IST
indian air force
પંજાબ: મોગામાં વાયુસેનાનું MiG-21 વિમાન ક્રેશ, Pilot નું મૃત્યુ, તપાસના આદેશ અપાયા
પંજાબના મોગામાં મોડી રાતે લગભગ એક વાગ્યાની આસપાસ ફાઈટર જેટ મિગ 21 ક્રેશ થઈ ગયું.
May 21,2021, 8:24 AM IST
અભિનંદન વર્થમાન
શક્તિશાળી અપાચે હેલિકોપ્ટર વાયુસેનાની શક્તિ વધારશે
ફેબ્રુઆરી મહિનામાં બાલાકોટ હવાઈ હુમલા પછી પાકિસ્તાનના F-16 વિમાનનો પીછો કરતા સમયે મિગ-21 તુટી પડતાં ભારતના વિંગ કમાન્ડર અભિનંદન વર્થમાન પાકિસ્તાનની ધરતી પર ઉતર્યા હતા અને બે દિવસ સુધી પાકિસ્તાનના કબ્જામાં રહ્યા હતા. તાજેતરમાં જ અભુતપૂર્વ શૌર્ય દેખાડવા બદલ ભારત સરકારે 73મા સ્વતંત્રતા દિવસે તેમનું 'વીર ચક્ર' વડે સન્માન કર્યું હતું.
Aug 27,2019, 16:47 PM IST
બી.એસ. ધનોઆ
અમે 44 વર્ષ જૂના મિગ-21 ઉડાવી રહ્યા છીએ, કોઈ આટલી જુની કાર પણ નથી ચલાવતું
ધનોઆએ વધુમાં જણાવ્યું કે, "દુનિયામાં કદાચ જ કોઈ દેશ હશે જે આટલા જુના યુદ્ધ વિમાન વાપરતો હોય. કારણ એટલું જ છે કે ભારતીય વાયુસેના પાસે મિગ-21ના વિકલ્પ તરીકે બીજું કોઈ વિમાન જ નથી
Aug 20,2019, 18:36 PM IST
અભિનંદન
4 અઠવાડિયાની રજામાં ઘરે જવાને બદલે પોતાની સ્ક્વોડ્રન પહોંચ્યા અભિનંદન
સૂત્રોએ જણાવ્યું કે, વર્ધમાન અભિનંદન પોતાના માતા-પિતા સાથે સમય પસાર કરવા માટે ચિન્નાઈ ખાતે પોતાના ઘરે જઈ શકે એમ હતા, પરંતુ તેમણે શ્રીનગર જવાનું પસંદ કર્યું છે, જ્યાં તેમની સ્વોડ્રન છે
Mar 26,2019, 23:48 PM IST
ભારત પાકિસ્તાન
પાકિસ્તાન બનાવશે F16નું નવું સ્ક્વાડ્રન, ભારત-પાક બોર્ડર પર વધારશે સુરક્ષા
બાલાકોટમાં ભારતીય વાયુસેનાની તરફથી જૈશ-એ-મોહમ્મદના આતંકી કેમ્પો પર સર્જિકલ સ્ટ્રાઇકથી પાકિસ્તાન ખુબજ દબાણમાં છે અને હવે તેમણે આ નિર્ણય કર્યો છે કે તેઓ ભારતથી અડીને બોર્ડર પાસે તેમના ફાઇટર પ્લેનની સંખ્યા વધારશે.
Mar 20,2019, 13:01 PM IST
MiG 21 crashes
રાજસ્થાનનાં બિકાનેરમાં વાયુસેનાનું મિગ-21 દુર્ઘટનાગ્રસ્ત, પાયલોટ સુરક્ષીત
રાજસ્થાનનાં બીકાનેરમાં ભારતીય વાયુસેનાનું મિગ-21 વિમાન દુર્ઘટનાગ્રસ્ત થયું હતું, ઉડ્યનની મિનિટોમાં થયું દુર્ઘટનાગ્રસ્ત
Mar 8,2019, 16:40 PM IST
પાકિસ્તાન
ઘાયલ ભારતીય પાઈલટના વીડિયો વાયરલ કરવા બદલ ભારતે પાક.ની ઝાટકણી કાઢી
ભારતીય પાઈલટને તાત્કાલિક સુરક્ષિત છોડી મુકવાની માગ સાથે ભારતે જણાવ્યું કે, પાકિસ્તાને આ પ્રકારના વીડિયો વાઈરલ કરીને આંતરરાષ્ટ્રીય માનવાધિકાર કાયદા અને જીનેવા કન્વેન્શનનું ઉલ્લંઘન કર્યું છે
Feb 27,2019, 19:42 PM IST
Trending news
Sabarmati Central Jail
સાબરમતી સેન્ટ્રલ જેલ આવી વિવાદમાં! કેદીઓ આરામ કરતા હોય તેવો વીડિયો વાયરલ
Business News
6 મહિના સુધી આ બેંકમાંથી પૈસા ઉપાડી શકશે નહીં ગ્રાહકો, ગુજરાતમાં પણ છે શાખા
accident
અમદાવાદ-રાજકોટ નેશનલ હાઈવે પર સર્જાયો લોહિયાળ અકસ્માત, 5 લોકોના ઘટનાસ્થળે મોત
Champions Trophy
Ind vs Pak : ભારતીય બોલરોના તરખાટ સામે પાકિસ્તાન 241 રનમાં ઢેર
bank of Maharashtra
SBI અને PNB પછી આ બેન્કે કરી મોટી જાહેરાત, સાંભળીને ખુશીથી ઉછળી પડ્યા કરોડો ગ્રાહક
Champions Trophy
ખુશીથી ઝૂમી ઉઠી હાર્દિક પંડ્યાની 'લેડી લવ'...બાબર આઝમની વિકેટ પર આપ્યું ખાસ રિએક્શન
8th Pay Commission
8મા પગાર પંચમાં આ ફોર્મ્યુલા પર નક્કી થશે સેલેરી, જાણો પગારમાં કેટલો આવશે વધારો
Champions Trophy 2025
ભારતે ટોસ હારતા નોંધાયો શરમજનક રેકોર્ડ, ટીમ ઈન્ડિયાના ઈતિહાસમાં પહેલીવાર બન્યું આવું
Home Loan EMI
આ એક ટ્રિકથી 40 લાખની હોમ લોનની EMIને કરો રફેદફે... 12 લાખથી વધુનું વ્યાજ પણ બચશે!
IND vs Pak
પાકિસ્તાને ટોસ જીતી પહેલા બેટિંગ લીધી...જાણો ભારતે પ્લેઈંગ-11માં શું કર્યો ફેરફાર ?